gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સર ટી.હોસ્પિટલમાં ઘુંટણ અને થાપાના ઓપરેશન બંધ | Knee and hip surgeries stopped at Sir T Hospital

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
સર ટી.હોસ્પિટલમાં ઘુંટણ અને થાપાના ઓપરેશન બંધ | Knee and hip surgeries stopped at Sir T Hospital
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રિપ્લેસમેન્ટ કિટ નહી આવતી હોવાથી છેલ્લા 3 માસથી

– ઓપરેશનમાં વેઈટિંગથી દર્દીઓને સારવાર માટે અમદાવાદ, વડોદરા જવું પડે છે

ભાવનગર : શહેરની સર ટી. હોસ્પિટલમાં છેલ્લા આશરે ૩ માસથી ઘુંટણ અને થાપાની રિપ્લેસમેન્ટ કીટ નહી આવતી હોવાથી ઓપરેશન બંધ હોવાથી દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે. તેમજ ઓપરેશનમાં વેઈટિંગના કારણે દર્દીઓને અમદાવાદ કે વડોદરા સારવાર માટે જવું પડી રહ્યું છે.

જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં છેલ્લા આશરે ત્રણ માસથી ઘુંટણ અને થાપાની રિપ્લેસમેન્ટ કીટ નહી આવતી હોવાથી ઓપરેશન બંધ હોવાથી ઘુંટણ અને થાપાના દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આયુષ્માન કાર્ડ હેઠળ ૬૦ વર્ષથી નીચેના દર્દીઓના આવા ઓપરેશન હાલ બંધ હોવાથી દર્દીઓએ સારવાર માટે અમદાવાદ કે વડોદરા જવું પડે છે. બીજી તરફ રિપ્લેસમેન્ટ કીટ નહી આવતી હોવાથી હાલ ૨૦ દર્દીઓ વેઈટિંગમાં છે જ્યારે અમુક દર્દીઓ ડિસ્ચાર્જ લઈને ચાલ્યા ગયા છે. ઘુંટણ અને થાપાના ઓપરેશન માટેની કીટની પીએમ જનઔષધી કેન્દ્ર પરથી ખરીદવાનું ગત તા.૨૬-૦૮-૨૦૨૫ના રોજથી બંધ થતાં હોસ્પિટલ પાસે જેમ પોર્ટલ અને એન પ્રોક્યોરમાંથી જ કિટ ખરીદવાનો વિકલ્પ બચ્યો છે પરંતુ એન પ્રોક્યોરની હોસ્પિટલ પાસે મંજુરી નહી હોવાથી  ત્યાં વાર્ષિક ખરીદીની મર્યાદા હોવાથી મર્યાદિત રિપ્લેસમેન્ટ કિટ આવતી હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે ત્યારે આ પ્રશ્નનું સત્વરે નિરાકરણ આવે તે જરૂરી છે.

વહીવટી પ્રક્રિયા શરૂ છે, વહેલી તકે આ પ્રશ્નનું નિરાકણ આવી જશે : તબીબી અધિક્ષક

જેમ પોર્ટલમાં ખરીદીમાં વાર્ષિક લીમીટ હોવાથી મર્યાદિત કીટ આવતી હોવાથી દોઢ માસથી આ પ્રશ્ન ઉદભવેલો છે અને તેના નિરાકરણ માટે એન પ્રોક્યોરની મંજુરી મેળવવાની તેમજ રોગી કલ્યાણ સમિતિમાંથી દર્દીઓને મહત્તમ ફાયદો થાય તે માટેના પ્રયાસો વહીવટી પ્રક્રિયામાં છે. જેમ બને તેમ વહેલું આ પ્રશ્નનું નિરાકરણ આવે તેવા પ્રયાસો થઈ રહ્યાં છે તેમ તબીબી અધિક્ષકે જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…
GUJARAT

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

June 30, 2026
Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi
GUJARAT

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

June 30, 2026
इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
Next Post
અમદાવાદના કુબેરનગરમાં ભગવતી સ્કૂલની માન્યતા રદ, 1000 વિદ્યાર્થીને અન્ય ટ્રાન્સફર કરાશે | ahmedabad k…

અમદાવાદના કુબેરનગરમાં ભગવતી સ્કૂલની માન્યતા રદ, 1000 વિદ્યાર્થીને અન્ય ટ્રાન્સફર કરાશે | ahmedabad k...

અમદાવાદમાં SG હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કર, એકનું મોત, 3 ઈજાગ્રસ્ત | Fatal Crash o…

અમદાવાદમાં SG હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કર, એકનું મોત, 3 ઈજાગ્રસ્ત | Fatal Crash o...

તહેવારોની મોસમમાં વાહનોનું બાવન લાખથી વધુ વિક્રમી વેચાણ | Record sales of over fifty two lakh vehicl…

તહેવારોની મોસમમાં વાહનોનું બાવન લાખથી વધુ વિક્રમી વેચાણ | Record sales of over fifty two lakh vehicl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિફ્ટ કરાયેલી ટ્રેનોને ફરી અમદાવાદ સ્ટેશન પરથી સંચાલિત કરાશે, જાણો સમય અને સ્ટોપેજ | Shifted trains …

શિફ્ટ કરાયેલી ટ્રેનોને ફરી અમદાવાદ સ્ટેશન પરથી સંચાલિત કરાશે, જાણો સમય અને સ્ટોપેજ | Shifted trains …

10 months ago
યુનિ.ની મેનેજમેન્ટ ફેકલ્ટી એમબીએ વિથ સસ્ટેનિબિલિટીનો કોર્સ શરુ કરશે | management faculty of msu will…

યુનિ.ની મેનેજમેન્ટ ફેકલ્ટી એમબીએ વિથ સસ્ટેનિબિલિટીનો કોર્સ શરુ કરશે | management faculty of msu will…

1 year ago
ક્રૂડતેલમાં તેજી અટકી આઠ ટકાનો કડાકો: બ્રેન્ટક્રૂડ બેરલદીઠ 14થી 15 ડોલર તૂટયું! | Crude oil rally ha…

ક્રૂડતેલમાં તેજી અટકી આઠ ટકાનો કડાકો: બ્રેન્ટક્રૂડ બેરલદીઠ 14થી 15 ડોલર તૂટયું! | Crude oil rally ha…

1 year ago
LNG આયાત બાસ્કેટમાંથી કતાર તેમજ UAE બહાર નીકળી ગયા | Qatar and UAE exit LNG import basket

LNG આયાત બાસ્કેટમાંથી કતાર તેમજ UAE બહાર નીકળી ગયા | Qatar and UAE exit LNG import basket

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News