gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખનીજ ચોરી અટકાવવા ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ પુરવાનું શરૂ કરાયું | Filling of illegal Carbocell we…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
ખનીજ ચોરી અટકાવવા ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ પુરવાનું શરૂ કરાયું | Filling of illegal Carbocell we…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– સાયલના ચોરવીરા, ચિત્રાલાખ અને ઈશ્વરીયા ગામમાં

– સાયલા મામલતદારના સર્વે બાદ કાર્યવાહી હાથ ધરાઇઃકૂવા બુરાણ પ્રક્રિયા ૨૦ દિવસ સુધી ચાલશે

સાયલા : સાયલના ચોરવીરા, ચિત્રાલાખ અને ઈશ્વરીયા ગામમાં ખનીજ ચોરી અટકાવવા ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ પુરવાનું શરૂ કરાયું છે. સાયલા મામલતદારના સર્વે બાદ કાર્યવાહી હાથ ધરાયેલી કૂવા બુરાણ પ્રક્રિયા ૨૦ દિવસ સુધી ચાલશે.

સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનન અટકાવવા માટે પ્રશાસન દ્વારા છેલ્લા એક મહિનામાં વિવિધ વિભાગો દ્વારા ચોરવીરા, ચિત્રાલાખ અને ઈશ્વરીયા ગામોમાં મોટા પ્રમાણમાં દરોડા પાડીને ગેરકાયદેસર કાર્બોસેલની પ્રવૃત્તિ ઝડપી પાડવામાં આવી હતી. આ વિસ્તારોમાં ફરીથી ખોદકામ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કૂવાઓ બુરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લીંબડી ડેપ્યુટી કલેક્ટરની સૂચનાથી સાયલા મામલતદારની ટીમે જેસીબી મશીનો વડે કાર્બોસેલના કૂવાઓ પૂરવાની કામગીરી શરૂ કરી દીધી છે. મામલતદારની ટીમ દ્વારા હાલ સરકારી સર્વે નંબરોમાં આવેલા કૂવાઓની વિગતવાર તપાસ અને સર્વે કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી અંદાજે ૨૦ દિવસ સુધી ચાલશે. કયા સર્વે નંબરમાં કેટલા કૂવા છે તેની ચોક્કસ યાદી તૈયાર કરી બુરાણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
લુણેજ ગામની પરિણીતાનો સાસરિયાના ત્રાસથી પિયરમાં એસિડ પીને આપઘાત | A married woman commits suicide by…

લુણેજ ગામની પરિણીતાનો સાસરિયાના ત્રાસથી પિયરમાં એસિડ પીને આપઘાત | A married woman commits suicide by...

રાણપુર પોલીસ મથક સામે મહિલાનો ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ | Woman attempts suicide by swallo…

રાણપુર પોલીસ મથક સામે મહિલાનો ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ | Woman attempts suicide by swallo...

ગુજરાત યુનિના ગેસ્ટ હાઉસમાં ૨૧ વર્ષીય વિદ્યાથનીનો ગળાફાંસો ખાઈ આપઘાત | 21 year old student commits s…

ગુજરાત યુનિના ગેસ્ટ હાઉસમાં ૨૧ વર્ષીય વિદ્યાથનીનો ગળાફાંસો ખાઈ આપઘાત | 21 year old student commits s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પાણી મુદ્દે હોબાળો : ફતેપુરાના ગેંડા ફળિયાની મહિલાઓ દ્વારા ચક્કાજામ , પોલીસે મામલો થાળે પા…

1 year ago
વડોદરા બસ ડેપો પરથી ભાવનગરના બે યુવકોની સ્કૂલબેગમાંથી દારૂની 230 બોટલ મળી | 230 bottles of liquor fo…

7 months ago
78 વર્ષ બાદ શિફ્ટ થઈ રહ્યું છે ભારતના વડાપ્રધાનનું કાર્યાલય, જાણો સાઉથ બ્લોક છોડવાનું કારણ | pmo add…

RTE પ્રવેશથી વંચિત બાળકો માટે વધુ એક તક, ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ | Gujarat Government Exte…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News