gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાટુશ્યામ દર્શને જતાં વલસાડના શ્રદ્ધાળુઓની બસનો ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 28 ઈજાગ્રસ્ત | Tragic Acci…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
ખાટુશ્યામ દર્શને જતાં વલસાડના શ્રદ્ધાળુઓની બસનો ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 28 ઈજાગ્રસ્ત | Tragic Acci…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Pilgrims Bus Accident: ગુજરાતના યાત્રાળુઓ માટે રાજસ્થાનથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના સીકર જિલ્લામાં ફતેહપુર પાસે સર્જાયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં ગુજરાતના 4 યાત્રાળુઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં 28 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 7લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના ફતેહપુર શેખાવાટીમાં જયપુર-બીકાનેર નેશનલ હાઇવે પર મંગળવારે મોડી રાત્રે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગુજરાતના વલસાડના યાત્રાળુઓથી ભરેલી એક સ્લીપર બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ દુર્ઘટના મંગળવારે રાત્રે લગભગ 10:40 વાગ્યે ફતેહપુર પાસે બની હતી. બસમાં સવાર તમામ યાત્રાળુઓ વલસાડ (ગુજરાત)ના રહેવાસી હતા. તેઓ વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા અને ખાટુશ્યામજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા. બસ બીકાનેર તરફથી જયપુર જઈ રહી હતી, ત્યારે સામેથી આવી રહેલા એક ટ્રક સાથે તેની ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો અને ઘણા યાત્રાળુઓ સીટોમાં જ ફસાઈ ગયા હતા.

અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. હાઈવે પરથી પસાર થતા લોકો અને સ્થાનિકોએ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક ફતેહપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી 15 ગંભીર રીતે ઘાયલ યાત્રાળુઓને વધુ સારવાર માટે સીકર રિફર કરવામાં આવ્યા છે.

આ દુર્ઘટનામાં બસના ડ્રાઈવર કમલેશ અને મયંક નામના યાત્રાળુનું મોત થયું હતું, જ્યારે એક મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બસમાં સવાર શીલા બેને જણાવ્યું કે, મોટાભાગના યાત્રાળુઓ સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક જોરદાર ઝટકો લાગ્યો અને બસમાં અફરાતફરી મચી ગઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત સ્ટેટ શોટગન ચેમ્પિયનશિપમાં સાવલીના શૂટર્સનો દબદબો | Savli shooters dominate in Gujarat State …
GUJARAT

ગુજરાત સ્ટેટ શોટગન ચેમ્પિયનશિપમાં સાવલીના શૂટર્સનો દબદબો | Savli shooters dominate in Gujarat State …

April 1, 2026
વડોદરામાં ચૂંટણી જંગની શરૂઆત, દાવેદારોમાં ઉત્સાહ : નેતા બનવાની દોડ વચ્ચે જનતા પાણી-રસ્તા જેવી સુવિધા…
GUJARAT

વડોદરામાં ચૂંટણી જંગની શરૂઆત, દાવેદારોમાં ઉત્સાહ : નેતા બનવાની દોડ વચ્ચે જનતા પાણી-રસ્તા જેવી સુવિધા…

April 1, 2026
સ્માર્ટ સિટી અમદાવાદમાં સાયબર ઠગનો કહેર, અલગ અલગ વિસ્તારમાં લારીવાળાથી લઈ વેપારીઓ બન્યા શિકાર | ahme…
GUJARAT

સ્માર્ટ સિટી અમદાવાદમાં સાયબર ઠગનો કહેર, અલગ અલગ વિસ્તારમાં લારીવાળાથી લઈ વેપારીઓ બન્યા શિકાર | ahme…

April 1, 2026
Next Post
ભારત માટે ગૌરવની ક્ષણ: દિવાળી યુનેસ્કોની ‘અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત’ની યાદીમાં સામેલ | Diwali added t…

ભારત માટે ગૌરવની ક્ષણ: દિવાળી યુનેસ્કોની 'અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત'ની યાદીમાં સામેલ | Diwali added t...

માર્કેટ શેર ઘટશે, બીજી એરલાઈન્સને ફાયદો… 10% ફ્લાઈટ કાપથી ઈન્ડિગોને 4 નુકસાન | indigo crisis govt …

માર્કેટ શેર ઘટશે, બીજી એરલાઈન્સને ફાયદો... 10% ફ્લાઈટ કાપથી ઈન્ડિગોને 4 નુકસાન | indigo crisis govt ...

મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે પ્રસિદ્ધ કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી, કોર્ટે ફરિયાદ સ્વીકા…

મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે પ્રસિદ્ધ કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી, કોર્ટે ફરિયાદ સ્વીકા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે રાજ્યસભાના સદસ્ય બનશે કેજરીવાલ? પેટાચૂંટણીમાં જીત બાદ કરી મોટી જાહેરાત

હવે રાજ્યસભાના સદસ્ય બનશે કેજરીવાલ? પેટાચૂંટણીમાં જીત બાદ કરી મોટી જાહેરાત

9 months ago
BIG NEWS | લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 8ના મોત, અનેક ઈજાગ્રસ્ત; સમગ્ર દિલ્હીમાં હાઈઍલર્ટ | Explo…

BIG NEWS | લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 8ના મોત, અનેક ઈજાગ્રસ્ત; સમગ્ર દિલ્હીમાં હાઈઍલર્ટ | Explo…

5 months ago
રિક્ષામાં વૃધ્ધાની સોનાની બંગડી તફડંચીના કેસમાં રીક્ષા ચાલકના આગોતરા અદાલતે ફગાવ્યા

રિક્ષામાં વૃધ્ધાની સોનાની બંગડી તફડંચીના કેસમાં રીક્ષા ચાલકના આગોતરા અદાલતે ફગાવ્યા

8 months ago
છોટા ઉદેપુર નગરપાલિકાનું દબાણ હટાવ અભિયાન: ઝંડા ચોકથી માણેકચોકનો ગૌરવ પંથ રોડ ખુલ્લો કરાયો | Chhota …

છોટા ઉદેપુર નગરપાલિકાનું દબાણ હટાવ અભિયાન: ઝંડા ચોકથી માણેકચોકનો ગૌરવ પંથ રોડ ખુલ્લો કરાયો | Chhota …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News