gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાડો ખોદે તે પડે! AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, રસ્તા પર માત્ર માટી નાખીને મનાયો હતો સંતોષ | Ahmeda…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
ખાડો ખોદે તે પડે! AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, રસ્તા પર માત્ર માટી નાખીને મનાયો હતો સંતોષ | Ahmeda…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: એક કહેવત તો તમે સાંભળી હશે કે ખાડો ખોદે તે પડે. આવું જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે થયું છે, AMC ડમ્પર જ મનપાએ ખોદેલા ખાડામાં ફસાઈ ગયું છે. CTM ચાર રસ્તા પાસે AMCએ વિકાસને વેગ આપવા ખાડો કર્યો હતો, કામપૂર્ણ થતાં માટી નાખીને બુરી દેવામાં આવ્યો હતો. જેમાં આજે AMCનો જ ટ્રક ફસાઈ જતા જોવા જેવી થઇ હતી અને કોર્પોરેશનના કામની પોલ ખુલી હતી. 

માત્ર મોટી વાતો

​મળતી વિગત મુજબ, અમદાવાદને ઓલિમ્પિક સિટી બનાવવા માટે તંત્ર અત્યારથી તૈયારીઓનો ધમધમાટ કરી રહ્યું છે. જેમાં અત્યારે ઠેક ઠેકાણે ખોદકામ તેમજ જૂનું કામ સુધારવામાં આવી રહ્યું છે. ત્યારે CTM ચાર રસ્તા પાસે AMC દ્વારા રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું હતું.

ખાડો ખોદે તે પડે! AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, રસ્તા પર માત્ર માટી નાખીને મનાયો હતો સંતોષ 2 - image

આ કામ પૂરું થયા બાદ નિયમ મુજબ ત્યાં મજબૂત પુરાણ કરવાનું હોય છે, પણ મોટી મોટી વાતો કરનારું AMC દ્વારા અહીં તો માત્ર માટી નાખીને સંતોષ માની લેવામાં આવ્યો હતો. એ જ ખાડામાં AMCનું જ ભારેભરખમ ડમ્પર ફસાઈ જતા જોવા જેવી થઈ હતી. એટલું જ નહીં આ જોઈને સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો.

​આ પણ વાંચો: કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢ લવાઈ, ત્રણ ગુનામાં કાર્યવાહી શરૂ

આ ઘટના પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે, AMCના અધિકારી અને કોન્ટ્રાકટરની મિલીભગતથી માત્ર માટી નાખીને કામ પૂરું કરી દેવાયુ હશે. જો આ માટી નાખેલા ખાડામાં કોઈ કાર ફસાયા પછી ગમખ્વાર અકસ્માત થયો હોત તો જવાબદારી કોની એવો લોકો પ્રશ્ન કરી રહ્યા છે. મહત્વનું છે કે, હાલ તો આ ડમ્પરને બહાર કાઢવાની મથામણ ચાલી રહી છે, પણ સવાલ એ છે કે શું જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે? કે પછી ફરી એકવાર માટી નાખીને ભ્રષ્ટાચારને દાટી દેવામાં આવશે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લો બોલો! વલ્લભીપુરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન મામલે ભાજપ સામે ભાજપ
GUJARAT

લો બોલો! વલ્લભીપુરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન મામલે ભાજપ સામે ભાજપ

November 3, 2026
બોગસ ડોક્ટરો સામે આરોગ્ય મંત્રી એક્શન મોડમાં : ૧૫ દિવસની મેગા ડ્રાઈવમાં ૩૮ બોગસ ડોક્ટરો ઝડપાયા, ૩૫ સ…
GUJARAT

બોગસ ડોક્ટરો સામે આરોગ્ય મંત્રી એક્શન મોડમાં : ૧૫ દિવસની મેગા ડ્રાઈવમાં ૩૮ બોગસ ડોક્ટરો ઝડપાયા, ૩૫ સ…

November 3, 2026
શિક્ષણએ જીવન જીવવા માટેનું પવિત્ર સાધન છે: અરૂણભાઇ દવે
GUJARAT

શિક્ષણએ જીવન જીવવા માટેનું પવિત્ર સાધન છે: અરૂણભાઇ દવે

November 3, 2026
Next Post
બિહારમાં નક્સલવાદી જૂથનો સાગરિત દમણથી પકડાયો, આરોપી સામે હત્યા સહિતના ત્રણ ગુના | Bihar Naxalite gro…

બિહારમાં નક્સલવાદી જૂથનો સાગરિત દમણથી પકડાયો, આરોપી સામે હત્યા સહિતના ત્રણ ગુના | Bihar Naxalite gro...

ઝેરનું મારણ ‘ગુજરાતનું’ ઝેર: હવે રાજ્યના ઝેરી સાપોમાંથી જ બનશે સર્પદંશ વિરોધી રસી, ધરમપુરની SRI દેશન…

ઝેરનું મારણ 'ગુજરાતનું' ઝેર: હવે રાજ્યના ઝેરી સાપોમાંથી જ બનશે સર્પદંશ વિરોધી રસી, ધરમપુરની SRI દેશન...

કયા ડ્રાય ફ્રૂટ્સને કેટલી મિનિટ પલાળીને ખાવાથી મળે છે બમણો ફાયદો? જાણો રીત | best way to eat dry fruits soaking time and benefits

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફના હાઉ વચ્ચે બિટકોઈન 112000 ડોલરની નવી ટોચ પર | Bitcoin hits new high of 112 000 amid tariff ro…

ટેરિફના હાઉ વચ્ચે બિટકોઈન 112000 ડોલરની નવી ટોચ પર | Bitcoin hits new high of 112 000 amid tariff ro…

1 year ago
પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી ગોળી ખવડાવતા પીડિતાનું મોત, યુપીની ચોંકાવનારી ઘટના | Noida phy…

પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી ગોળી ખવડાવતા પીડિતાનું મોત, યુપીની ચોંકાવનારી ઘટના | Noida phy…

10 months ago
રાજસ્થાનના બાલોતરામાં ટ્રેલર અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 7 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત | Sleeper Bus an…

રાજસ્થાનના બાલોતરામાં ટ્રેલર અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 7 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત | Sleeper Bus an…

8 months ago
‘અમીરો પર ચાર હાથ પણ સામાન્ય માણસને હાલાકી…’, સુપ્રીમ કોર્ટે કામ કરવાની પદ્ધતિ મુદ્દે બેન્કોને ઝાટ…

‘અમીરો પર ચાર હાથ પણ સામાન્ય માણસને હાલાકી…’, સુપ્રીમ કોર્ટે કામ કરવાની પદ્ધતિ મુદ્દે બેન્કોને ઝાટ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News