gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ખાદ્યતેલોમાં મિશ્ર હવામાન : વાવાઝોડાથી કૃષિને નુકસાન | Mixed weather in edible oils causes damage to…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in Business
0 0
0
ખાદ્યતેલોમાં મિશ્ર હવામાન : વાવાઝોડાથી કૃષિને નુકસાન | Mixed weather in edible oils causes damage to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે વિવિધ ંખાદ્યતેલોના ભાવમાં બેતરફી સાંકડી વધઘટ દેખાઈ હતી. નવી માગ ધીમી હતી. અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર વિષયક તણાવ હળવો થતાં તથા ચીન દ્વારા અમેરિકા ખાતેથી સોયાબીનની ઈમ્પોર્ટ ફરી શરૂ કરતાં અમેરિકાના કૃષી બજારોમાં સોયાબીનના ભાવ ઝડપી ઉછળતા જોવા મળ્યા હતા. 

ઘરઆંગણે સૌરાષ્ટ્ર- ગોંડલ ખાતે સિંગતેલના ભાવ વધી રૂ.૧૩૭૫થી ૧૪૦૦ રહ્યા હતા. જ્યારે ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૧૨૫૦ તથા કોટન રિફાઈન્ડના ભાવ રૂ.૧૨૯૦થી ૧૨૯૫ રહ્યા હતા. મગફળીના ભાવ ગોંડલ ખાતે ૨૦ કિલોના જાતવાર રૂ.૯૫૦થી ૧૨૫૦ રહ્યા હતા જ્યારે રાજકોટ ખાતે ભાવ જાતવાર રૂ.૯૫૦થી ૧૧૭૫ રહ્યાના નિર્દેશો હતા. 

દરમિયાન, ભારતમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે ઘટાડો કરતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આવી ટેરીફ વેલ્યુ ક્રૂડ પામ ઓઈલમાં ૧૧૨૩ વાળા ૧૧૧૩ ડોલર કરવામાં આવી છે જ્યારે આરબીડી પામ ઓઈલની ૧૧૪૮થી ઘટી ૧૧૪૨ ડોલર તથા આરબીડી પામોલીનની ૧૧૫૨ વાળી ૧૧૪૮ ડોલર કરાઈ છે.

જોકે સોયાતેલની આવી ટેરીફ વેલ્યુ સરકારે ૧૧૮૭ ડોલરના મથાળે જાળવી રાખી હોવાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, આંધ્રપ્રદેશ તથા તેલંગણામાં તાજેતરમાં ભારે વરસાદ તથા વાવાઝોડાના પગલે કોટન, ડાંગર, સોયાબીન તથા મકાઈના પાકને નોંધપાત્ર નુકસાન થયાના સમાચાર મળ્યા હતા.

મુંબઈ બજારમાં આજે દિવેલના હાજર ભાવ ૧૦ કિલોના રૂ.ત્રણ ઘટતાં હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૧૫ નરમ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ સોયાખોળના રૂ.૧૦૦૦થી ૧૧૦૦ વધ્યા હતા જ્યારે સિંગખોળના ભાવ ટનના રૂ.૫૦૦ ઉંચકાયા હતા સામે સનફળાવર ખોળના ભાવ ટનના રૂ.૫૦૦ નરમ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…
Business

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

March 24, 2026
યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
Next Post
નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી | weather alert w…

નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી | weather alert w...

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ‘હિટ એન્ડ રન’ની ઘટનામાં સ્કોર્પિયોની અડફેટે બાઈક ચાલકનું કરુણ મૃત્યુ | Bi…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર 'હિટ એન્ડ રન'ની ઘટનામાં સ્કોર્પિયોની અડફેટે બાઈક ચાલકનું કરુણ મૃત્યુ | Bi...

5 દેશી ફૂડ્સ જે તમારા વાળને બનાવશે ગાઢ અને ચમકદાર, દરરોજ સેવન કરતાં રહેજો! | 5 Indian Foods for Thick and Glowing Hair

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઇવે પર બાઇક સ્લિપ થતા ઇજાગ્રસ્ત યુવકનું મોત | Youth dies after bike slips on highway

હાઇવે પર બાઇક સ્લિપ થતા ઇજાગ્રસ્ત યુવકનું મોત | Youth dies after bike slips on highway

6 days ago
રીંગ રોડના સેન્ટ્રલ ડિવાઈડર વચ્ચેની જગ્યામાં બ્યુટીફીકેશન માટે રૂા. 1.32 કરોડનો ખર્ચ કરાશે | beautif…

રીંગ રોડના સેન્ટ્રલ ડિવાઈડર વચ્ચેની જગ્યામાં બ્યુટીફીકેશન માટે રૂા. 1.32 કરોડનો ખર્ચ કરાશે | beautif…

7 months ago
વડોદરાના છાણીમાં 500 જેટલા પરિવારોના પાણી માટે વલખાં : છેલ્લા 7 દિવસથી પાણી માટે વલખાં મારતા રહીશોએ …

વડોદરાના છાણીમાં 500 જેટલા પરિવારોના પાણી માટે વલખાં : છેલ્લા 7 દિવસથી પાણી માટે વલખાં મારતા રહીશોએ …

6 months ago
BIG NEWS | બિહારના બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ, દુલારચંદ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી | An…

BIG NEWS | બિહારના બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ, દુલારચંદ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી | An…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News