gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રીંગ રોડના સેન્ટ્રલ ડિવાઈડર વચ્ચેની જગ્યામાં બ્યુટીફીકેશન માટે રૂા. 1.32 કરોડનો ખર્ચ કરાશે | beautif…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
રીંગ રોડના સેન્ટ્રલ ડિવાઈડર વચ્ચેની જગ્યામાં બ્યુટીફીકેશન માટે રૂા. 1.32 કરોડનો ખર્ચ કરાશે | beautif…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આજે મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં કુલ 18 કામના ઠરાવને મંજૂરી અપાશે 

– કરચલીયા પરા વોર્ડમાં વિવિધ સ્થળોએ પેવર રોડ તથા આરસીસી રોડ બનાવવા સહિતના વિકાસ કામ માટે રૂા. 2.44 કરોડનો ખર્ચ થશે 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક આવતીકાલે શનિવારે મળશે, જેમાં સીદસર-૪પ મીટર રીંગ રોડના સેન્ટ્રલ ડિવાઈડર વચ્ચેની જગ્યામાં બ્યુટીફીકેશન કરાવવા સહિતના કામોને મંજૂરી અપાશે. 

મહાપાલિકા હોલ ખાતે આવતીકાલે શનિવારે સાંજે પ કલાકે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને બંધ બારણે મળશે. સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં કુલ રૂા. ર,૪૪,ર૯,૯૧પ કામોને મંજૂરી અપાશે, જેમાં સીદસર-૪પ મીટર રીંગ રોડના સેન્ટ્રલ ડિવાઈડર વચ્ચેની જગ્યામાં બ્યુટીફીકેશન કરાવવાના કામ માટે રૂા. ૧,૩ર,૯૬,૪ર૪, કરચલીયા પરા વોર્ડમાં વિવિધ સ્થળોએ પેવર રોડ તથા આરસીસી રોડ બનાવવાના કામ માટે રૂા. ૭૪,૪૯,૦રર અને કરચલીયા પરા વોર્ડમાં વિવિધ સ્થળોએ પેવર રોડ બનાવવાના કામ માટે રૂા. ૩૬,૮૪,૪૬૯ નો ખર્ચ કરાશે. 

ઉપરાંત તિલકનગર વિસ્તારમાં આવેલ એક રહેણાંકીય હેતુથી લીઝપટ્ટાની મુદ્દત રીન્યુઅલ કરવાની મંજૂરી આપવી સહિતના જુદા જુદા કામના કુલ ૧૮ ઠરાવને મંજૂરી આપવા નિર્ણય કરાશે. સ્ટેન્ડિંગ કમિટિમાં તમામ ઠરાવ અંગે સભ્યો ચર્ચા કરશે અને ત્યારબાદ યોગ્ય ઠરાવને બહાલી આપાશે. આ બેઠકમાં પડતર પ્રશ્ને ચર્ચા કરાશે અને જુદા જુદા કામ અંગે અધિકારીઓને સૂચના આપવામાં આવશે તેમ જાણવા મળેલ છે. 

વર્ટીકલ ગાર્ડન બનાવવાનુ કામ એજન્સીને ન પોસાતા ટેન્ડર રદ્દ કરાશે 

ભાવનગર મહાપાલિકા હસ્તકની વિવિધ મિલ્કતોમાં વર્ટીકલ ગાર્ડન બનાવવાનુ તથા બે વર્ષ સુધી મેન્ટેન કરવા માટે કામ એજન્સી ચામુંડા ગ્રીન કન્સ્ટ્રક્શનને તેની સંમતિથી આપવામાં આવ્યુ હતુ પરંતુ હવે એજન્સીને ગાર્ડન મેઇન્ટેઈન કરવાનુ કામ બે વર્ષના સમયગાળા માટે આર્થિક રીતે પોસાય તેમ ના હોવાથી અસહમતી દર્શાવેલ છે. આ એજન્સીને કામ ફાળવવાનુ રહેતુ ન હોવાથી ટેન્ડર રદ્દ કરવાનુ તથા આ કામ અંગે રી-ટેન્ડર કરવાનુ રહે છે, તેની હકીકત જાહેર કરાશે. 

હર ઘર તિરંગા કાર્યક્રમમાં 50 હજાર સ્ટીક ખરીદવા રૂ. ર.2.62 લાખનો ખર્ચ કરાયો 

ભાવનગર મહાપાલિકાને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બામ્બુ સ્ટીકની જરૂરિયાત ઉભી થતા બામ્બુ સ્ટીક વેપારી ટોકલે ટીમ્બર્સ પાસેથી એક બામ્બુ સ્ટીકના રૂ. પ લેખે પ૦ હજાર નંગ સ્ટીક ખરીદતા રૂા. ર,૬ર,પ૦૦ નો ખર્ચ થયો છે. આ ખર્ચ ચૂકવવા કમિશનરે મંજૂરી આપી છે તેની હકીકત જાહેર કરાશે. મહાપાલિકાની આર્થિક સ્થિતી ખરાબ છે ત્યારે આવા ખર્ચા ન કરવા જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ભારત-અમેરિકા વચ્ચે વેપાર નીતિમાં અનિશ્ચિતતાથી વિકાસ સામે તોળાતું જોખમ | Uncertainty in trade policy …

ભારત-અમેરિકા વચ્ચે વેપાર નીતિમાં અનિશ્ચિતતાથી વિકાસ સામે તોળાતું જોખમ | Uncertainty in trade policy ...

સુરેન્દ્રનગર શહેરમાં બિસ્માર રોડ દસ દિવસમાં રિપેર નહીં થાય તો ફોજદારી કાર્યવાહી કરાશે | Criminal act…

સુરેન્દ્રનગર શહેરમાં બિસ્માર રોડ દસ દિવસમાં રિપેર નહીં થાય તો ફોજદારી કાર્યવાહી કરાશે | Criminal act...

દેશની વિવિધ રિફાઈનરીઓ દ્વારા વર્તમાન મહિને અમેરિકાના ઓઈલની ખરીદીમાં વધારો | The country’s various re…

દેશની વિવિધ રિફાઈનરીઓ દ્વારા વર્તમાન મહિને અમેરિકાના ઓઈલની ખરીદીમાં વધારો | The country's various re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટાર્ટ અપ માટે લાંચ માગનાર CGST ઇન્સપેક્ટર ઝડપાયો | CGST inspector arrested for asking for launch f…

સ્ટાર્ટ અપ માટે લાંચ માગનાર CGST ઇન્સપેક્ટર ઝડપાયો | CGST inspector arrested for asking for launch f…

6 months ago
ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાંથી દારૂની ખાલી બોટલો મળી, 24 કલાક સિક્યોરિટી છતાં મહેફિલ! | Gujarat Uni…

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાંથી દારૂની ખાલી બોટલો મળી, 24 કલાક સિક્યોરિટી છતાં મહેફિલ! | Gujarat Uni…

7 months ago
જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad…

જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad…

9 months ago
નેપાળની હિંસામાં ભારતીય મહિલાનું મોત, ભીડે આગ લગાવતા હોટલના ચોથા માળેથી પતિ-પત્નીની છલાંગ | Indian W…

નેપાળની હિંસામાં ભારતીય મહિલાનું મોત, ભીડે આગ લગાવતા હોટલના ચોથા માળેથી પતિ-પત્નીની છલાંગ | Indian W…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News