gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના છાણીમાં 500 જેટલા પરિવારોના પાણી માટે વલખાં : છેલ્લા 7 દિવસથી પાણી માટે વલખાં મારતા રહીશોએ …

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના છાણીમાં 500 જેટલા પરિવારોના પાણી માટે વલખાં : છેલ્લા 7 દિવસથી પાણી માટે વલખાં મારતા રહીશોએ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાના છાણીમાં 500 જેટલા પરિવારોના પાણી માટે વલખાં : છેલ્લા 7 દિવસથી પાણી માટે વલખાં મારતા રહીશોએ હોબાળો મચાવ્યો 1 - image

Vadodara Water Shortage :વડોદરાના છાણી વિસ્તારમાં આવેલ એકતાનગર સોસાયટીમાં છેલ્લા સાત દિવસથી પીવાનું પાણી ન મળતા રોષે ભરાયેલા રહીશોએ આજે પાણીની ટાંકી ખાતે ઘસી જઈ ભારે હોબાળો મચાવી ચૂંટણી અને વેરાના બહિષ્કારની ચીમકી આપી હતી.

વડોદરાના વોર્ડ નં. 2માં સમાવિષ્ટ છાણી જકાતનાકા પાસે આવેલ એકતાનગર સોસાયટીના રહીશોએ પાણીની સમસ્યાથી કંટાળી  આજે છાણી જકાતનાકા પાણીની ટાંકી ખાતે ઘસી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો. “પાણી આપો” ના સૂત્રોચ્ચાર સાથે કાઉન્સિલર અને કોર્પોરેશનના અધિકારીઓ સામે નારાજગી દર્શાવી હતી. એક તરફ રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે. તો બીજીતરફ પાણીની ટાંકી ખાતે પાણીની લાઈનમાં ભંગાણથી પાણીનો વેડફાટ નજરે ચડ્યો હતો. રહીશોનું કહેવું હતું કે, અમારી સોસાયટીમાં છેલ્લા છ વર્ષથી અવારનવાર પાણી અપૂરતા પ્રમાણમાં અને દૂષિત મળવાની સમસ્યા છે, તેમાંય છેલ્લા સાત દિવસથી તો ટીપુંય પાણી મળી રહ્યું નથી, જેના કારણે , સોસાયટી અને આસપાસના અંદાજે 500 જેટલા પરિવારો હાલાકી ભોગવી રહ્યા છે, અમારી સોસાયટી મહિલા કાઉન્સિલરે દત્તક લીધી હતી, પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ લાવી રહ્યા નથી, કોર્પોરેશનના અધિકારીઓ પણ સમસ્યાનો ઉકેલ લાવવાના સ્થાને છટકબારી શોધે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

September 21, 2026
Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

Next Post
બંગાળના ભાજપ નેતાના વાહનો પર પથ્થરમારો, સાંસદ ખગેન મૂર્મુને માથામાં ગંભીર ઈજા | BJP MP Khagen Murmu …

બંગાળના ભાજપ નેતાના વાહનો પર પથ્થરમારો, સાંસદ ખગેન મૂર્મુને માથામાં ગંભીર ઈજા | BJP MP Khagen Murmu ...

અમદાવાદના રોડ પર ‘ડાન્સ પાર્ટી’: યુવતી સાથે બીભત્સ ચેનચાળા અને નોટોનો વરસાદ | ahmedabad road dance l…

અમદાવાદના રોડ પર 'ડાન્સ પાર્ટી': યુવતી સાથે બીભત્સ ચેનચાળા અને નોટોનો વરસાદ | ahmedabad road dance l...

ભરૂચના નેત્રંગ ગામમાં ગરબા જોવા ગયેલી મહિલાના બંધ મકાનમાંથી તસ્કરોએ રૂ.1.26 લાખની મત્તા ચોરી કરી | S…

ભરૂચના નેત્રંગ ગામમાં ગરબા જોવા ગયેલી મહિલાના બંધ મકાનમાંથી તસ્કરોએ રૂ.1.26 લાખની મત્તા ચોરી કરી | S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ ગ્રામ્ય-શહેરમાં ૩૧૦૦ ગુનેગારના ડોઝીયર તૈયાર કરાયા | ahmedabad rural and city police set up d…

10 months ago
એસટી બસના ડ્રાઇવરે મહિલા કંડક્ટરને લાફો મારતા ફરિયાદ | ST bus driver slaps female conductor complain…

1 year ago
ડભોઇરોડ પર ચાલતી જતી વૃદ્ધાને ટક્કર મારીને વાહન ચાલક ફરાર | Driver flees after hitting elderly woman…

3 months ago
રામ મંદિરમાં દાન ચોરી મામલે SITનો કડક નિર્દેશ, પદાધિકારીઓ અયોધ્યા બહાર નહીં જઈ શકે | ayodhya ram man…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News