gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાનગી એજન્સીએ કામ બંધ કરી દેતા મહાનગરપાલિકાના વધારાના વિસ્તારોમાં મિલકતોની પ્રોપર્ટી કાર્ડની કામગીરી…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
ખાનગી એજન્સીએ કામ બંધ કરી દેતા મહાનગરપાલિકાના વધારાના વિસ્તારોમાં મિલકતોની પ્રોપર્ટી કાર્ડની કામગીરી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.2 વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા અનેક વિસ્તારોની મિલકતોના પ્રોપર્ટીકાર્ડ છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી બનવાની પ્રક્રિયા ઠપ થઇ જતા મિલકતધારકો હેરાન પરેશાન થઇ રહ્યા છે અને હજી પણ ક્યારે પ્રોપર્ટીકાર્ડ તૈયાર થશે તે અંગે કોઇ સમય નક્કી નથી.

ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાના નવા વધારાના વિસ્તારમાં નવા સર્વે નંબરોની પ્રોપર્ટી પરની મિલકતોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા સીકોન પ્રા.લી. નામની એજન્સીને સોંપવામાં આવી હતી. વર્ષ-૨૦૧૫થી શરૃ થયેલી આ કામગીરી શરૃઆતના તબક્કામાં યોગ્ય રીતે ચાલી હતી પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ધીમી ગતિ બાદ અને હવે ત્રણ માસથી પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાનું કામ અટકી ગયું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ખાનગી એજન્સીએ સમયસર કામગીરી કરી નહી હોવાથી વારંવાર નોટિસો આપવામાં આવી હતી અને ચાર મહિના પહેલા રૃા.૮ લાખનો દંડ પણ કરવામાં આવ્યો છે. જો કે બાદમાં એજન્સી દ્વારા મિલકતોના દસ્તાવેજ સ્વીકારવાના, લે આઉટ તૈયાર કરવા ઉપરાંત ડ્રોઇંગ બનાવી સિટિ સર્વે કચેરીમાં સબમિટ કરવાનું કામ છેલ્લા ત્રણ માસથી બંધ કરી દેવામાં આવ્યું છે જેના પગલે મિલકતના માલિકો પ્રોપર્ટીકાર્ડ મેળવવામાં વંચિત થઇ રહ્યા છે.

ગાંધીનગર ખાતેની કચેરી તેમજ ખાનગી એજન્સી વચ્ચેના ગજગ્રાહના કારણે સામાન્ય માણસો હેરાન પરેશાન થઇ રહ્યા છે. પ્રોપર્ટીકાર્ડ નહી મળવાના કારણે મિલકતના માલિકોને બેંક લોન મેળવવા ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓમાં અન્ય સવલતો માટે અરજીઓ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર વડોદરામાં જ નહી પરંતુ અન્ય મહાનગરોમાં પણ આ એજન્સીએ કામ બંધ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

તત (બોક્સ)

કલેક્ટર જમીન બિનખેતી કરે તેના પ્રોપર્ટીકાર્ડ તૈયાર થઇ જાય છે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર

વર્ષ-૨૦૧૫માં રાજ્ય સરકાર દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરીને મહાનગરપાલિકાના વધારાના વિસ્તારોના સર્વે નંબરો સાથેની યાદીના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાની કામગીરી સીકોન કંપનીને સોંપી હતી. આ સર્વે નંબરો પર બનેલી મિલકતોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર થતા નથી પરંતુ કલેકટર કચેરી દ્વારા જમીન બિનખેતી થયા બાદ તેના પ્રોપર્ટીકાર્ડ તૈયાર થાય તેવા કિસ્સામાં જે તે મિલકતોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર થઇ જાય છે.

તત (બોક્સ)

પ્રોપર્ટીકાર્ડને લગતું કામ નવેમ્બર માસથી બંધ કરી દીધું છે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર

વડોદરા મહાનગરપાલિકાના નવા વિસ્તારો માટે વર્ષ-૨૦૧૫થી પ્રોપર્ટીકાર્ડની કામગીરી કરતી ખાનગી એજન્સી સીકોનના સૂત્રોએ જણાવ્યું હતું કે અમે બીજા વર્ષે જ કામ પૂર્ણ કરી દીધું હતું અને બાદમાં વારંવાર એક્ષ્ટેન્શન મળતું હતું. હવે વધારાનું એક્ષ્ટેન્શન માર્ચ-૨૦૨૫થી સરકારે આપ્યું નથી તેમ છતાં અમે નવેમ્બર માસ સુધી કામ કર્યુ  હતું અને બાદમાં કામગીરી બંધ કરી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિન પટેલનું અવસાન | Former president of Vadodara Bar Association Na…
GUJARAT

વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિન પટેલનું અવસાન | Former president of Vadodara Bar Association Na…

March 7, 2026
ભાડે લઈ કાર લઈને ફરાર : વડોદરાના યુવક સાથે વિશ્વાસઘાત | vadodara youth cheated by renting car
GUJARAT

ભાડે લઈ કાર લઈને ફરાર : વડોદરાના યુવક સાથે વિશ્વાસઘાત | vadodara youth cheated by renting car

March 7, 2026
બરોડા ડેરીની ચૂંટણીમાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિનહરીફ, 13માંથી 8 બેઠક બિનહરીફ થઈ | Former…
GUJARAT

બરોડા ડેરીની ચૂંટણીમાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિનહરીફ, 13માંથી 8 બેઠક બિનહરીફ થઈ | Former…

March 7, 2026
Next Post
એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ડમી એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરાવતો હતો

એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ડમી એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરાવતો હતો

SMCએ જોયું તે વડોદરા પોલીસને ના દેખાયું, SMCએ લીકર કિંગ સુનિલ,લાલુ સિન્ધી અને મનોજનું દારૃનું નેટવર્…

SMCએ જોયું તે વડોદરા પોલીસને ના દેખાયું, SMCએ લીકર કિંગ સુનિલ,લાલુ સિન્ધી અને મનોજનું દારૃનું નેટવર્...

રોડ ક્રોસ કરતી મહિલાને કારચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by car

રોડ ક્રોસ કરતી મહિલાને કારચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by car

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવાના યુવાનનું લાંછનપુરા ખાતે મહી નદીમાં ડૂબી જવાથી મોત | young man dead in mahi river

ગોરવાના યુવાનનું લાંછનપુરા ખાતે મહી નદીમાં ડૂબી જવાથી મોત | young man dead in mahi river

4 months ago
ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કાર્યવાહી, સસ્પેન્ડ કરાયેલા 4 અધિકારીઓની મિલકત ચકાસવા SITની રચના | Gambh…

ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કાર્યવાહી, સસ્પેન્ડ કરાયેલા 4 અધિકારીઓની મિલકત ચકાસવા SITની રચના | Gambh…

7 months ago
સર્વિસ રોડના વીજ થાંભલા સાથે અથડાયેલા બાઇક સવારનું મોત | Bike rider dies after crashing into electri…

સર્વિસ રોડના વીજ થાંભલા સાથે અથડાયેલા બાઇક સવારનું મોત | Bike rider dies after crashing into electri…

3 months ago
જમીન શ્વાસ લેશે તો આપણે શ્વાસ લઈ શકીશુ, મ્યુ.કમિશનર, હેરીટેજ વોક ભદ્રકાળી મંદિરથી જ શરુ કરવા અધિકારી…

જમીન શ્વાસ લેશે તો આપણે શ્વાસ લઈ શકીશુ, મ્યુ.કમિશનર, હેરીટેજ વોક ભદ્રકાળી મંદિરથી જ શરુ કરવા અધિકારી…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News