gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખાનગી કંપનીના કર્મચારીઓએ 10 કલાક કામ કરવું પડશે, મહારાષ્ટ્ર સરકારે કાયદામાં સુધારો કર્યો | Maharasht…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in INDIA
0 0
0
ખાનગી કંપનીના કર્મચારીઓએ 10 કલાક કામ કરવું પડશે, મહારાષ્ટ્ર સરકારે કાયદામાં સુધારો કર્યો | Maharasht…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Govt Increases Private Sector Work Hours: મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે (ત્રીજી સપ્ટેમ્બર) ખાનગી કંપનીના કર્મચારીઓ માટે મહત્તમ દૈનિક કામના કલાકો હાલના નવથી વધારીને 10 કલાક કરવા માટે કાયદામાં સુધારાને મંજૂરી આપી હતી. અહેવાલો અનુસાર, આ પગલું રોકાણોને આકર્ષવા, નોકરીઓનું સર્જન કરવા અને શ્રમિકોના અધિકારોનું રક્ષણ કરવાના હેતુથી લેવામાં આવ્યું છે.

સીએમ દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી

મહારાષ્ટ્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય ટાસ્ક ફોર્સ દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારોને મંજૂરી આપવામાં આવી હતી.આ ઉપરાંત મહારાષ્ટ્ર હવે કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં જોડાઈ ગયું છે, જ્યાં આવા સુધારા પહેલાથી જ લાગુ કરવામાં આવ્યા છે. આ સુધારા ફેક્ટરી એક્ટ 1948 અને મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ (રોજગાર અને સેવા શરતોનું નિયમન) એક્ટ 2017માં કરવામાં આવશે.

 શ્રમિકોની લેખિત સંમતિ ફરજિયાત રહેશે

સુધારાઓ પછી ઉદ્યોગોને શ્રમિકોની વધુ માંગ અથવા અછત દરમિયાન વિક્ષેપ વિના કામ કરવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે શ્રમિકોને ઓવરટાઇમ માટે યોગ્ય વળતર મળે તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે. આ અંતર્ગત ઉદ્યોગોમાં દૈનિક કામના કલાકોની મર્યાદા નવથી વધારીને 12 કલાક કરવામાં આવશે. પાંચ કલાકને બદલે છ કલાક પછી આરામનો સમય આપવામાં આવશે. કાનૂની ઓવરટાઇમ મર્યાદા 115 કલાકથી વધારીને 144 કલાક પ્રતિ ક્વાર્ટર કરવામાં આવશે અને આ માટે શ્રમિકોની લેખિત સંમતિ ફરજિયાત રહેશે. સાપ્તાહિક કામના કલાકો પણ સાડા દસ કલાકથી વધારીને 12 કલાક કરવામાં આવશે.

આ પણ વાંચો: GST સ્લેબમાં મોટા ફેરફાર, જીવન જરૂરિયાતની કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી, જુઓ આખી યાદી

સુધારેલા દુકાનો અને સ્થાપના અધિનિયમ હેઠળ, દૈનિક કામના કલાકો નવથી વધારીને 10 કલાક, ઓવરટાઇમ મર્યાદા 125થી વધારીને 144 કલાક અને કટોકટી  ડ્યૂટીના કલાકો 12 કલાક કરવામાં આવશે. આ ફેરફારો 20 કે તેથી વધુ શ્રમિકોને રોજગારી આપતી સંસ્થાઓને લાગુ પડશે. વીસથી ઓછા શ્રમિકોને રોજગારી આપતી સંસ્થાઓને હવે નોંધણી પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં પરંતુ ફક્ત સૂચના પ્રક્રિયા હેઠળ અધિકારીઓને જાણ કરવાની રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…
INDIA

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

March 24, 2026
‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
INDIA

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

March 24, 2026
Next Post
ડીસામાંથી ડુપ્લિકેટ નોટોની ફેક્ટરીનો પર્દાફાશ, 40 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2ની અટકાયત | duplicates…

ડીસામાંથી ડુપ્લિકેટ નોટોની ફેક્ટરીનો પર્દાફાશ, 40 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2ની અટકાયત | duplicates...

GST કલેક્શનને કારણે સરકારની આવક 8 વર્ષમાં 3 ગણી થઇ, નવા સુધારાની કેવી અસર થશે? | gst rate slab chang…

GST કલેક્શનને કારણે સરકારની આવક 8 વર્ષમાં 3 ગણી થઇ, નવા સુધારાની કેવી અસર થશે? | gst rate slab chang...

અમદાવાદમાં ઓવરસ્પીડના કારણે 1635 માર્ગ અકસ્માત, 515 લોકોના મોત, ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે | Ahmedabad …

અમદાવાદમાં ઓવરસ્પીડના કારણે 1635 માર્ગ અકસ્માત, 515 લોકોના મોત, ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે | Ahmedabad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન સિંદૂર બાદ ભારતની ફરી ‘વૉટર સ્ટ્રાઈક’! ચિનાબ નદીના બગલિહાર-સલાલ ડેમના ગેટ ખોલ્યાં | Baglihar …

ઓપરેશન સિંદૂર બાદ ભારતની ફરી ‘વૉટર સ્ટ્રાઈક’! ચિનાબ નદીના બગલિહાર-સલાલ ડેમના ગેટ ખોલ્યાં | Baglihar …

11 months ago
એક જ દિવસમાં બે સ્ટુડન્ટના આપઘાત, IIT ખડગપુરમાં વિદ્યાર્થીએ તો શારદા યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીએ જી…

એક જ દિવસમાં બે સ્ટુડન્ટના આપઘાત, IIT ખડગપુરમાં વિદ્યાર્થીએ તો શારદા યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીએ જી…

8 months ago
સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…

સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…

1 month ago
કાલાવડના લક્ષ્મીપુર ગામમાં બે જૂથ વચ્ચે તકરાર : મારામારીની સામ સામે પોલીસ ફરિયાદ | Conflict between …

કાલાવડના લક્ષ્મીપુર ગામમાં બે જૂથ વચ્ચે તકરાર : મારામારીની સામ સામે પોલીસ ફરિયાદ | Conflict between …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News