gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

GST કલેક્શનને કારણે સરકારની આવક 8 વર્ષમાં 3 ગણી થઇ, નવા સુધારાની કેવી અસર થશે? | gst rate slab chang…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in Business
0 0
0
GST કલેક્શનને કારણે સરકારની આવક 8 વર્ષમાં 3 ગણી થઇ, નવા સુધારાની કેવી અસર થશે? | gst rate slab chang…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Next Generation GST Reforms: જીએસટી કાઉન્સિલની ગઈકાલે શરૂ થયેલી બેઠકમાં નેક્સ્ટ જનરેશન જીએસટીમાં મોટા સુધારાઓ સૌ કોઈ માટે રાહત લાવ્યા છે. નવરાત્રી પહેલાં જ નિર્મલા સીતારમણે જીએસટીમાં રાહતની ભેટ આપી છે. હવે જીએસટીના બે સ્લેબ 5 ટકા અને 18 ટકા રહેશે. જ્યારે હાનિકારક અને સુપર લકઝરી વસ્તુઓ માટે એક સ્પેશિયલ 40 ટકાનો સ્લેબ લાગુ થશે.  દેશમાં તમામ પ્રકારના ટેક્સ દૂર કરતાં 2017માં જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો. જીએસટી કલેક્શન મારફત સરકારની આવક વાર્ષિક ધોરણે સતત વધી રહી છે. છેલ્લા આઠ વર્ષમાં સરકારની આવક ત્રણ ગણી વધી છે.  જો કે, નવા સુધારાથી સરકારની તિજોરીને નુકસાન થવાની શક્યતા છે.

દરવર્ષે વધી સરકારની આવક

જીએસટી મારફત સરકારની આવકની વાત કરીએ તો 1 જુલાઈ, 2017ના રોજ લાગુ થયા બાદ દરવર્ષે તેમાં નોંધનીય વધારો થયો છે. વર્ષ 2025માં જીએસટી કલેક્શને તમામ રેકોર્ડ તોડ્યા હતા. અત્યાર સુધીના સૌથી વધુ GST કલેક્શનના આંકડા પર નજર કરીએ, તો એપ્રિલમાં સૌથી વધુ રૂ. 2.37 લાખ કરોડની કમાણી જીએસટી મારફત થઈ હતી. 2021-22માં રૂ. 11.37 લાખ કરોડથી માંડી 2024-25 સુધીમાં રૂ. 22.08 લાખ કરોડ સાથે છેલ્લા પાંચ વર્ષમાં જીએસટી કલેક્શન બમણાથી વધ્યું છે.

આ પણ વાંચોઃ પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’

આવકમાં નુકસાનની ભરપાઈની માગ

જીએસટીમાં સુધારાના કારણે સરકારને વાર્ષિક આશરે રૂ. 40,000 કરોડનું નુકસાન થવાની આશંકા છે.  નેક્સ્ટ જનરેશન જીએસટીના કારણે સરકારની આવકમાં નોંધપાત્ર અસર થવાની હોવાથી સરકારે તેની ભરપાઈના પગલાં લીધા છે. જીએસટી સચિવાલયના અધિકારીઓની ફિટમેન્ટ કમિટીએ જીએસટીમાં સુધારાથી સરકારને થનારા નુકસાન પર મુસદો તૈયાર કર્યો છે. વિપક્ષ દ્વારા નુકસાનની ભરપાઈ માટે યોજના બનાવવાની માગ કરવામાં આવી હતી. વિપક્ષના અમુક રાજ્યોએ આ નુકસાનની ભરપાઈ માટે સેસમાં વધારો કરવાની દરખાસ્ત મૂકી છે. પરંતુ કેન્દ્ર દ્વારા સહમતિ દર્શાવવામાં આવી નથી.

2017થી અત્યારસુધી જીએસટીમાં અનેક ફેરફારો

દેશનો ઐતિહાસિક ટેક્સ સુધારો ગણાતા જીએસટી 1 જુલાઈ, 2017ના રોજ લાગુ થયો હતો. સરકારે જૂના વિવિધ પ્રકારના ઈનડાયરેક્ટ ટેક્સિસ દૂર કરતાં એક જ સિંગલ ટેક્સ પ્રણાલી માટે જીએસટી લાગુ કર્યો હતો. જેની સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે. અને અનેક સુધારા કરવાાં આવ્યા છે. આ માટે જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય નાણા મંત્રી, રાજ્ય મંત્રી (રેવન્યૂ), અને રાજ્યોના નાણા મંત્રીઓને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જીએસટીના પહેલાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા એમ ચાર સ્લેબ હતાં. જે ઘટાડી ગઈકાલે બે સ્લેબ 5 ટકા અને 18 ટકા કરવામાં આવ્યા છે.

GST કલેક્શનને કારણે સરકારની આવક 8 વર્ષમાં 3 ગણી થઇ, નવા સુધારાની કેવી અસર થશે? 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અમદાવાદમાં ઓવરસ્પીડના કારણે 1635 માર્ગ અકસ્માત, 515 લોકોના મોત, ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે | Ahmedabad …

અમદાવાદમાં ઓવરસ્પીડના કારણે 1635 માર્ગ અકસ્માત, 515 લોકોના મોત, ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે | Ahmedabad ...

સોનામાં સર્જાઇ રહેલા નીત નવા વિક્રમ | New records being set daily in gold

સોનામાં સર્જાઇ રહેલા નીત નવા વિક્રમ | New records being set daily in gold

છેલ્લા 12 મહિનામાં ગોલ્ડ ETFમાં રોકાણકારોને 40 ટકાથી વધુનું વળતર | Investors in gold ETFs have retur…

છેલ્લા 12 મહિનામાં ગોલ્ડ ETFમાં રોકાણકારોને 40 ટકાથી વધુનું વળતર | Investors in gold ETFs have retur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે, કુબેરનગરના કોંગ્રેસના કોર્પોરેટર સામે ખોટુ એલ.સી. રજૂ કર્યાની ફરિયાદ…

કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે, કુબેરનગરના કોંગ્રેસના કોર્પોરેટર સામે ખોટુ એલ.સી. રજૂ કર્યાની ફરિયાદ…

2 months ago
માતાની અંતિમ વિધિમાં ગયેલા પુત્રના મકાનમાંથી દોઢ લાખની ચોરી | Rs 1 5 lakh stolen from son’s house wh…

માતાની અંતિમ વિધિમાં ગયેલા પુત્રના મકાનમાંથી દોઢ લાખની ચોરી | Rs 1 5 lakh stolen from son’s house wh…

10 months ago
રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં 400થી વધુ જગ્યાઓ પર ભરતી, કાલથી ફોર્મ ભરાશે, GSSSBએ કરી જાહેરાત | Sub Audito…

રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં 400થી વધુ જગ્યાઓ પર ભરતી, કાલથી ફોર્મ ભરાશે, GSSSBએ કરી જાહેરાત | Sub Audito…

7 months ago
સુરત પાલિકામાં છેલ્લાં 3 દાયકા કરતાં વધુ સમયથી ભાજપનો કબજો કોંગ્રેસના બળવાને આભારી | How Congress Re…

સુરત પાલિકામાં છેલ્લાં 3 દાયકા કરતાં વધુ સમયથી ભાજપનો કબજો કોંગ્રેસના બળવાને આભારી | How Congress Re…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News