gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ખાનગી બેંકોના બજાર મૂડીરોકાણમાં ઘટાડો,જ્યારે PSUનો સારો દેખાવ | Private banks’ market capitalization…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in Business
0 0
0
ખાનગી બેંકોના બજાર મૂડીરોકાણમાં ઘટાડો,જ્યારે PSUનો સારો દેખાવ | Private banks’ market capitalization…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ખાનગી ક્ષેત્રની બેંકોના બજાર મૂડીરોકાણમાં ઘટાડો થયો હતો, જેના કારણે તેમનું પ્રદર્શન નબળું રહ્યું હતું, કારણ કે વ્યવસાયિક અનિશ્ચિતતાઓએ બજાર ભાવનાને અસર કરી હતી તેમ એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સે જણાવ્યું હતું.

વિશ્લેષણ મુજબ, ત્રીજા ક્વાર્ટરમાં એચડીએફસી બેંકના બજાર મૂડીરોકાણમાં ૪.૮ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકના બજાર મૂડીરોકાણમાં ૬.૭ ટકાનો ઘટાડો થયો હતો. ડેટા દર્શાવે છે કે કોટક મહિન્દ્રા બેંક અને એક્સિસ બેંક જેવી અન્ય ખાનગી ક્ષેત્રની બેંકોનું બજાર મૂડીરોકાણ પણ ત્રીજા ક્વાર્ટરમાં પાછલા ત્રણ મહિનાની તુલનામાં ઘટયું હતું.

એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ખાનગી ક્ષેત્રના ધિરાણકર્તાઓએ વ્યાજ દરમાં ઘટાડા અને બેંકિંગ સિસ્ટમમાં વધુ પ્રવાહિતાને કારણે બજાર મૂડીરોકાણમાં વધારો જોયો હતો. કોર્પોરેટ લોનમાં પ્રમાણમાં વધુ રોકાણ કરતા ખાનગી ક્ષેત્રના ધિરાણકર્તાઓએ જાહેર ધિરાણકર્તાઓ કરતાં ખરાબ પ્રદર્શન કર્યું હતું.

સંપત્તિની દ્રષ્ટિએ ઇન્ડિયન બેંકે ત્રીજા ક્વાર્ટરમાં તેના બજાર મૂડીકરણમાં ૧૬.૭ ટકાનો વધારો જોયો, જે બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ૨૦ અગ્રણી ભારતીય ધિરાણકર્તાઓમાં સૌથી વધુ છે. ભારતની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ત્રીજા ક્વાર્ટરમાં તેના બજાર મૂડીકરણમાં ૧૦ ટકાનો વધારો જોયો હતો. અન્ય જાહેર ક્ષેત્રની બેંકોમાં, બેંક ઓફ બરોડા ૩.૯ ટકા અને પંજાબ નેશનલ બેંક ૨.૧ ટકા વધ્યો. કેનેરા બેંક ૮.૩ ટકા વધ્યો હતો.

બીજી તરફ, ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા ઇન્ડસઇન્ડ બેંકે ત્રીજા ક્વાર્ટરમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું. 

 તેના બજાર મૂડીકરણમાં ૧૫.૭ ટકા ઘટાડો થયો હતો. એકંદરે, ૨૦ બેંકોમાંથી ૧૨ બેંકોએ ત્રીજા ક્વાર્ટરમાં બજાર મૂડીકરણ ગુમાવ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …
Business

લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …

March 29, 2026
વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…
Business

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

March 29, 2026
યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war
Business

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

March 29, 2026
Next Post
નાના અને મોટા મઢાદ ગામમાં ખનીજ માફિયાઓના બ્લાસ્ટથી મકાનોમા તીરાડો પડી | Houses in small and big Madh…

નાના અને મોટા મઢાદ ગામમાં ખનીજ માફિયાઓના બ્લાસ્ટથી મકાનોમા તીરાડો પડી | Houses in small and big Madh...

ભારતીય કંપનીઓના પરિણામો બીજા ક્વાર્ટરમાં સામાન્ય રહેવાની શક્યતા | Indian companies’ results likely t…

ભારતીય કંપનીઓના પરિણામો બીજા ક્વાર્ટરમાં સામાન્ય રહેવાની શક્યતા | Indian companies' results likely t...

મોરબીના કારખાનેદાર યુવકનું હનિટ્રેપમાં અપહરણ કરી 50 લાખની ખંડણી મંગાઈ | Morbi’s industrialist youth …

મોરબીના કારખાનેદાર યુવકનું હનિટ્રેપમાં અપહરણ કરી 50 લાખની ખંડણી મંગાઈ | Morbi's industrialist youth ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા ડેમમાં પાણીની આવક ઘટતા પાંચ ગેટ બંધ કરી દેવાયા | Five gates closed due to decrease in water i…

નર્મદા ડેમમાં પાણીની આવક ઘટતા પાંચ ગેટ બંધ કરી દેવાયા | Five gates closed due to decrease in water i…

7 months ago
બેટિંગ પ્લેટફોર્મ સામે મની લોન્ડરિંગના કેસમાં ઇડી દ્વારા ઉર્વશીની પૂછપરછ

બેટિંગ પ્લેટફોર્મ સામે મની લોન્ડરિંગના કેસમાં ઇડી દ્વારા ઉર્વશીની પૂછપરછ

6 months ago
‘દુનિયા બદલાઈ, હવે કોઈની પણ મનમાની નહીં ચાલે’ શક્તિશાળી દેશોને એસ.જયશંકરનો સંદેશ | No Power Can Impo…

‘દુનિયા બદલાઈ, હવે કોઈની પણ મનમાની નહીં ચાલે’ શક્તિશાળી દેશોને એસ.જયશંકરનો સંદેશ | No Power Can Impo…

3 months ago
ધોળકાના કાલિકુંડની દ્વારકાપુરી સોસાયટીમાં ગટરના પાણી રેલાતા હાલાકી | Sewage water overflows in Dwark…

ધોળકાના કાલિકુંડની દ્વારકાપુરી સોસાયટીમાં ગટરના પાણી રેલાતા હાલાકી | Sewage water overflows in Dwark…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News