gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીના કારખાનેદાર યુવકનું હનિટ્રેપમાં અપહરણ કરી 50 લાખની ખંડણી મંગાઈ | Morbi’s industrialist youth …

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
મોરબીના કારખાનેદાર યુવકનું હનિટ્રેપમાં અપહરણ કરી 50 લાખની ખંડણી મંગાઈ | Morbi’s industrialist youth …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ચોટીલાથી જસદણ સુધી જોરદાર ફિલ્મી ડ્રામા !

ચોટીલા નજીક યુવતીએ કાર ઉભી રખાવી, ને ત્રણ શખ્સો આવી ચડયા, જસદણમાં મોકો મળતાં કારખાનેદાર ભાગ્યો, હવે ફરિયાદ કરવા ઈન્કાર

જસદણ,ચોટીલા: સૌરાષ્ટ્રમાં ફરી એકવાર હનિટ્રેપ, અપહરણ અને ખંડણીનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. મોરબીના કારખાનેદાર યુવકને હનિટ્રેપમાં ફસાવીને ચોટીલા નજીક બોલાવી ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી જઈ રૂા. ૫૦ લાખની ખંડણીની માંગણી કરી હતી. જે રકમ જસદણની એક આંગડિયા પેઢીમાંથી લેવાની હોવાથી અપહરણકર્તા તેને કારમાં લઈને જસદણ આવ્યા હતા, પણ મોકો જોઈને કારખાનેદાર બચીને ભાગી છૂટયો હતો. જેથી ભયભીત અપહરણકારો પણ છૂમંતર થઈ ગયા હતા. જો કે, જસદણ પોલીસને ખબર પડતા કારખાનેદારની બીનવારસું કાર કબજે લઈને ચોટીલા પોલીસને સોંપી છે, પણ હજુ ફરિયાદ નોંધાવાઈ નથી.

વિગત પ્રમાણે, જસદણના જુના બસ સ્ટેન્ડ નજીક બે દિવસ પહેલા એક કાર ઉભી રહી હતી, અને તેમાંથી એક વ્યક્તિ ભાગ્યો હતો. જેથી પાછળ કારમાંથી અન્ય ત્રણ શખ્સો પણ ભાગ્યા હતા. જે જોઈને લોકો એકત્ર થઈ ગયા હતા. જો કે, બાદમાં કાર લેવા કોઈ આવ્યું નહોતું. જેથી જસદણ પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવીને કારની તલાસી લેતા એક બેગમાં થોડા રોકડ રૂપિયા અને ડોક્યુેમન્ટ હતા. જેના આધારે તપાસ આગળ ધપાવતા મોરબીના એક કારખાનેદારે પોતાનું ચોટીલાથી અપહરણ થયાનું અને હવે બચીને પોતે ઘરે આવી ગયાની કેફિયત આપી હતી. પરિણામે જસદણ પોલીસે કાર સહિતનો મુદ્દામાલ ચોટીલા પોલીસને સોંપી દીધો હતો.

આ બાબતે ચોટીલા પોલીસે તપાસ શરૂ કરીને કારખાનેદાર યુવકને બોલાવી ફરિયાદ નોંધાવવા કહ્યું હતું, પણ તેણે ઈન્કાર કર્યો હતો. જેથી માત્ર નિવેદન લઈને જવા દેવાયો હતો. જેમાં તેણે પોલીસને જણાવ્યું કે, મોરબીમાં પોતાને કારખાનું છે. થોડા સમય પહેલા સોશ્યલ મીડિયામાં એક યુવતી સાથે સંપર્ક થયો હતો, જેણે બે દિવસ પહેલા તેને મળવા માટે ચોટીલા બોલાવ્યો હતો. જેથી પોતાના મિત્રની કાર લઈને ચોટીલા ગયો હતો, જ્યાંથી જસદણ તરફ જતા હતા ત્યારે યુવતીએ ઉલ્ટી થઈ રહ્યાનું કહેતા કાર ઉભી રાખી હતી. એ દરમિયાન ત્રણ-ચાર શખ્સો ધસી આવ્યા હતા અને યુવતીને એક શખ્સ સાથે મોકલી અન્ય ત્રણેય ઈસમો કારમાં અપહરણ કરી ગયા હતા. રસ્તામાં કારખાનેદારને મારકૂટ કરીને યુવતી તેની સંબંધી હોવાનું કહી ધમકાવ્યો હતો અને રૂા.૫૦ લાખની ખંડણી માંગી હતી. આ દરમિયાન તેઓ જસદણ પહોંચ્યા હતા અને ત્યાં કાર ઉભી રાખતા મોકો જોઈને કારખાનેદાર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જો કે, આજે પણ તેનો સંપર્ક કરતા ફરિયાદ નોંધાવવા ઈન્કાર કર્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક…
GUJARAT

નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક…

May 16, 2026
એકતા નગરમાં જંગલ સફારીનો ‘સમર પ્લાન’: 1500 પ્રાણી-પક્ષીઓ માટે AC, કુલર અને ફળોના બરફના ગોળાની મોજ | …
GUJARAT

એકતા નગરમાં જંગલ સફારીનો ‘સમર પ્લાન’: 1500 પ્રાણી-પક્ષીઓ માટે AC, કુલર અને ફળોના બરફના ગોળાની મોજ | …

May 16, 2026
સરહદી વિસ્તારના તરસ્યા સીમાડા: વાવ-થરાદમાં પાણી માટે પોકાર, મંત્રીની સૂચનાઓ કાગળ પર રહી અને નળ સુકાય…
GUJARAT

સરહદી વિસ્તારના તરસ્યા સીમાડા: વાવ-થરાદમાં પાણી માટે પોકાર, મંત્રીની સૂચનાઓ કાગળ પર રહી અને નળ સુકાય…

May 16, 2026
Next Post
અવિરત તેજી : સેન્સેક્સ 137 પોઈન્ટ વધીને 81927 | Sensex rises 137 points to 81927

અવિરત તેજી : સેન્સેક્સ 137 પોઈન્ટ વધીને 81927 | Sensex rises 137 points to 81927

જીવાપરની સીમમાં પરિણીત યુવાન પ્રેમી અને સગીરાએ સજોડે ગળાફાંસો ખાધો | A married young lover and a min…

જીવાપરની સીમમાં પરિણીત યુવાન પ્રેમી અને સગીરાએ સજોડે ગળાફાંસો ખાધો | A married young lover and a min...

ડોળાસા નજીકના માલગામ પાસે અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident near Malgaam near Dolasa

ડોળાસા નજીકના માલગામ પાસે અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident near Malgaam near Dolasa

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘરેલુ ગેસ આપવા VGL દ્વારા અરજી કરાવવા જણાવ્યું પરંતુ કનેક્શન ક્યારે મળશે? તેની સ્પષ્ટતા નહીં | VGL a…

ઘરેલુ ગેસ આપવા VGL દ્વારા અરજી કરાવવા જણાવ્યું પરંતુ કનેક્શન ક્યારે મળશે? તેની સ્પષ્ટતા નહીં | VGL a…

2 months ago
પિકઅપ ડાલામા ચોર ખાના બનાવી લવાતો વિદેશી દારૃનો જથ્થો પકડાયો | A quantity of foreign liquor being sm…

પિકઅપ ડાલામા ચોર ખાના બનાવી લવાતો વિદેશી દારૃનો જથ્થો પકડાયો | A quantity of foreign liquor being sm…

2 months ago
‘સાઉદીમાં ફસાયો છું, રણમાં ઊંટ ચરાવવા મોકલે છે…’, પ્રયાગરાજના યુવકનો રડતો VIDEO વાઈરલ | Prayagraj …

‘સાઉદીમાં ફસાયો છું, રણમાં ઊંટ ચરાવવા મોકલે છે…’, પ્રયાગરાજના યુવકનો રડતો VIDEO વાઈરલ | Prayagraj …

7 months ago
અમદાવાદના શાહપુરમાં પોલીસ ઊંઘતી ઝડપાઈ! દારૂના અડ્ડા પર પાડી જનતા રેડ, લોકોમાં આક્રોશ | ahmedabad sha…

અમદાવાદના શાહપુરમાં પોલીસ ઊંઘતી ઝડપાઈ! દારૂના અડ્ડા પર પાડી જનતા રેડ, લોકોમાં આક્રોશ | ahmedabad sha…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News