gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાનગી સંસ્થા દ્વારા આયોજિત સમિટમાં રાજકારણીઓ આવવાના હોવાનું જણાવી વડોદરા કોર્પોરેશનના માથે બિનજરૂરી …

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
ખાનગી સંસ્થા દ્વારા આયોજિત સમિટમાં રાજકારણીઓ આવવાના હોવાનું જણાવી વડોદરા કોર્પોરેશનના માથે બિનજરૂરી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : એક ખાનગી સંસ્થા દ્વારા વડોદરામાં શહેરમાં અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સમિટમાં રાજ્યના અગ્રણી રાજકારણીઓ ઉપસ્થિત રહે તેવું જણાઈ રહ્યું હતું. જેથી આયોજનની ઘણી જવાબદારી વડોદરા કોર્પોરેશનને સોંપી દેવામાં આવી હતી. પરંતુ હવે રાજકારણીઓના આવવા પર અસમંજસ સર્જાતા પાલિકાના માથે બિનજરૂરી કામનું ભારણ આવીને પડ્યું છે. 

આવતીકાલે તારીખ 13 સપ્ટેમ્બરના રોજ સવારના સમયે હોટેલ હયાત પેલેસ ખાતે અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું આયોજન ખાનગી સંસ્થા (કંપની) દ્વારા કરવામાં આવ્યું છે. જેના કાર્યક્રમમાં રાજ્યના અગ્રણી રાજકારણીઓ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ ઊભી થઈ હતી. જેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે પણ સમગ્ર કાર્યક્રમમાં મદદ માટે પાલિકા આગળ આવે એવા પ્રયત્નો કર્યા હતા. જેથી પાલિકાએ સમગ્ર કામગીરીમાં કેટલીક જવાબદારી સ્વીકારી લીધી હતી. અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ માટે અનેક રાજકારણીઓ ઉપરાંત ઉદ્યોગપતિઓ તેમજ અલગ અલગ ક્ષેત્રના તજજ્ઞ ઉપસ્થિત રહી પોતાના મંતવ્યો રજૂ કરનાર છે અને તેને શહેરના વિકાસ માટે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય? તે અંગે ચર્ચાના આધારે યોગ્ય પ્રોજેક્ટનો અમલ કરવાના હેતુસર તેમાં બેઠકો કરનાર છે. સમગ્ર કાર્યક્રમમાં પાલિકાએ જવાબદારી સ્વીકારતા અનેક આયોજનો વધારવામાં આવ્યા છે! પરંતુ બીજી તરફ આવતીકાલે આ સમિટમાં રાજ્યના અગ્રણી રાજકારણીઓની ગેરહાજરી રહે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેના કારણે પાલિકાએ લીધેલી બિનજરૂરી જવાબદારી હવે નિભાવવા સિવાય તેઓ પાસે અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા તંત્ર સક્રિય : સજુબા સ્કૂલ નજીક દબાણ દૂર કરવાની કાર્યવાહી | Action t…
GUJARAT

જામનગરમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા તંત્ર સક્રિય : સજુબા સ્કૂલ નજીક દબાણ દૂર કરવાની કાર્યવાહી | Action t…

May 13, 2026
જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : એક સપ્તાહમાં 18 હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરાઈ | 18 h…
GUJARAT

જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : એક સપ્તાહમાં 18 હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરાઈ | 18 h…

May 13, 2026
સુરત શહેર પ્રમુખે પ્રદેશે નિયુક્ત કરેલા હોદ્દેદારોને નોટિસ આપ્યા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર | Po…
GUJARAT

સુરત શહેર પ્રમુખે પ્રદેશે નિયુક્ત કરેલા હોદ્દેદારોને નોટિસ આપ્યા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર | Po…

May 13, 2026
Next Post
વડોદરા કોર્પોરેશનના 1232 કર્મચારીઓને છઠ્ઠા પંચ મુજબ ઘર ભાડાનો તફાવત ચુકવાયો નથી | 1232 employees of …

વડોદરા કોર્પોરેશનના 1232 કર્મચારીઓને છઠ્ઠા પંચ મુજબ ઘર ભાડાનો તફાવત ચુકવાયો નથી | 1232 employees of ...

વડોદરાના વિવિધ વિસ્તારમાં તા.16 થી 19 દરમ્યાન સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will …

વડોદરાના વિવિધ વિસ્તારમાં તા.16 થી 19 દરમ્યાન સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will ...

નેપાળમાં ફસાયેલા 37 અમદાવાદીઓ મહામુસીબતે પરત ફર્યા, મિત્રો-પરિવારજનોએ કર્યું સ્વાગત | 37 Ahmedabad R…

નેપાળમાં ફસાયેલા 37 અમદાવાદીઓ મહામુસીબતે પરત ફર્યા, મિત્રો-પરિવારજનોએ કર્યું સ્વાગત | 37 Ahmedabad R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાકી મિલકતવેરાની ભરપાઈ નહીં કરાતા અમદાવાદની ૫૦ કરોડથી વધુની કિંમતની મિલકત મ્યુનિસિપલ કોર્પોરેશનના ના…

બાકી મિલકતવેરાની ભરપાઈ નહીં કરાતા અમદાવાદની ૫૦ કરોડથી વધુની કિંમતની મિલકત મ્યુનિસિપલ કોર્પોરેશનના ના…

8 months ago
દિવાળીના તહેવારોમાં રાજયની વીજ માગ 10000 મેગાવોટ સુધી ઘટી | electricity demand in gujarat goes down …

દિવાળીના તહેવારોમાં રાજયની વીજ માગ 10000 મેગાવોટ સુધી ઘટી | electricity demand in gujarat goes down …

7 months ago
’42 દેશોમાં ફર્યા પણ મણિપુર ન ગયા,’ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડાપ્રધાન મોદી પર પ્રહાર

’42 દેશોમાં ફર્યા પણ મણિપુર ન ગયા,’ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડાપ્રધાન મોદી પર પ્રહાર

10 months ago
લગ્નનું વચન આપીને છૂટાછેડા લેનાર મહિલાને ફસાવી તરછોડી દીધી

લગ્નનું વચન આપીને છૂટાછેડા લેનાર મહિલાને ફસાવી તરછોડી દીધી

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News