gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાનપુર ગામના વૃદ્વને રિક્ષામાં બેસાડીને 50 હજાર પડાવી લીધા | 50 thousand were taken from an elderly …

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
ખાનપુર ગામના વૃદ્વને રિક્ષામાં બેસાડીને 50 હજાર પડાવી લીધા | 50 thousand were taken from an elderly …
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિક્ષા ચાલક સહિત ત્રણ શખ્સ સામે ફરિયાદ 

ડેરી પાસે વૃદ્વે ઉતારવાનું કહેતા તુલજા માતાના મંદિર આગળ રિક્ષા ઉભી રાખીને ઉતારી દીધા હતા

આણંદ: બોરસદ તાલુકાના ખાનપુર ગામના એક વૃદ્ધને રિક્ષામાં બેસાડી તેમના ખિસ્સામાંથી અજાણ્યા શખ્સોએ રૂપિયા ૫૦ હજાર રોકડા કાઢી લીધા હતા. આ બનાવ અંગે વિરસદ પોલીસે રિક્ષા ચાલક સહિત મુસાફર તરીકે બેઠેલા અન્ય બે મળી ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

બોરસદના ખાનપુર ખાતે રહેતા સોમાભાઈ મોતીભાઈ પરમાર ગત તારીખ ૨૮મી ઓક્ટોબરના રોજ પોતાના દીકરા સાથે ખાનપુરથી બાઈક ઉપર સવાર થઈ રણોલી ગામે બેંક માં આવ્યા હતા જ્યાં બેંકમાંથી તેઓએ રૂપિયા ૫૦ હજાર ઉપાડી પિતા – પુત્ર રણોલીથી બાઇક ઉપર ખાનપુર ચોકડી ખાતે પહોંચ્યા હતા. દરમિયાન દીકરાને નોકરીએ જવાનું મોડું થતું હોવાથી પિતાને ખાનપુર ચોકડી ખાતે ઉતારી પુત્ર નોકરી ઉપર જવા નીકળી ગયો હતો બીજી તરફ સોમાભાઈ પરમાર ચાલતા ચાલતા ખાનપુર ગામ તરફ જતા હતા ત્યારે પાછળથી એક રિક્ષા આવી ચડી હતી અને રિક્ષા ચાલકે સોમા ભાઈને રિક્ષામાં બેસવાનું કહેતા તેઓ રિક્ષામાં બેસી ગયા હતા રિક્ષામાં પહેલેથી જ બે શખ્સો પાછળની સીટમાં સવાર હતા. રિક્ષા ચાલકે ખાનપુર ગામના ગેટથી સ્વામિનારાયણ મંદિર થઈ દૂધની ડેરીએ પહોંચતા સોમાભાઈએ રિક્ષા ઉભી રાખવાનું કહ્યું હતું પરંતુ ચાલકે આગળ જઈ તુલજા માતાના મંદિરથી આગળ સોમાભાઈને ઉતારી દઈ રિક્ષા લઇ ફરાર થઈ ગયા હતા. સોમાભાઈને શંકા જતા તેઓએ પોતાના ખિસ્સામાં તપાસ કરતાં ૫૦,૦૦૦ રૂપિયા ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેઓએ આ અંગે વીરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષા ચાલક તથા અન્ય બે સક્ષો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

– બે શખ્સોને ધરપકડ : રિક્ષા અને રોકડ જપ્ત

આ મામલે વિરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પેટલાદના દેવકુવા ભાગોળ ખાતે રહેતા જલાલુદૃીન ઉર્ફે જલાલ ઉર્ફે માંકડો નસરૂદીન મલેક અને જિયાયુદૃીન મયુદૃીન મલેકને ઝડપી પાડયા હતા. તેમની રિક્ષા તથા રોકડા રૂપિયા ૫૦ હજાર કબજે લઈ અન્ય શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વીજ લાઈન નિર્માણ પ્રશ્ને ખેડૂતોએ રસ્તા પર ઉતરી હાઈવે પર ચકકાજામ કરતા લાઠીચાર્જ | Farmers take to the…
GUJARAT

વીજ લાઈન નિર્માણ પ્રશ્ને ખેડૂતોએ રસ્તા પર ઉતરી હાઈવે પર ચકકાજામ કરતા લાઠીચાર્જ | Farmers take to the…

June 10, 2026
દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
Next Post
એક દાયકા બાદ ભારતના શેરબજારોની વૃદ્વિ મંદ પડવા લાગી : ચાઈના, તાઈવાનનું ફરી કમબેક | After a decade In…

એક દાયકા બાદ ભારતના શેરબજારોની વૃદ્વિ મંદ પડવા લાગી : ચાઈના, તાઈવાનનું ફરી કમબેક | After a decade In...

ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કમોસમી વરસાદથી અગરિયાને ભારે નુકસાન | Unseasonal rains in Dhrangadhra and…

ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કમોસમી વરસાદથી અગરિયાને ભારે નુકસાન | Unseasonal rains in Dhrangadhra and...

ડાકોર મંદિરમાં પરંપરાગત ગોપાષ્ટમી ઉત્સવની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ | Traditional Gopashtami festival …

ડાકોર મંદિરમાં પરંપરાગત ગોપાષ્ટમી ઉત્સવની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ | Traditional Gopashtami festival ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્કૂલ વાન ચાલકો સામે ઝૂંબેશ શરૃ કરવામાં આવશે | Campaign to be launched against school van drivers

સ્કૂલ વાન ચાલકો સામે ઝૂંબેશ શરૃ કરવામાં આવશે | Campaign to be launched against school van drivers

8 months ago
આસામમાંથી રૂ. 71 કરોડની યાબા ટેબલેટ અને હેરોઇન જપ્ત | Yaba tablets and heroin worth Rs 71 crore seiz…

આસામમાંથી રૂ. 71 કરોડની યાબા ટેબલેટ અને હેરોઇન જપ્ત | Yaba tablets and heroin worth Rs 71 crore seiz…

1 year ago
બોટાદના યુવકના બેંક એકાઉન્ટમાં 3 શખ્સે ફ્રોડના નાણાં જમા કરવી દીધાં | 3 people allowed fraudulent mo…

બોટાદના યુવકના બેંક એકાઉન્ટમાં 3 શખ્સે ફ્રોડના નાણાં જમા કરવી દીધાં | 3 people allowed fraudulent mo…

3 weeks ago
ઓપરેશન સિંદૂર બાદ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈની બઢતી, જાણો કયું પદ અપાયું

ઓપરેશન સિંદૂર બાદ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈની બઢતી, જાણો કયું પદ અપાયું

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News