gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાયા પીયા કુછ નહીં, ગ્લાસ તોડા બારા આના, હાટકેશ્વર બ્રિજ બનાવવા અને તોડવાનો ખર્ચ કોર્પોરેશને ભોગવ્યો…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
ખાયા પીયા કુછ નહીં, ગ્લાસ તોડા બારા આના, હાટકેશ્વર બ્રિજ બનાવવા અને તોડવાનો ખર્ચ કોર્પોરેશને ભોગવ્યો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,5 મે,2026

અમદાવાદના સી.ટી.એમ.જંકશન ઉપર એક સમયે બનાવવામા આવેલ
હાટકેશ્વર બ્રિજ બનાવવા અને તોડવા માટેનો એમ કુલ મળીને ૩૮ કરોડથી વધુનો ખર્ચ અંતે
મ્યુનિસિપલ કોર્પોરેશનને જ ભોગવવો પડયો છે.કોર્પોરેશનની તિજોરી ઉપર  આર્થિક ભારણ નહીં પડે.તમામ ખર્ચ અજય ઈન્ફ્રા
પાસેથી જ વસૂલ કરાશે.તે પ્રકારની ગુલબાંગ ગત ટર્મમા ભાજપના સત્તાધીશો અને વહીવટી
તંત્ર દ્વારા હાંકવામા આવી હતી. પરિસ્થિતિ એવી આવી પડી છે કે
, બ્રિજ તોડવા
માટેનો ખર્ચ અજય ઈન્ફ્રા પાસેથી મેળવવા કોર્પોરેશન હાલ કોર્ટમા જે કાર્યવાહી ચાલી
રહી છે તેમા દાવો રજૂ કરશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડથી લઈ પથ્થર પેવિંગ સુધીની
કામગીરી વિવિધ કોન્ટ્રાકટરો પાસેથી કરાવવા માટે ટેન્ડર પ્રક્રીયા કરવામા આવે છે. આ
ટેન્ડરોમાં ઘણાં ટેન્ડરો અંદાજ કરતા ઓછા ભાવથી આપવામા આવે ત્યારે તે કામની
ગુણવત્તાને લઈને સવાલ ઉપસ્થિત કરવામા આવતા હોય છે.પરંતુ આઘાતજનક બાબત તો એ છે કે
, ભ્રષ્ટાચારના
પર્યાય સમાન જે હાટકેશ્વર બ્રિજ કોર્પોરેશન દ્વારા શ્રી ગણેશ કોર્પોરેશન પાસે રુપિયા
૩.૯૦ કરોડના ખર્ચે તોડાવી પાડયો એ હાટકેશ્વર બ્રિજ બનાવવા વર્ષ ૨૦૧૫માં ૧૦
એપ્રિલના રોજ અજય ઈન્ફ્રાને વર્કઓર્ડર આપવામા આવ્યો તે સમયે અંદાજથી ઓછા એટલે કે
૯.૧૭ ટકા ઓછા ભાવથી વર્કઓર્ડર આપવામા આવ્યો હતો.રોડ કે અન્ય કામ અંદાજથી ઓછા ભાવથી
આપવામા આવે તો એમા કયાંક ફરી સમારકામ થશે એમ માની શકાય.પરંતુ બ્રિજ જેવી કામગીરી એ
સમયના તંત્રના અધિકારીઓ અને શાસકોએ કેવી રીતે આપી હશે એ બાબત ચર્ચાનો વિષય બની
છે.હાલ તો બ્રિજ બનાવવા અને તોડવાનો ખર્ચ કોર્પોરેશને ભોગવવો પડયો છે.

અંદાજથી ઓછા ભાવથી અપાયેલ ફલાય ઓવર બ્રિજ કયા?

નામ            ટેન્ડર
અંદાજ (કરોડ)   ખર્ચ(કરોડ)     કેટલા ટકા વધ-ઘટ     કોન્ટ્રાકટર

હાટકેશ્વર        ૪૪.૦૨                 
૩૪.૫૦                  ૯.૧૭(-)             અજય એન્જી ઈન્ફ્રા

દિનેશ ચેમ્બર   ૪૫.૪૧                 ૪૧.૩૪                 ૧૧.૪૨(-)               અજય એન્જી ઈન્ફ્રા

બ્રિજની કામગીરી આપવાના નિર્ણય કર્તા કોણ હતા?

–સ્ટેન્ડિંગ
કમિટી ચેરમેન-પ્રવિણ પટેલ

–મ્યુનિસિપલ
કમિશનર-ડી.થારા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
વેરાવળમાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું કહી 97 લોકો પાસેથી રૂા.24 લાખ ખંખેર્યા | In Veraval a man pretend…

વેરાવળમાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું કહી 97 લોકો પાસેથી રૂા.24 લાખ ખંખેર્યા | In Veraval a man pretend...

મોવિયામાં ખેતીની જમીન હડપવાનો કારસો : મહિલા વકીલ સહિત 4 પકડાયા | Plot to grab agricultural land in M…

મોવિયામાં ખેતીની જમીન હડપવાનો કારસો : મહિલા વકીલ સહિત 4 પકડાયા | Plot to grab agricultural land in M...

રૂા.3.50 લાખની લાંચમાં નિવૃત પીઆઇને બે વર્ષની સખત કેદની સજા | Retired PI sentenced to two years rigo…

રૂા.3.50 લાખની લાંચમાં નિવૃત પીઆઇને બે વર્ષની સખત કેદની સજા | Retired PI sentenced to two years rigo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

7 months ago
ભર શિયાળે ચોમાસા જેવો માહોલ: પોરબંદર-દ્વારકા પંથકમાં માવઠું, ખેડૂતોના જીવ અદ્ધર | Unseasonal Rain in…

ભર શિયાળે ચોમાસા જેવો માહોલ: પોરબંદર-દ્વારકા પંથકમાં માવઠું, ખેડૂતોના જીવ અદ્ધર | Unseasonal Rain in…

9 months ago
આઝાદીના 78 વર્ષ બાદ ધ્રાંગધ્રાના કંટવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ | Lack of basic facilities …

આઝાદીના 78 વર્ષ બાદ ધ્રાંગધ્રાના કંટવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ | Lack of basic facilities …

10 months ago
સુરેન્દ્રનગર આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ અને વઢવાણના જન્માષ્ટમીના લોકમેળામાં લાખોની ભીડ ઉમટી | Surendranaga…

સુરેન્દ્રનગર આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ અને વઢવાણના જન્માષ્ટમીના લોકમેળામાં લાખોની ભીડ ઉમટી | Surendranaga…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News