gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખીલખીલાટ’ વાન સેવા લખતર તાલુકામાં ગ્રાન્ટના અભાવે બંધ થઇ | Khilkhilat van service closed in Lakhtar …

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in GUJARAT
0 0
0
ખીલખીલાટ’ વાન સેવા લખતર તાલુકામાં ગ્રાન્ટના અભાવે બંધ થઇ | Khilkhilat van service closed in Lakhtar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નવજાત બાળકો અને પ્રસૂતાઓનો મૃત્યુદર ઘટાડવા શરૂ કરેલી

– જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ ચાર વર્ષથી ચાલતી સેવા બંધ થતા શહેર અને અંતરિયાળ વિસ્તારોમાં હાલાકી

લખતર : રાજ્ય સરકાર દ્વારા નવજાત બાળકો અને માતાઓનો મૃત્યુદર ઘટાડવા માટે શરૂ કરવામાં આવેલી ‘ખીલખીલાટ’ એમ્બ્યુલન્સ સેવા લખતર તાલુકામાં હાલ બંધ થઈ ગઈ છે. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ, છેલ્લા ચાર વર્ષથી આ વાહન દ્વારા માતા અને નવજાત શિશુને હોસ્પિટલથી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવતી હતી. 

જોકે, ગ્રાન્ટના અભાવે અચાનક આ સેવા સ્થગિત કરી દેવામાં આવતા અંતરિયાળ ગામડાઓની સગર્ભા મહિલાઓને હવે ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે, જેનાથી આથક અને શારીરિક મુશ્કેલીઓ વધી છે.

મળતી માહિતી મુજબ, માત્ર લખતર જ નહીં પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ગ્રાન્ટના વિલંબને કારણે આ સેવાઓને માઠી અસર પહોંચી છે. સરકારી હોસ્પિટલોમાં પ્રસૂતિ બાદ ઘરે જવા માટે જે ખીલખીલાટ વાનની રાહ જોવાતી હતી, તે હવે ન દેખાતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો તંત્ર દ્વારા વહેલી તકે ગ્રાન્ટ ફાળવી આ સેવા પુનઃ શરૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સગર્ભા બહેનો અને બાળકોની સુરક્ષા સામે મોટા પ્રશ્નો ઊભા થવાની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Fans Paint RR Nagar Red as ‘Dimple Queen’ Rachita Ram Thanks Fans for Showering Her with Love Across…
GUJARAT

October 8, 2026
पवन सिंह के समर्थन ने दिलाई पहचान, अब ‘राइज एंड फॉल 2’ में सोनम मलिक की वाइल्ड कार्ड एंट्री!

શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે

Next Post
કપડવંજ પંથકમાં બટાકા-શક્કરિયાના ભાવમાં ઉથલપાથલની શક્યતાઓ | Possibility of fluctuations in potato and…

કપડવંજ પંથકમાં બટાકા-શક્કરિયાના ભાવમાં ઉથલપાથલની શક્યતાઓ | Possibility of fluctuations in potato and...

વઢવાણના ખેડૂતો પ્રથમ દિવસે ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીથી વંચિત રહ્યાં | Farmers of Wadhwan were de…

વઢવાણના ખેડૂતો પ્રથમ દિવસે ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીથી વંચિત રહ્યાં | Farmers of Wadhwan were de...

બોટાદમાં ભત્રીજાએ કાકાને રિવોલ્વર બતાવી રૂ. 7 કરોડની ખંડણી માગી | In Botad nephew showed a revolver …

બોટાદમાં ભત્રીજાએ કાકાને રિવોલ્વર બતાવી રૂ. 7 કરોડની ખંડણી માગી | In Botad nephew showed a revolver ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુરના નવાગામના દલિત જ્ઞાતિના સરપંચને જાહેરમાં જ્ઞાતિ વિષયક અપમાન કરી હડધૂત કરવા અંગે મુંબઇના મહાજ…

6 months ago
જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવેલા મોબાઈલ ટાવરમાં આગ લાગતાં દોડધામ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ | J…

9 months ago
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત પાસે ક્રૂડનો ફક્ત 74 દિવસનો અનામત જથ્થો | India has only 74 day…

7 months ago
ભારતે આફ્રિકા-એશિયા પ્રશાંતના નવા માર્ગેથી ક્રૂડની ખરીદી શરૂ કરી | India starts buying crude oil thr…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News