gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબી પોલીસ ઊંઘમાં! એક જ મંદિરમાં ત્રીજી વખત ચોરી, તસ્કરો ચાંદીનો મુકુટ ઉઠાવી ગયા, ઘટના CCTVમાં કેદ …

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
મોરબી પોલીસ ઊંઘમાં! એક જ મંદિરમાં ત્રીજી વખત ચોરી, તસ્કરો ચાંદીનો મુકુટ ઉઠાવી ગયા, ઘટના CCTVમાં કેદ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Morbi News : મોરબીના વાંકાનેરમાં એક મંદિરમાં ત્રીજી વખત ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. હનુમાન મંદિરમાં તસ્કરો ચાંદીનો મુકુટ ઉઠાવી ગયા હોવાની ઘટના CCTVમાં કેદ થઈ હતી. વારંવાર ચોરીના બનાવને લઈને ગામના સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખે પોલીસને જાણ કરી હોવા છતાં મોરબી પોલીસ જાણે ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. 

મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે ભગતશ્રી રાણીમાં રૂડીમાના હનુમાજી મંદિર ખાતે ગઈકાલે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરમાંથી ચાંદીના મુકુટની ચોરી કરીને ચોર ફરાર થઈ ગયો હતો. ત્રીજી વખત મંદિરમાંથી ચોરી થતાં સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખે દોષનો ટોપલો પોલીસ પર ઠાલવ્યો હતો. તેમજ પોલીસ તંત્રની કામગીરી સામે આક્ષેપ કર્યા હતા. 

આ પણ વાંચો: શ્રીકષ્ટભંજન હનુમાનને દેવાધિદેવ મહાદેવની થીમના વાઘા અને ડ્રાયફ્રુટનો શણગાર કરાયો

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા નવ મહિનામાં હનુમાનજીના આજ મંદિરમાં ત્રીજી વખત ચોરીની ઘટના સામે આવી છે. અવારનવાર ચોરીના બનાવ છતાં ચોરને પકડવામાં પોલીસ નીષ્ફળ રહેતાં અનેક સવાલો ઊભા થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Next Post
NEET PG 2025: નીટ પીજીની આવતીકાલે પરીક્ષા યોજાશે, જાણીલો ગાઈડલાઈન | NEET PG 2025 exam to be held tom…

NEET PG 2025: નીટ પીજીની આવતીકાલે પરીક્ષા યોજાશે, જાણીલો ગાઈડલાઈન | NEET PG 2025 exam to be held tom...

સંત પ્રેમાનંદ મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની FB પોસ્ટથી થયો હોબાળો | sant premanand ma…

સંત પ્રેમાનંદ મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની FB પોસ્ટથી થયો હોબાળો | sant premanand ma...

‘તેમના પોતાના કારણો હોઈ શકે’, ડેડ ઈકોનોમી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર થરૂરની ટિપ્પણી | Shashi Tha…

'તેમના પોતાના કારણો હોઈ શકે', ડેડ ઈકોનોમી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર થરૂરની ટિપ્પણી | Shashi Tha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિન પટેલનું અવસાન | Former president of Vadodara Bar Association Na…

6 months ago
ખેલૈયાઓના રંગમાં ભંગ! નવરાત્રિ વચ્ચે ગુજરાતમાં 6 દિવસ વરસાદની આગાહી | Rain forecast for 6 days in Gu…

11 months ago
વિરમગામની હાંસલપુર ચોકડી ઉપરથી 11.88 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 11 88 lakh s…

સ્ટાર્ટ અપ માટે લાંચ માગનાર CGST ઇન્સપેક્ટર ઝડપાયો | CGST inspector arrested for asking for launch f…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News