gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામની હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ | Two F…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામની હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ | Two F…
9
VIEWS
Share on FacebookShare on Twitter

Harnav River Flood: રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે વિજય નગરની હરણાવ નદીમાં પૂર આવ્યું છે. વિજય નગરના હરણાવ જળાશયમાં 11,413 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ કારણે જળાશયના ત્રણ દરવાજા 3.30 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. નદી કિનારે આવેલા બંધણા, અભાપુર, મતાલી, ધોળીવાવ, વીરપુર, આંતરસુબ્બા, અંદ્રોખા, ભુપતગઢ અને કુંડલા ગામોને એલર્ટ કર્યાં છે. જ્યારે ખેડબ્રહ્મામાં હરણાવ નદીના પાણીમાં દેરોલ અને કેરોલ ગામ નજીક 15 લોકો ફસાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા.

ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામની હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ 2 - image

હરણાવ નદી ભયજનક સ્તરે વહી રહી છે

મળતી માહિતી અનુસાર, હરણાવ જળાશયમાંથી 15 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાતાં નદી ભયજનક સ્તરે વહી રહી છે. જેના કારણે ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામ નજીક ખેતરોમાં કામ કરતા બે પરિવારો 15 જેટલા સભ્યો હરણાવ નદીના પાણીના પ્રવાહને કારણે અલગ-અલગ જગ્યાએ ફસાયા છે. સ્થાનિકોએ ઈડર ફાયર બ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.  આ ઘટનાની જાણ થતાં જ NDRF અને SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. નોંધનીય છે કે, ખેડબ્રહ્મામાં સોમનાથ મહાદેવ મંદિર નજીક એક પૂજારી અને ચાર શ્રદ્ધાળુઓ પૂરના પાણીમાં ફસાયા હતા. જેને ફાયર વિભાગની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો: કચ્છ -સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો મધ્ય ગુજરાત અને દ. ગુજરાતમાં કેવો રહેશે માહોલ

ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ નોંધાયો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અત્યારસુધી સરેરાશ 27.50 ઈંચ સાથે 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદની જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા છે. 59 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
Photo: સમગ્ર ભારતમાં ગણેશોત્સવની તડામાર તૈયારી, જુઓ વિવિધ શહેરની શ્રીજીની અદભૂત મૂર્તિઓ | Preparatio…

Photo: સમગ્ર ભારતમાં ગણેશોત્સવની તડામાર તૈયારી, જુઓ વિવિધ શહેરની શ્રીજીની અદભૂત મૂર્તિઓ | Preparatio...

વડોદરામાં જીવન ભારતી ચાર રસ્તા પર આવેલી સ્વાતંત્ર્ય સેનાનીની તકતી તોડી બેફામ વાહન ચાલક ફરાર | reckle…

વડોદરામાં જીવન ભારતી ચાર રસ્તા પર આવેલી સ્વાતંત્ર્ય સેનાનીની તકતી તોડી બેફામ વાહન ચાલક ફરાર | reckle...

PM મોદીની ડિગ્રી સાથે જોડાયેલી માહિતી નહીં આપીએ, દિલ્હી હાઈકોર્ટે રદ કર્યો CICનો આદેશ | delhi hc set…

PM મોદીની ડિગ્રી સાથે જોડાયેલી માહિતી નહીં આપીએ, દિલ્હી હાઈકોર્ટે રદ કર્યો CICનો આદેશ | delhi hc set...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અભયમની સલાહથી દંપત્તિએ નવજીવન શરૂ કર્યું

અભયમની સલાહથી દંપત્તિએ નવજીવન શરૂ કર્યું

12 months ago
44મી જુ. નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ માટે ગુજરાતની ટીમ વડોદરા રેલવે સ્ટેશનથી રવાના | Gujarat team leaves…

44મી જુ. નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ માટે ગુજરાતની ટીમ વડોદરા રેલવે સ્ટેશનથી રવાના | Gujarat team leaves…

8 months ago
વઢવાણ-કોઠારિયા રોડ પરથી દેશી દારૃના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with a quantity of …

વઢવાણ-કોઠારિયા રોડ પરથી દેશી દારૃના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with a quantity of …

10 months ago
Budget 2026: હવે સ્કૂલોમાં તૈયાર થશે કન્ટેન્ટ ક્રિએટર્સ! 10 લાખ ગેમિંગ એક્સપર્ટને નોકરી અપાશે | fina…

Budget 2026: હવે સ્કૂલોમાં તૈયાર થશે કન્ટેન્ટ ક્રિએટર્સ! 10 લાખ ગેમિંગ એક્સપર્ટને નોકરી અપાશે | fina…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News