gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડાના વાસણાબુર્જંગમાં કરોડોની જમીન પચાવી પાડનારા 4 સામે લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
ખેડાના વાસણાબુર્જંગમાં કરોડોની જમીન પચાવી પાડનારા 4 સામે લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 

– જમીનની અડીને જ જમીન ધરાવતા શખ્સોએ કબજો જમાવ્યો હતો, ખેડા ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી 

નડિયાદ : ખેડા તાલુકાના વાસણાબુર્જંગ ગામની સીમમાં આવેલી ખેતીની કિંમતી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી જમીન પચાવી પાડનારા ચાર શખ્સો વિરુદ્ધ ખેડા ટાઉન પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જમીન માલિકને પોતાની જ જમીન પર ખેતી કરતા રોકી એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા આ શખ્સો સામે કલેક્ટર દ્વારા તપાસના અંતે ગુનો નોંધવા હુકમ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ચારેય આરોપીઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધીક્ષકને સોંપી છે.

ખેડા ટાઉન વિસ્તારના માળીવાડના ખાંચામાં રહેતા ભરતભાઈ બચુભાઈ દલવાડીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, વાસણાબુર્જંગ ગામમાં સર્વે નંબર ૪૬૩ પૈકીની જમીન તેમના માતા કમુબેને વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. માતાના અવસાન બાદ આ જમીનમાં ભરતભાઈ સહિત અન્ય વારસદારોના નામ વારસાઈ હકથી દાખલ થયા હતા. જોકે આ જમીનની અડીને જ જમીન ધરાવતા અશોકભાઈ આતાભાઈ પરમાર, ઘનશ્યામભાઈ અશોકભાઈ પરમાર, રવિકાંત અશોકભાઈ પરમાર અને રાકેશ અશોકભાઈ પરમારે વર્ષ ૨૦૨૦થી આ જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. તેઓ જમીન માલિકને જમીન પર આવતા અટકાવી ખેતી કરવા દેતા નહોતા અને જો તેઓ જમીન પર જાય તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. આ મામલે કલેક્ટર કચેરીમાં કરવામાં આવેલી લેન્ડ ગ્રેબિંગની અરજી બાદ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં આ શખ્સોએ બિનઅધિકૃત રીતે જમીન પચાવી પાડી હોવાનું જણાતા કલેક્ટરે ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો હતો. આ હુકમના આધારે ખેડા ટાઉન પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

Next Post
અવિરત ધબડકો : સેન્સેક્સ 605 પોઈન્ટ ખાબકી 83576 | Sensex plunges 605 points to 83576

ઝારખંડમાં હાથીનો તરખાટ : નવ દિવસમાં 19ને મોતને ઘાટ ઉતાર્યા | Elephant stampede in Jharkhand: 19 kill…

ઝારખંડમાં હાથીનો તરખાટ : નવ દિવસમાં 19ને મોતને ઘાટ ઉતાર્યા | Elephant stampede in Jharkhand: 19 kill...

હળવદ નગરપાલિકાનું રૂ. 111.17 કરોડનું બજેટ સર્વાનુમતે પસાર | Halvad Municipality Rs 111 17 crore budg…

હળવદ નગરપાલિકાનું રૂ. 111.17 કરોડનું બજેટ સર્વાનુમતે પસાર | Halvad Municipality Rs 111 17 crore budg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી હાટમાં ભીષણ આગ, 30 દુકાનો ખાખ, સરકારે મદદનું આપ્યું આશ્વાસન | Massive fire at Delhis Dilli Ha…

11 months ago
ભાવનગરમાં એક માસમાં પાણીજન્ય બિમારીના 5,196 કેસ નોંધાતા ફફડાટ | Bhavnagar reports 5196 cases of wate…

8 months ago
વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | WPL final bat…

2 months ago
‘દુનિયાના અનેક દેશોમાં દોડશે મેડ ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રિક કાર’, બહુચરાજીમાં PM મોદીની જનસભા | make in i…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News