gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડામાં તલાટીની ગેરવર્તણૂકઃ આકરણીના પ્રશ્ન માટે પહોંચેલા અરજદાર સાથે કરી ઉદ્ધતાઈ | gujarat kheda tal…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
ખેડામાં તલાટીની ગેરવર્તણૂકઃ આકરણીના પ્રશ્ન માટે પહોંચેલા અરજદાર સાથે કરી ઉદ્ધતાઈ | gujarat kheda tal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kheda Talati Misbehaviour: રાજ્યમાં ઘણીવાર સરકારી અધિકારીઓ દ્વારા સામાન્ય નાગરિકોને પોતાના કામ માટે ધરમધક્કા ખવડાવતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ ખેડામાંથી સામે આવ્યો છે. કપડવંજના લાલ માંડવા ગામમાં આકારણીને લઈને રજૂઆત કરવા ગયેલા અરજદાર સાથે એક મહિલા તલાટીએ ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કર્યું હતું, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠાનાં થરામાં બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારી, 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, લાલ માંડવા ગામના એક અરજદાર આકારણીના પ્રશ્નને લઈને મહિલા તલાટી નમ્રતાબેન મહાવીર પાસે ગયા હતા. આ સમયે તલાટીનું વર્તન જાણે સત્તાનો નશો માથે ચડ્યો હોય તેવું જોવા મળ્યું હતું. તેમણે અરજદારના પ્રશ્નનો ઉકેલ આપવાને બદલે તેમની સાથે ગેરવર્તણૂક કરી.

વીડિયોમાં જોવા મળેલી ગેરવર્તણૂક

વીડિયોમાં જોઈ શકાય છે કે, અરજદાર કોઈ અન્ય મહિલાને સાથે લઈને તલાટી પાસે જાય છે. જ્યારે તે મહિલા તલાટીને આકારણી અંગે પ્રશ્ન પૂછે છે, ત્યારે તલાટી રોષે ભરાઈને કહે છે, ‘હું તમને બે દિવસનો સમય આપું છું, પુરાવો લઈને આવો. તમે કોઈને સાથે લઈને ન આવશો, તમારે મારી સાથે વાત કરવાની છે. તમે જેને લઈને આવો છો શું એ બહેન તમને આકારણી આપશે કે હું? બે દિવસનો સમય આપું છું, તમે ગમે ત્યાંથી પુરાવો લઈને આવો. હું અરજદારને ઓળખું છું, સાથે આવેલા બહેનને નહીં. તમે અરજદાર છો ને? તો હું તમને બે દિવસનો સમય આપું છું, ગમે ત્યાંથી પુરાવા શોધી લાવો.’

આ પણ વાંચોઃ સુરતમાં હાઇ પ્રોફાઈલ સેક્સ રેકેટનું ભાંડાફોડ, 13 વિદેશી મહિલા પકડાઈ, વોટ્સએપ દ્વારા ગ્રાહકોનો સંપર્ક થતો

તલાટીના આ વ્યવહાર બાદ અરજદારની સાથે આવેલી મહિલા તલાટીને પૂછે છે કે, ‘એ ક્યાંથી યોગ્ય પુરાવા લઈને આવશે? તમારે ચકાસણી માટે આવવું જોઈએ…’ ત્યારે મહિલા તલાટી વધુ ગુસ્સે થઈને ઊંચા અવાજે યોગ્ય પુરાવા વિના અત્યારે કોઈ કામ નહીં થાય તેવું જણાવી દે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
બનાસકાંઠાનાં થરામાં બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારી, 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત | Public Brawl in Thara …

બનાસકાંઠાનાં થરામાં બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારી, 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત | Public Brawl in Thara ...

સુરતમાં વોટ્સએપથી ચાલતું હાઇ પ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું, 13 વિદેશી મહિલાની અટકાયત, 22ની ધરપકડ | su…

સુરતમાં વોટ્સએપથી ચાલતું હાઇ પ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું, 13 વિદેશી મહિલાની અટકાયત, 22ની ધરપકડ | su...

જમ્મુ કાશ્મીરના બડગામમાં સેનાના વાહનને નડ્યો અકસ્માત, ચાર જવાન ઘાયલ, બેની હાલત ગંભીર | Jammu & Kashm…

જમ્મુ કાશ્મીરના બડગામમાં સેનાના વાહનને નડ્યો અકસ્માત, ચાર જવાન ઘાયલ, બેની હાલત ગંભીર | Jammu & Kashm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં મહિલા બુટલેગરના ગેરકાયદે ઘર પર પડ્યા હથોડા, દબાણ શાખાની ટીમ સાથે પોલીસની કાર્યવાહી | Ahmedabad Illegal Construction of Woman Bootlegger Demolished

અમદાવાદમાં મહિલા બુટલેગરના ગેરકાયદે ઘર પર પડ્યા હથોડા, દબાણ શાખાની ટીમ સાથે પોલીસની કાર્યવાહી | Ahmedabad Illegal Construction of Woman Bootlegger Demolished

1 year ago
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

5 months ago

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

2 months ago
BSNLના ડિરેક્ટર વિવેક બંજલને રોયલ પ્રોટોકોલ ભારે પડ્યો, ‘શાહી સ્નાન’ રદ, અધિકારીઓની બદલી | BSNL dire…

BSNLના ડિરેક્ટર વિવેક બંજલને રોયલ પ્રોટોકોલ ભારે પડ્યો, ‘શાહી સ્નાન’ રદ, અધિકારીઓની બદલી | BSNL dire…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News