gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગમાં ભરતી, પગારમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ | Allegations of corruption in recru…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગમાં ભરતી, પગારમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ | Allegations of corruption in recru…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત

આઉટ સોર્સ એજન્સી અને ડીએચઓની મીલિભગતથી પગારમાં કટકી થતી હોવાનો આરોપ 

આણંદ: ખેડા જિલ્લાના આરોગ્ય અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. રજૂઆતમાં આરોગ્ય વિભાગમાં આઉટ સોર્સિંગથી ભરતી કરતી એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માંગણી પણ કરાઈ છે. 

રજૂઆતમાં આક્ષેપ સાથે જણાવ્યું છે કે, ખેડા જિલ્લાના અલગ-અલગ વિભાગોમાં કરવામાં આવતી આઉટ સોર્સિંગ ભરતી જિલ્લામાંથી ટેન્ડર નક્કી કર્યા બાદ કરાય છે. હાલ ખેડા જિલ્લામાં એમ.જે.સોલંકી નામની એજન્સીનું ટેન્ડર લાગેલું છે. તેના માધ્યમથી ખેડા જિલ્લા પંચાયત કચેરીની આરોગ્ય વિભાગમાં સ્ટાફ કર્મચારીઓની ભરતી કરાવવામાં આવી છે. જે ભરતીમાં મહુધા તાલુકાના કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ  કર્યો છે. અરજદારે માહિતી અધિનિયમના માધ્યમથી માહિતી માંગી હતી. જે માહિતી નિયમ મુજબ આપવામાં આવી ન હતી. અરજદારે તેમના ઉપલા અધિકારીને પણ જાણ કરી હતી. તેનો જવાબ ના મળતા અરજદારે સોશિયલ મીડિયાના માધ્યમથી તાલુકા આરોગ્ય અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી સામે આક્ષેપ કર્યા હતા. જિલ્લાના અધિકારીઓ અને એજન્સીની મીલીભગતથી આઉટસોર્સિંગમાં એવા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે જેને આપવામાં આવેલા હોદ્દા મુજબની યોગ્ય લાયકાત પણ નથી. 

તેમના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવે તો કેટલાય એવા કર્મચારીઓની ભરતી કરી દેવાઈ છે કે તેમની પાસે લાયકાતના સર્ટિફિકેટ પણ યોગ્ય નથી. સરકારમાંથી પટાવાળાનો પગાર ૧૮ હજાર ઉઘરાવામાં આવે છે જ્યારે ચુકવણું માત્ર ૧૦૫૦૦ કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ત્યારે આ બાબતે જો ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તો કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. 

– પીએફ સહિતની કપાત કર્મચારીના ખાતામાં જમા થાય છે : એજન્સી

આ બાબતે એજન્સીના માલિક રજનીકાંત સોલંકીએ જણાવ્યું હતું કે, અરજદારની રજુઆત ખોટી છે, અમારી એજન્સીથી ભરતી કરવામાં આવે છે તેના ડોક્યુમેન્ટની ચકાસણી આરોગ્ય અધિકારીને કરવાની હોય છે અને પગાર બાબતે જે રજૂઆત છે તેમાં પીએફને અન્ય કપાત જે કપાઈ છે તે જે-તે કર્મચારીના ખાતામાં જ જમા થાય છે. 

– કર્મચારીઓ ક્વૉલિફાઈડ ન હોય તો પુરાવા અપાશે તો તપાસ કરાશે : ડીએચઓ

આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.ધુ્રવે જણાવ્યું હતું કે, એમ.જે. સોલંકી એજન્સી સાથે સાંઠગાંઠ કરી ભરતી કરી હોવાની વાત ખોટી છે. એજન્સીએ કર્મચારીઓ રાખ્યા છે તે ક્વૉલિફાઈડ નથી તો તેના પુરાવા આપશે તો તપાસ કરાશે.

અરજી ક્યારે કરી તેની તપાસ કરાવી ઈન્ક્વાયરી કરાશે : ડીડીઓ

આ બાબતે ડીડીઓ જયંત કિશોરે જણાવ્યું હતું કે, તેઓએ અરજી ક્યારે કરી છે તેની તપાસ કરાવીશ અને ઈન્ક્વાયરી કરાશે તેમ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: કારમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે ‘સમાધાન’ કરી લીધું, નેતાનો પુત્ર હોવાની …
GUJARAT

અમદાવાદ: કારમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે ‘સમાધાન’ કરી લીધું, નેતાનો પુત્ર હોવાની …

March 23, 2026
નસવાડી: નારધાના જંગલોમાં ભીષણ આગ, હજારો વૃક્ષો બળીને ખાખ, વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ | Naswadi …

Next Post
વસો તાલુકામાં આવાસ કૌભાંડ : 46 બોગસ લાભાર્થીઓના નામે ઉચાપતનો આક્ષેપ | Housing scam in Vaso: Allegati…

વસો તાલુકામાં આવાસ કૌભાંડ : 46 બોગસ લાભાર્થીઓના નામે ઉચાપતનો આક્ષેપ | Housing scam in Vaso: Allegati...

ભાવનગરના કાળિયાબીડમાં કારે અડફેટે લેતા બેના કરૂણ મોત | Two tragically die after being hit by a car i…

ભાવનગરના કાળિયાબીડમાં કારે અડફેટે લેતા બેના કરૂણ મોત | Two tragically die after being hit by a car i...

સાબર ડેરી બાદ અમૂલે ખરીદેલી જમીનનો વિવાદ: વિરપુરમાં પશુપાલકોનો હલ્લાબોલ | Controversy over land purc…

સાબર ડેરી બાદ અમૂલે ખરીદેલી જમીનનો વિવાદ: વિરપુરમાં પશુપાલકોનો હલ્લાબોલ | Controversy over land purc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લા પંચાયતમાં રૂા. 4.10 કરોડના 11 કામોને બહાલી | 11 works worth Rs 4 10 crore approved in An…

આણંદ જિલ્લા પંચાયતમાં રૂા. 4.10 કરોડના 11 કામોને બહાલી | 11 works worth Rs 4 10 crore approved in An…

4 months ago
કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ : 9નાં મોત | Explosion at police station in Kashmir: 9 killed

કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ : 9નાં મોત | Explosion at police station in Kashmir: 9 killed

4 months ago
સુરતના છેવાડાના સણીયા-ખંભાસલા રોડની ઘટના: દેવું વધી જતા 2 લાખનો વીમો પકાવવા કામરેજ-હલધરૂના ટ્રક માલિ…

સુરતના છેવાડાના સણીયા-ખંભાસલા રોડની ઘટના: દેવું વધી જતા 2 લાખનો વીમો પકાવવા કામરેજ-હલધરૂના ટ્રક માલિ…

8 months ago
પ્રતાપનગર યાર્ડમાં બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે | Some trains will be cancelled due to blo…

પ્રતાપનગર યાર્ડમાં બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે | Some trains will be cancelled due to blo…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News