gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડા જિલ્લાની વિવિધ દૂધ મંડળી દ્વારા 2,930.85 લિટર દૂધનું દાન | 2930 85 liters of milk donated by va…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
ખેડા જિલ્લાની વિવિધ દૂધ મંડળી દ્વારા 2,930.85 લિટર દૂધનું દાન | 2930 85 liters of milk donated by va…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કુપોષિત બાળકોના સર્વાંગી વિકાસ માટે

– 305 દૂધ મંડળીને આહવાન કરાયું હતું, દરરોજ 3 હજારથી વધુ બાળકોને લાભ  

નડિયાદ : ખેડા જિલ્લાના કુપોષિત બાળકોના સર્વાંગી વિકાસ અને સુપોષિત બનાવવાના હેતુથી ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને અમૂલ ડેરીના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા ‘ગામનો નિર્ધાર, સહકારથી સાકાર’ અભિયાન હેઠળ જિલ્લાની વિવિધ દૂધ મંડળી દ્વારા ૨,૯૩૦.૮૫ લિટર દૂધનું દાન મળ્યું છે અને દરરોજ ૩ હજારથી વધુ બાળકોને લાભ મળી રહ્યો છે.

‘ગામનો નિર્ધાર, સહકારથી સાકાર’ અભિયાનનો પ્રારંભ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગ દર્શન હેઠળ ૧૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ માતર અને પરીએજ ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, નડિયાદ, વસો અને મહેમદાવાદ સહિતના અન્ય તાલુકાઓમાં પણ દૂધ મંડળીના સંચાલકોને આ પહેલ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ નવતર અભિગમ હેઠળ, ગામના દૂધ ઉત્પાદકો જ્યારે ડેરી પર દૂધ જમા કરાવવા આવે છે, ત્યારે તેઓ સ્વેચ્છાએ આંગણવાડીના કુપોષિત બાળકો માટે ખાસ રાખવામાં આવેલા ‘આશીર્વાદ પાત્ર’ માં દરરોજ પોતાની ઈચ્છા મુજબ દૂધનું દાન કરે છે. આ એકત્રિત દૂધ નિયમિતપણે સ્થાનિક આંગણવાડીઓને પહોંચાડવામાં આવે છે. જેથી કુપોષિત બાળકોને નિરંતર પોષણ મળી રહે અને કુપોષણમુક્ત બની શકે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૩૦૫ જેટલી દૂધ મંડળીઓને આહવાન કરવામાં આવ્યું છે. જેના પરિણામે, અત્યાર સુધીમાં ૨,૯૩૦.૮૫ લિટર દૂધનું દાન એકત્રિત કરવામાં આવ્યું છે અને દરરોજ ૩૦૦૦થી વધુ બાળકોને લાભ મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં લીમડાલેનમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે એનએસયુઆઈની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત…
GUJARAT

જામનગરમાં લીમડાલેનમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે એનએસયુઆઈની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત…

April 3, 2026
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં પંપ હાઉસમાં સર્જાયેલી દુર્ઘટનામાં પાણીના સમ્પમાં પડી જતાં વેટર્નરી…
GUJARAT

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં પંપ હાઉસમાં સર્જાયેલી દુર્ઘટનામાં પાણીના સમ્પમાં પડી જતાં વેટર્નરી…

April 3, 2026
જામનગર શહેરમાં ઈંગ્લીશ દારૂ અંગે બે સ્થળે દરોડા : જાહેર રોડ પરથી દારૂ સાથે નીકળેલા બે આરોપી ઝડપાયા |…
GUJARAT

જામનગર શહેરમાં ઈંગ્લીશ દારૂ અંગે બે સ્થળે દરોડા : જાહેર રોડ પરથી દારૂ સાથે નીકળેલા બે આરોપી ઝડપાયા |…

April 3, 2026
Next Post
મ્યુનિ.વોર્ડ ઓફિસની કામગીરી સમયે ઓઢવમાં ૧૦ વ્હીલનું મિકસચર ટેલર ૧૦ ફૂટ ખાડામાં , એક વ્યકિત દટાયો | D…

મ્યુનિ.વોર્ડ ઓફિસની કામગીરી સમયે ઓઢવમાં ૧૦ વ્હીલનું મિકસચર ટેલર ૧૦ ફૂટ ખાડામાં , એક વ્યકિત દટાયો | D...

સુપ્રીમે દેશના તમામ ડિજિટલ ફ્રોડ કેસોની તપાસ સીબીઆઈને સોંપી | Supreme Court hands over investigation…

સુપ્રીમે દેશના તમામ ડિજિટલ ફ્રોડ કેસોની તપાસ સીબીઆઈને સોંપી | Supreme Court hands over investigation...

ગારિયાધારમાં પિતા અને પુત્ર પર હુમલા કરનાર 8 શખ્સને સજા | 8 men sentenced for attacking father and s…

ગારિયાધારમાં પિતા અને પુત્ર પર હુમલા કરનાર 8 શખ્સને સજા | 8 men sentenced for attacking father and s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા મંત્રીમંડળમાં ભાવનગરના બે ધારાસભ્યોને સ્થાન મળતા વલ્લભીપુરમાં ઢોલ ઢબૂક્યા

નવા મંત્રીમંડળમાં ભાવનગરના બે ધારાસભ્યોને સ્થાન મળતા વલ્લભીપુરમાં ઢોલ ઢબૂક્યા

6 months ago
પુત્રને પિતાનાં પડખાંમાંથી ઉપાડી જઈ દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો | Leopard snatches son from father’s ar…

પુત્રને પિતાનાં પડખાંમાંથી ઉપાડી જઈ દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો | Leopard snatches son from father’s ar…

8 months ago
અમદાવાદ કે ‘ખાડાબાદ’?: વિકાસની દોટમાં જનતાનો દમ ઘૂંટાયો, AMCના આડેધડ ખોદકામથી હવે આશ્રમ રોડ ‘બાન’માં…

અમદાવાદ કે ‘ખાડાબાદ’?: વિકાસની દોટમાં જનતાનો દમ ઘૂંટાયો, AMCના આડેધડ ખોદકામથી હવે આશ્રમ રોડ ‘બાન’માં…

3 months ago
સૌરાષ્ટ્રના 6 સહિત રાજ્યના 13 જિલ્લામાં વરસાદની અછત, ખેડૂતોએ કરી મહત્ત્વની માગ | saurashtra gujarat …

સૌરાષ્ટ્રના 6 સહિત રાજ્યના 13 જિલ્લામાં વરસાદની અછત, ખેડૂતોએ કરી મહત્ત્વની માગ | saurashtra gujarat …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News