gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડા જિલ્લામાં અકસ્માતના 3 બનાવમાં 3 વ્યક્તિના મોત | 3 people died in 3 accidents in Kheda district

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
ખેડા જિલ્લામાં અકસ્માતના 3 બનાવમાં 3 વ્યક્તિના મોત | 3 people died in 3 accidents in Kheda district
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 10 થી વધુ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

– આમસરણ પાટિયા પાસે, પરીએજ નજીક અને માંકવા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત

નડિયાદ : નવા વર્ષે નડિયાદ અમદાવાદ રોડ ઉપર આમસરણ પાટિયા પાસે, માતર તારાપુર હાઈવે પર પરીએજ પાસે અને માંકવા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતના બનાવોમાં ૩ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. 

અમદાવાદ નિકોલમાં રહેતા દિવ્યેશ ધીરજલાલ વઘાસિયા બેસતા વર્ષે ગાડી લઈ માતા લીલાવતીબેન, દીકરા માનવને લઈ ડાકોર, વડતાલ તેમજ નડિયાદ સંતરામ મંદિરના દર્શનાર્થે ગયા હતા. પરત ફરતા મહેમદાવાદ અમદાવાદ રોડ ઉપર આમસરણ પાટીયા નજીક રોડ ઉપર કૂતરું આવતા બ્રેક મારતા ગાડી રોડની સાઈડ પર આવેલા થાંભલા સાથે અથડાતા ગાડીમાં સવાર ત્રણેય ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકી દિવ્યેશ ભાઈ વઘાસીયાને ૧૦૮ના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. 

બીજા બનાવમાં અમદાવાદના લાંભા ઇન્દિરા નગરીમાં રહેતા જય દેવરાવ કુહાડ મોટર સાયકલ પર પત્ની અનિતાબેનને લઇ ખંભાત સાસરીમાં જતા હતા. દરમિયાન માતર તારાપુર રોડ ઉપરથી પસાર થતા પરીએજ નજીક રોંગસાઈડે આવેલી બાઈક અથડાઈ હતી. અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત ભરતભાઈ મકવાણા (રહે. પરીએજ)નું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે લીંબાસી પોલીસે ગુનો દાખલ કર્યો છે. ત્રીજા બનાવમાં આણંદ તાલુકાના વાસદમાં રહેતા રુદ્રપ્રકાશ ચંદ્ર મોહન સીંગ, તેના ભાઈ સિદ્ધાર્થ, માતા અને પિતા ગાડીમાં ફોઈના ઘરે ઇસનપુર અમદાવાદ ગયા હતા. જ્યાંથી પરત ફરતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે માંકવા સીમ નજીક ટ્રકના ચાલકે બ્રેક મારતા ગાડી ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. જેથી ગાડીના ચાલક સિદ્ધાર્થ, પિતા ચંદ્રમોહન, માતા પુષ્પાબેન તથા રુદ્રપ્રકાશ ઈજાગ્રસ્ત થતા નડિયાદની દેસાઈ હોસ્પિટલ લઈ જવાતા તબીબ ન મળતા ચારેયને સારવાર માટે કરમસદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તા.૨૩મીની રાત્રે સિદ્ધાર્થ પ્રકાશ મોહનચંદ્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે રુદ્ર પ્રકાશ મોહન ચંદ્ર સીંગની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
રશિયન ક્રૂડની ખરીદી માટે યુરોપને છૂટ ભારત સામે વિરોધ : ગોયલનો આક્ષેપ | Opposition to India allowing …

રશિયન ક્રૂડની ખરીદી માટે યુરોપને છૂટ ભારત સામે વિરોધ : ગોયલનો આક્ષેપ | Opposition to India allowing ...

વિરમગામના પૂર્વ ધારાસભ્યનું નિધન, મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી | Former Viramgam…

વિરમગામના પૂર્વ ધારાસભ્યનું નિધન, મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી | Former Viramgam...

સભ્ય સમાજનું દૂષણ એટલે જ હવામાનમાં પ્રદૂષણ | Pollution in the air is the result of the pollution of …

સભ્ય સમાજનું દૂષણ એટલે જ હવામાનમાં પ્રદૂષણ | Pollution in the air is the result of the pollution of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ | Rajnath Singh on…

અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ | Rajnath Singh on…

2 months ago
ટ્રમ્પે વિશ્વને મંદીમાં ધકેલ્યું : વૈશ્વિક બજારોમાં મંદીના મંડાણ | Trump pushed the world into reces…

ટ્રમ્પે વિશ્વને મંદીમાં ધકેલ્યું : વૈશ્વિક બજારોમાં મંદીના મંડાણ | Trump pushed the world into reces…

1 year ago
અમદાવાદના ગોતામાં AMTS બસે સ્કૂલ વાન સહિત 3 વાહનોને અડફેટે લીધા, બે લોકો ઇજાગ્રસ્ત | AMTS Bus Hits S…

અમદાવાદના ગોતામાં AMTS બસે સ્કૂલ વાન સહિત 3 વાહનોને અડફેટે લીધા, બે લોકો ઇજાગ્રસ્ત | AMTS Bus Hits S…

5 months ago
જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News