gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડા જિલ્લામાં ઝડપાયેલા રૂા. 3.02 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો | Drugs worth Rs 3 02 crore seized in Kh…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
ખેડા જિલ્લામાં ઝડપાયેલા રૂા. 3.02 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો | Drugs worth Rs 3 02 crore seized in Kh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભરૂચના દહેજની કંપનીમાં કાર્યવાહી કરાઈ

– 12 પોલીસ સ્ટેશનમાં 38 ગુનાઓમાં પકડાયેલા ડ્રગ્સ- નાર્કોટિક્સને ભઠ્ઠીમાં બાળી નખાયું

નડિયાદ : ખેડા જિલ્લાના ૧૨ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે ૩૮ ગુનામાં રૂ. ૩.૦૨ કરોડનો નાર્કોટિક્સ ડ્રગ્સના મુદ્દામાલ ઝડપી પાડયો હતો. આ ડ્રગ્સ નાર્કોટિક્સના જથ્થાનો ખેડા જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા ભરૂચ જિલ્લાના દહેજ ખાતેની કંપનીમાં ગાઈડ લાઈન મુજબ નાશ કરાયો હતો.

ખેડા જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ અને ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીએ ડ્રગ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. ખેડા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા આશરે રૂ. ૩,૦૨,૦૦,૦૦૦ ની કિંમતનો કુલ ૩,૩૮૦ કિલોગ્રામ નાર્કોટિક્સ ડ્રગ્સના મુદ્દા માલનો ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી એક કંપનીમાં સરકારી ગાઈડલાઈન મુજબ નાશ કરવામાં આવ્યો હતો. કાર્યવાહીમાં ખેડા જિલ્લાના ૧૨ પોલીસ સ્ટેશન જેમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ૯ કેસ, નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ૩, ચકલાસી પોલીસ સ્ટેશનમાં ૪, સેવાલીયા પોલીસ સ્ટેશનમાં ૩, માતર પોલીસ સ્ટેશનમાં ૧, વસો પોલીસ સ્ટેશનમાં ૨, ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ૨, મહુધા પોલીસ સ્ટેશનમાં ૪, મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ૩, કઠલાલ પોલીસ સ્ટેશનમાં ૪, કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ૨, આતરસુંબા પોલીસ સ્ટેશનના ૭ મળી કુલ ૩૭ ગુનામાં ઝડપાયેલા ડ્રગ્સનો નાશ કરાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીનગર કોર્પોરેશનનું ૧,૯૧૮ કરોડનું બજેટ મંજુર | Gandhinagar Corporation’s budget of Rs 1 918 crore…
GUJARAT

February 13, 2026
સરગાસણમાં સર્વિસ રોડને નડતર ધાર્મિક દબાણ પર બુલડોઝર ફર્યું | Bulldozers blocked service road in Sarg…

કફ શીરપ વેચતા પહેલા પોલીસે રૃા.૧.૩૦ લાખના જથ્થા સાથે પકડાયો | A toriir ekkewe safeien opuchopuch mi …

Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

મોદીએ પૂરગ્રસ્ત પંજાબ-હિમાચલની મુલાકાત લીધી, બન્નેને સહાય જાહેર

આણંદ જિલ્લા કોર્ટના સુપ્રિટેન્ડેન્ટ 3 દિવસના રિમાન્ડ મંજૂર | Anand District Court Superintendent rem…

આણંદ જિલ્લા કોર્ટના સુપ્રિટેન્ડેન્ટ 3 દિવસના રિમાન્ડ મંજૂર | Anand District Court Superintendent rem...

ભારતીય સૈન્ય વડાની શક્તિ વધારાઇ પ્રાદેશિક સેના બોલાવવાને લીલીઝંડી | Indian Army Chief’s powers incre…

ભારતીય સૈન્ય વડાની શક્તિ વધારાઇ પ્રાદેશિક સેના બોલાવવાને લીલીઝંડી | Indian Army Chief's powers incre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં આજે સવારે સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલાનું મૃત્યુ | Woman dies after being hit …

4 months ago
સેન્સેક્સ 371 પોઈન્ટ ઉછળીને 81644 | Sensex jumps 371 points to 81644

6 months ago
નડિયાદ મનપા હસ્તકના ‘શ્રી કોમ્પ્લેક્સ’ની દુકાનો મૂળ ભાડૂઆતોએ વેચી મારી : તંત્રની ભેદી ચુપકીદી | The …

4 weeks ago
ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, નવો આઈટી કાયદો 1 એપ્રિલથી અમલમાં | No change in tax slabs new IT law…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News