gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય સૈન્ય વડાની શક્તિ વધારાઇ પ્રાદેશિક સેના બોલાવવાને લીલીઝંડી | Indian Army Chief’s powers incre…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in INDIA
0 0
0
ભારતીય સૈન્ય વડાની શક્તિ વધારાઇ પ્રાદેશિક સેના બોલાવવાને લીલીઝંડી | Indian Army Chief’s powers incre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પાકિસ્તાન સાથે તંગદીલી વચ્ચે સંરક્ષણ મંત્રાલયનો નિર્ણય

– 1949માં સ્થપાયેલી પ્રાદેશિક સેનામાં 40 હજારથી વધુ જવાનો, યુદ્ધમાં મુખ્ય સેનાને સહાયક તરીકે મદદ કરશે

– સૈન્યવડા પ્રાદેશિક સેનાના તમામ અધિકારી-જવાનોને ગમે ત્યારે બોલાવી શકશે, ત્રણ વર્ષ સુધી આ છૂટ મળી 

નવી દિલ્હી : સરહદે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, એવામાં ભારતીય સેનાના વડાને કેન્દ્ર સરકારે વધુ સત્તા સોંપી છે અને પ્રાદેશિક સેનાને બોલાવવાની છૂટ આપી દીધી છે. પ્રાદેશિક સેનામાં હાલ ૪૦ હજારથી વધુ જવાનો છે. જે યુદ્ધ થાય તો સેનાને મદદરૂપ થઇ શકશે. કેન્દ્ર સરકારે પ્રાદેશિક સેનાના અધિકારીઓથી લઇને તમામ કર્મચારીઓને સેનાની મદદ માટે બોલાવવાની સેનાના વડાને છૂટ આપી છે. આ પ્રાદેશિક આર્મીમાં ૩૨ બટાલિયન છે જેમાંથી ૧૪ને હાલ સક્રિય કરાઇ છે.   

કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયના સૈન્ય બાબતોના વિભાગ દ્વારા એક નોટિફિકેશન બહાર પડાયું હતું, જેમાં જણાવાયું છે કે સેનાના વડાને પ્રાદેશિક સેનાને બોલાવવાની છૂટ અપાઇ છે, ત્રણ વર્ષ સુધી આ આદેશ અમલમાં રહેશે. એટલે કે ફેબુ્રઆરી ૨૦૨૮ સુધી સેના આ પ્રાદેશિક સેનાની મદદ લઇ શકશે. પ્રાદેશિક સેનાને ટેરિટોરીઅલ આર્મી તરીકે ઓળખવામાં આવે છે. જેની સ્થાપના ૯ ઓક્ટોબર, ૧૯૪૯માં કરવામાં આવી હતી. ગયા વર્ષે જ આ પ્રાદેશિક સેનાએ ૭૫ વર્ષ પૂર્ણ કર્યા હતા. 

આ પ્રાદેશિક સેનામાં સેના જેવી જ તાલિમ આપવામાં આવે છે, જે પણ લોકો આ પ્રાદેશિક સેનામાં સામેલ થાય છે તેઓ જ્યારે આ સેનાનો ઉપયોગ ના કરવાનો હોય ત્યારે આમ નાગરિકો જેવુ જ જીવન જીવતા હોય છે. જ્યારે યુદ્ધ થાય કે જરૂર પડે ત્યારે પાછા સેનાની કામગીરી સંભાળવા લાગી જાય છે. આ સેનાનો ઉપયોગ યુદ્ધ, આફતો કે અન્ય ઇમર્જન્સી જેવી સ્થિતિમાં દેશની મુખ્ય સેનાને મદદરૂપ થવામાં થાય છે. પ્રાદેશિક સેનાની સ્થાપનાનો ઉદ્દેશ્ય મુખ્ય સેનાની ક્ષમતા વધારવાનો છે. હાલમાં આ પ્રાદેશિક સેનાને પાક. સામેના ઓપરેશન સિંદૂર હેઠળ તૈયાર રહેવાનો આદેશ અપાયો છે, અગાઉ તેમનો ઉપયોગ પૂર, ભૂકંપ, ભુસ્ખલન જેવી સ્થિતિમાં થઇ ચુક્યો છે. આ સેનાની બટાલિયનો પર્યાવરણ સંરક્ષણનું કામ પણ કરે છે. મુખ્ય સેનાને હથિયારો સહિતનો સામાન લાવવા લઇ જવામાં કે દેખરેખ રાખવા, રેસ્ક્યૂ કરવામાં, ખાધ્ય સામગ્રીઓ પહોંચતી કરવામાં વગેરેમાં મદદરૂપ થઇ શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ખેડા જિલ્લામાં 3 સ્થળેથી 19 શખ્સ જુગાર રમતા ઝડપાયા | 19 people caught gambling from 3 places in Khed…

ખેડા જિલ્લામાં 3 સ્થળેથી 19 શખ્સ જુગાર રમતા ઝડપાયા | 19 people caught gambling from 3 places in Khed...

બે વર્ષમાં ચીન સરહદેથી ભારતમાં રૂ. 800 કરોડના સોનાની તસ્કરી | Gold worth Rs 800 crore smuggled into …

બે વર્ષમાં ચીન સરહદેથી ભારતમાં રૂ. 800 કરોડના સોનાની તસ્કરી | Gold worth Rs 800 crore smuggled into ...

સાવકા પિતાનું મનોદિવ્યાંગ સગીરા ઉપર દુષ્કર્મ | Stepfather rapes mentally challenged minor

સાવકા પિતાનું મનોદિવ્યાંગ સગીરા ઉપર દુષ્કર્મ | Stepfather rapes mentally challenged minor

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શરદ પવારની તબિયત અચાનક બગડી, બારામતીથી સીધા પુણેની હોસ્પિટલ ખસેડાયા, સમર્થકો ચિંતામાં | sharad pawar…

શરદ પવારની તબિયત અચાનક બગડી, બારામતીથી સીધા પુણેની હોસ્પિટલ ખસેડાયા, સમર્થકો ચિંતામાં | sharad pawar…

6 months ago
ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

6 months ago
‘કેનેડામાં ભારતીયો અસુરક્ષિત, મને ખુદને સુરક્ષાની જરૂર’ નવા હાઈ કમિશનરે ઉઠાવ્યા સવાલ | Indian High C…

‘કેનેડામાં ભારતીયો અસુરક્ષિત, મને ખુદને સુરક્ષાની જરૂર’ નવા હાઈ કમિશનરે ઉઠાવ્યા સવાલ | Indian High C…

10 months ago
જુના પાદર ગામે વાડીમાંથી દારૃની 131 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 131 bottles of liquor …

જુના પાદર ગામે વાડીમાંથી દારૃની 131 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 131 bottles of liquor …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News