gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડા જિલ્લામાં 3 અકસ્માતમાં અજાણ્યા પુરૂષનું મોત, 3 ને ઈજા | Unidentified man dies 3 injured in 3 ac…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
ખેડા જિલ્લામાં 3 અકસ્માતમાં અજાણ્યા પુરૂષનું મોત, 3 ને ઈજા | Unidentified man dies 3 injured in 3 ac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નવાગામ પાસે ગાડી અથડાતા બાઈક સવાર ઈજાગ્રસ્ત

– ને.હા.નં.-48 પર ભૂમેલ રેલવે બ્રિજ પર વાહનની ટક્કરે રાહદારીનું મૃત્યુ, પીકઅપ અને ગાડીની ટક્કર

નડિયાદ : ખેડા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.-૪૮ ઉપર ભુમેલ રેલવે બ્રિજ ઉપર અજાણ્યા વાહને ટક્કર મારતા રાહદારીનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે અકસ્માતના બનાવમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત બની હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે નંબર ૪૮ ભૂમેલ રેલવે બ્રિજ પરથી આજે સવારે એક અજાણ્યો પુરુષ પસાર થતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને ટકકર મારતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઇજા થતાં અજાણ્યા પુરુષ (ઉં.વ.૫૫)નું મોત નિપજ્યું હતું. ભિક્ષુક જેવા અજાણ્યા પુરુષની ઓળખ થઈ નથી. 

ઉપરાંત ભુમેલ ઓવર બ્રિજ ઉપર બીજો અકસ્માત પણ થયો હતો. જેમાં પીપલગમાં રહેતા વિનોદભાઈ હસમુખભાઈ રોહિત નડિયાદ જીઆઇડીસીમાંથી કેમિકલ પાવડર ભરી સુરત ગયા હતા. તેઓ પીકઅપ ડાલુ લઈ પરત આવતા હતા. ત્યારે ભૂમેલ બ્રિજ ચડતા સામેથી રોંગ સાઈડ આવેલી ગાડી અથડાતા વિનોદભાઈ રોહિતને તેમજ સામેની ગાડીમાં બેઠેલ શખ્સને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બંને બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

નવાગામ દાંડી રોડ ઉપર ત્રીજો અકસ્માત સર્જાયો હતો. જેમાં ધરોડામાં રહેતા પ્રણવભાઈ ધનજીભાઈ મકવાણા દશેરાના દિવસે સાંજે બાઈક લઇ ફાફડા- જલેબી લેવા ગયા હતા. તેઓ બારેજાથી પરત જઈ રહ્યા હતા. ત્યારે નવાગામ ઓએનજીસી નજીક સામેથી આવેલી ગાડીએ ટક્કર મારતા પ્રણવભાઈ ધનજીભાઈ મકવાણાને ઇજા થઈ હતી. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor…
GUJARAT

February 6, 2026
હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે, IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ …

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se…

Next Post
હિમાચલમાં ભારે હિમવર્ષા-ભુસ્ખલન : 18ના મૃત્યુ | Heavy snowfall and landslides in Himachal: 18 dead

‘શક્તિ’ ઈફેક્ટ : મહુવા પંથકમાં ધોધમાર સાડા 3 ઈંચ વરસાદ | Shakti effect: 3 5 inches of heavy rain in …

'શક્તિ' ઈફેક્ટ : મહુવા પંથકમાં ધોધમાર સાડા 3 ઈંચ વરસાદ | Shakti effect: 3 5 inches of heavy rain in ...

મહીસાગર બ્રિજ શરૂ કરવાની માંગ સાથે 5 ગામના સરપંચોનું આંદોલન | Sarpanches of 5 villages protest deman…

મહીસાગર બ્રિજ શરૂ કરવાની માંગ સાથે 5 ગામના સરપંચોનું આંદોલન | Sarpanches of 5 villages protest deman...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: ‘યુનાઈટેડ વે’ના ગરબામાં યુગલની હરકતના વાઈરલ વીડિયોથી વિવાદ | couple Controversy viral video …

4 months ago
વારંવાર મેમો છતાં દંડ ન ભરતાં વાહનચાલકોની હવે ખેર નહીં, સરકારની નવો નિયમ બનાવવાની તૈયારી | pay traff…

10 months ago
મોદીએ અરુણાચલમાં 5,100 કરોડના વિકાસ કાર્યક્રમોનું અનાવરણ કર્યુ | Modi unveils development programmes…

5 months ago
એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી હ્વદય પરિવર્તન, દંપતિએ ડિવોર્સ લેવાનું માંડી વાળ્યું

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News