gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘શક્તિ’ ઈફેક્ટ : મહુવા પંથકમાં ધોધમાર સાડા 3 ઈંચ વરસાદ | Shakti effect: 3 5 inches of heavy rain in …

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
‘શક્તિ’ ઈફેક્ટ : મહુવા પંથકમાં ધોધમાર સાડા 3 ઈંચ વરસાદ | Shakti effect: 3 5 inches of heavy rain in …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ

– મેઘમહેરમાં સિહોરને પાછળ છોડી મહુવા અવ્વલ, સિઝનમાં 46.24 ઈંચ પાણી વરસ્યું : ભાવનગરમાં રાત્રે ઝાપટું વરસ્યું

ભાવનગર : શક્તિ વાવાઝોડાની ઈફેક્ટ મહુવા પંથકમાં જોવા મળી હોય તેમ ત્રણથી ચાર કલાકની અંદર ધોધમાર સાડા ત્રણ ઈંચ પાણી વરસી જતાં રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

મહુવા પંથકમાં આજે મંગળવારે મેઘરાજા ધૂંઆધાર બેટિંગ કરવાના મૂડમાં હોય તેમ બપોરે બે કલાક બાદ આકાશમાં આવી ચડેલા કાળાડિબાંગ વાદળો મૂશળધાર વરસવા લાગતા સાંજના છ વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઈંચ જેટલો પાણી ખાબકી ગયું હતું. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. મુખ્ય રસ્તાઓ પર પણ જાણે વરસાદી પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળતા વાહનચાલકો હેરાન-પરેશાન થયા હતા. આજે વરસેલા ૮૪ મિ.મી. વરસાદના કારણે મહુવા પંથકમાં ઓણ સાલ ચોમાસાની સિઝનનો કુલ વરસાદ ૧૧૫૬ મિ.મી. (૪૪.૨૪ ઈંચ) થયો છે. આ સાથે મેઘમહેરમાં સિહોરને પાછળ છોડી મહુવા તાલુકો અવ્વલ સ્થાને પહોંચી ગયો છે. ભાવનગરમાં આખો દિવસ મેઘવિરામ રહ્યા બાદ રાત્રિના ૯-૧૦ કલાક પછી અચાનક જ વરસાદનું જોરદાર ઝાપટું વરસ્યું હતું. 

જિલ્લાના 5 ડેમ હજુ પણ ઓવરફ્લો

ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે મોટાભાગના ડેમ પાણીથી છલોછલ થયા છે. પાછોતરા વરસાદના કારણે આજની સ્થિતિએ હજુ પણ પાંચ ડેમ ઓવરફ્લો છે. શેત્રુંજી ડેમમાં ૪૫૦, માલણમાં ૯૬, પીંગળીમાં ૫૩, બગડમાં ૨૧૧ અને રોજકી ડેમમાં ૩૩૯ ક્યુસેક પાણીની આવક-જાવક શરૂ હોવાનું સિંચાઈ વિભાગે જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Next Post
મહીસાગર બ્રિજ શરૂ કરવાની માંગ સાથે 5 ગામના સરપંચોનું આંદોલન | Sarpanches of 5 villages protest deman…

મહીસાગર બ્રિજ શરૂ કરવાની માંગ સાથે 5 ગામના સરપંચોનું આંદોલન | Sarpanches of 5 villages protest deman...

ભાવનગર મહાપાલિકામાં 6 માસમાં 1.79 લાખ કરદાતાએ 135.35 કરોડનો મિલકત વેરો ભર્યો | 1 79 lakh taxpayers p…

ભાવનગર મહાપાલિકામાં 6 માસમાં 1.79 લાખ કરદાતાએ 135.35 કરોડનો મિલકત વેરો ભર્યો | 1 79 lakh taxpayers p...

જયપુર-અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ, અફરાતફરી મચી, CMના તપાસના આદેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘શિંદેના 35 ધારાસભ્યો રાજીનામું આપશે’, દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ | Sanjay R…

11 months ago
ભાજપની સામ,દામ,દંડ,ભેદની નીતિ કામ કરી ગઇઃ વડોદરા જિ.પંચાયતમાં 4 બેઠક બિનહરીફ, એક ઉમેદવારે ફોર્મ પાછુ…

6 months ago
અમરેલી: લીલીયાના કણકોટ ગામે ખુલ્લા કૂવામાં ખાબકતા સિંહનું મોત, વનવિભાગ સામે વન્યજીવ પ્રેમીઓમાં રોષ |…

8 months ago
‘મારા પિતા પર વાત આવશે તો હું નહીં છોડું…’, સગાઈ વિવાદમાં કિંજલ દવેએ તોડ્યું મૌન | Kinjal Dave Bre…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News