gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડા જિલ્લા કલેક્ટર કચેરી સામેની 3 સોસા.ના રહિશો ઉભરાતી ગટરથી ત્રસ્ત | Residents of 3 houses opposit…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
ખેડા જિલ્લા કલેક્ટર કચેરી સામેની 3 સોસા.ના રહિશો ઉભરાતી ગટરથી ત્રસ્ત | Residents of 3 houses opposit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અનેક રજૂઆત છતાં જવાબદારોના આંખ આડા કાન 

– પાણીના કારણે રસ્તા પણ બિસ્માર : રોષે ભરાયેલા રહિશો દ્વારા અગાઉ ચૂંટણીનો બહિષ્કાર કરાયો હતો

ખેડા : નડિયાદમાં આવેલી ખેડા જિલ્લા કલેક્ટર કચેરી સામે વીજકચેરીની ઓફિસની બાજુમાં આવેલી શ્રીજી પૂજન બંગલોઝ, પદ્માવતી રેસીડેન્સી અને પુષ્પવિહાર રેસીડેન્સીના રહિશો ઘણા સમયથી ઊભરાતી ગટરોના પાણીમાંથી ત્રસ્ત બન્યા છે અને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યા ઉકેલાય તેવી માંગ ઉઠવા પામી છે. 

નડિયાદમાં આવેલી ખેડા જિલ્લા કલેક્ટર કચેરી સામે વીજકચેરીની ઓફિસની બાજુમાં આવેલી ત્રણ સોસાયટીઓના રહિશો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ઊભરાતી ગટરના કારણે ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે. અહીં આવેલી શ્રીજી પૂજન બંગલોઝ, પદ્માવતી રેસીડેન્સી અને પુષ્પવિહાર રેસીડેન્સીના રહીશો દ્વારા ઘણા સમયથી ઊભરાતી ગટરોના ગંદાપાણીમાંથી અવરજવર કરવા મજબૂર બન્યા છે. આ મામલે વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 

દિવસ દરમિયાન મહિલાઓ શાકભાજી, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા, બાળકો શાળાએ જવા અવરજવર કરતા હોવાથી બીમારીથી બચવા-બચાવવા સ્થાનિકોએ પોતાના ખર્ચે ગટરલાઇનની સાફ સફાઈ કરાવી હતી. પરંતુ જૂની લાઇન આગળ ચોકઅપ હોવાથી તેમણે ખર્ચેલા નાણાં વ્યર્થ ગયા અને આજે એજ નર્ક જેવી સ્થિતિ છે. આ સાથે ગટરના સતત ઊભરતા પાણીના કારણે રોડ રસ્તા પણ બિસ્માર થઈ ગયા છે. રોષે ભરાયેલા રહિશો દ્વારા અગાઉ ચુંટણી બહિષ્કાર પણ કર્યો હતો. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. આ વિસ્તારના રહિશોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા સત્વરે આ ગટર અને રસ્તાના પ્રશ્નનો નિવેડો લાવે તેવી માંગ ઉઠવા પામી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima
GUJARAT

Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima

August 1, 2026
સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…
GUJARAT

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

July 31, 2026
સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…
GUJARAT

સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

July 31, 2026
Next Post
લોદરિયાળ નજીક મિલમાંથી બિહારના યુવકનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો | Bihar youth hanged body found …

લોદરિયાળ નજીક મિલમાંથી બિહારના યુવકનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો | Bihar youth hanged body found ...

ઈન્દોરમાં જલકાંડ : 3000 હોસ્પિટલમાં,34 આઈસીયુમાં

ઈન્દોરમાં જલકાંડ : 3000 હોસ્પિટલમાં,34 આઈસીયુમાં

નડિયાદ શહેરના સંતરામ મંદિરે આજે પોષી પૂનમે બોરની ઉછામણી | Poshi Poonam Boar Ushamani at Santram Temp…

નડિયાદ શહેરના સંતરામ મંદિરે આજે પોષી પૂનમે બોરની ઉછામણી | Poshi Poonam Boar Ushamani at Santram Temp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના કોસંબામાં મહિલાનો મૃતદેહ મળવા મામલે ઘટસ્ફોટ, જાણો કોના પર શંકાની સોય | Shocking Revelation in…

સુરતના કોસંબામાં મહિલાનો મૃતદેહ મળવા મામલે ઘટસ્ફોટ, જાણો કોના પર શંકાની સોય | Shocking Revelation in…

9 months ago
75 પરિવારની વસ્તી ધરાવતા આ નાનકડા ગામમાં  47 જેટલા IAS અને IPS થયા છે

75 પરિવારની વસ્તી ધરાવતા આ નાનકડા ગામમાં 47 જેટલા IAS અને IPS થયા છે

1 year ago
બાવળા હાઇવે અને ગૌરવ પથ પર ટ્રાફિક જામની સમસ્યાથી લોકો પરેશાન | People are troubled by the problem o…

બાવળા હાઇવે અને ગૌરવ પથ પર ટ્રાફિક જામની સમસ્યાથી લોકો પરેશાન | People are troubled by the problem o…

10 months ago
અમદાવાદમાં PUBG ગેમની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપીઓની ધરપકડ | Youth stabbed to dea…

અમદાવાદમાં PUBG ગેમની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપીઓની ધરપકડ | Youth stabbed to dea…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News