gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હોર્મુઝ પર ઘેરાબંધી છતાં ભારતે પ્રતિ દિન 43 લાખ બેરલ ઓઇલ ખરીદ્યુ | India buys 4 3 million barrels of…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in INDIA
0 0
0
હોર્મુઝ પર ઘેરાબંધી છતાં ભારતે પ્રતિ દિન 43 લાખ બેરલ ઓઇલ ખરીદ્યુ | India buys 4 3 million barrels of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એપ્રિલમાં રશિયાની આયાતમાં 21 ટકાનો ઘટાડો

– ભારત માટે હોર્મુઝની ખાડી ખુલ્લી હતી, ખુલ્લી છે અને ખુલ્લી જ રહેશે: ઇરાની રાજદૂતની સ્પષ્ટ વાત

નવી દિલ્હી : ઇરાને ભારતે હોર્મુઝ બંધ હોવા છતાં પણ માર્ચની તુલનાએ એપ્રિલમાં મધ્યપૂર્વના દેશોમાંથી નોંધપાત્ર આયાત કરી છે. કોમોડિટી ફર્મ કેપ્લર મુજબ ભારતની રશિયન ઓઇલની આયાત માર્ચની તુલનાએ એપ્રિલમાં ૨૧ ટકા ઘટી ગઈ હતી. ભારતે માર્ચમાં પ્રતિ દિન ૧૯.૮ લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. તેની સામે એપ્રિલમાં ૧૫.૬ લાખ બેેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી છે. 

અહીં નોંધવાલાયક વાત એ છે કો હોર્મુઝની ઘેરાબંધી છતાં પણ ભારતે એપ્રિલમા પ્રતિ દિન ૪૩ લાખ બેરલની ક્રૂડ ઓઇલની આયાત કરી છે, જે માર્ચના ૪૪ લાખ બેરલની તુલનાએ થોડો ઘટાડો દર્શાવે છે. ભારતે આ દરમિયાન મધ્યપૂર્વના દેશો પાસેથી ફરીથી ઓઇલ ખરીદવાનુ શરૂ કર્યુ છે. 

સાઉદી અરેબિયાએ હોર્મુઝની નાકાબંધી છતાં એપ્રિલમાં ભારતને પ્રતિ દિન ૭.૦૪ લાખ બેરલ ઓઇલ મોકલ્યું, જે ૨૧ ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે યુએઈએ ૫.૯૧ લાખ બેરલ ઓઇલ પહોંચાડયુ હતુ, જે સીધો ૧૯૧ ટકાનો વધારો દર્શાવે છે. આ ઓઇલ સાઉદી અરેબિયાના યાનબૂ અને યુએઈની પાઇપલાઇનથી મોકલવામાં આવી છે. આ સિવાય ભારતે વેનેઝુએલાથી પ્રતિ દિન લગભગ ત્રણ લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી. ભારતે આ ઉપરાંત વેનેઝુએલા, નાઇજીરિયા, ઇરાનથી પણ ઓઇલની આયાત વધારી છે. 

ઇરાને ભારતને વિશ્વાસ અપાવ્યો છે કે હોર્મુઝની ખાડી ભારત માટે ખુલ્લી છ. તેના જહાજોને તેમના તરફથી કોઈ પ્રતિબંધ નથી. ભારતમાં ઇરાનના રાજદૂત મોહમ્મદ ફથાલીએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ઇરાન પર ભયાનક હુમલાની ધમકીઓ વચ્ચે દાવો કર્યો છે કે ભારતના જહાજો અને ઓઇલ-ગેસ ટેન્કરો માટે હોર્મુઝની ખાડી સંપૂર્ણપણે ખુલ્લી છે. 

તેમણે જણાવ્યું હતું કે ઇરાન પરના હુમલામાં જે-જે દેશો આક્રમણમાં ભાગીદાર નથી તે હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ તેમનો દેશ આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ સમુદ્રની સુરક્ષાના નિયમો સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. 

તેમણે ઉમેર્યુ હતું કે ભારત સહિતના મિત્રદેશોએ હોર્મુઝની ખાડીમાંથી પસાર થવામાં કોઈ પ્રતિબંધનો સામનો કરવો પડી શકે તેમ નથી. અત્યાર સુધી ઘણા ભારતીય જહાજ આ માર્ગ પર સલામત રીતે જઈ ચૂક્યા છે. ભવિષ્યમાં પણ આ પ્રક્રિયા ચાલુ રહેશે.

તેમણે અહીં એ સંકેત આપવાનો પ્રયત્ન કર્યો છે કે વર્તમાન સ્થિતિ બદલાયેલી પરિસ્થિતિના કારણે સર્જાઈ છે. આ સ્થિતિનો સામનો કરવા હોર્મુઝમાંથી પસાર થવા માટે કેટલાક નિયમ બનાવવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…
INDIA

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

June 18, 2026
રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…
INDIA

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

June 18, 2026
કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…
INDIA

કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…

June 18, 2026
Next Post
ભાજપ ઇવીએમમાં ચેડાં કરી વિજય મેળવશે એવી ધારણાથી બંગાળમાં સ્ટ્રોંગ રૂમ બહાર તૃણમૂલની ધમાલ | Trinamool…

ભાજપ ઇવીએમમાં ચેડાં કરી વિજય મેળવશે એવી ધારણાથી બંગાળમાં સ્ટ્રોંગ રૂમ બહાર તૃણમૂલની ધમાલ | Trinamool...

સરકારે વોડાફોન આઇડિયાની બાકી એજીઆર ૨૭ ટકા ઘટાડી ૬૪૦૪૬ કરોડ કરી | Govt slashes Voda Idea AGR dues by …

સરકારે વોડાફોન આઇડિયાની બાકી એજીઆર ૨૭ ટકા ઘટાડી ૬૪૦૪૬ કરોડ કરી | Govt slashes Voda Idea AGR dues by ...

મદ્રાસ હાઈકોર્ટનો ધર્મનિરપેક્ષ ચુકાદો, હિન્દુ દંપતીને મુસ્લિમ બાળકી દત્તક લેવાની આપી મંજૂરી | Madras…

મદ્રાસ હાઈકોર્ટનો ધર્મનિરપેક્ષ ચુકાદો, હિન્દુ દંપતીને મુસ્લિમ બાળકી દત્તક લેવાની આપી મંજૂરી | Madras...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

JEE મેઈનનું પરિણામ જાહેર, 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા જેમાં 2 ગુજરાતી | education nta rel…

JEE મેઈનનું પરિણામ જાહેર, 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા જેમાં 2 ગુજરાતી | education nta rel…

1 year ago
સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ ઘટાડો ક્રૂડ ફરી વધ્યું: કોપર ઉછળી ૩ માસની ટોચે | Gold and silver fall …

સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ ઘટાડો ક્રૂડ ફરી વધ્યું: કોપર ઉછળી ૩ માસની ટોચે | Gold and silver fall …

1 month ago
વડોદરા પોલીસ હેલ્મેટની કામગીરીમાં વ્યસ્ત, પીધેલા ડમ્પર ચાલકો શહેરમાં બેફામ ફરી રહ્યા છે, કારને અડફેટ…

વડોદરા પોલીસ હેલ્મેટની કામગીરીમાં વ્યસ્ત, પીધેલા ડમ્પર ચાલકો શહેરમાં બેફામ ફરી રહ્યા છે, કારને અડફેટ…

1 month ago
વડોદરાની મહીમાં નવું પાણી આવતા અને રાયકા-દોડકા કૂવા આસપાસ શિલ્ટીંગથી ડહોળા પાણીની સમસ્યા | Vadodara’…

વડોદરાની મહીમાં નવું પાણી આવતા અને રાયકા-દોડકા કૂવા આસપાસ શિલ્ટીંગથી ડહોળા પાણીની સમસ્યા | Vadodara’…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News