gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડા: ‘ત્રીજા સંતાન’નો નિયમ તોડ્યો, જન્મનો ખોટો દાખલો રજૂ કર્યો; બામરોલીના મહિલા સરપંચની હકાલપટ્ટી |…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
ખેડા: ‘ત્રીજા સંતાન’નો નિયમ તોડ્યો, જન્મનો ખોટો દાખલો રજૂ કર્યો; બામરોલીના મહિલા સરપંચની હકાલપટ્ટી |…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Kheda News: સરપંચ બનવા માટે આ તો કેવી લ્હાય કે ન કોઈ નીતિ, ન કોઈ નિયમ ખોટા દસ્તાવેજો રજૂ કરી તમામ નિયમ નેવે મૂકવા પડે, ચૂંટણી લડવા સરપંચે કાવાદાવા કર્યા અંતે ખેલ ઉઘાડો પડ્યો. ખેડા જિલ્લાના વસો તાલુકામાં આવેલા બામરોલી ગામમાં આ વિવાદ સર્જાયો છે. જ્યાં ગામના મહિલા સરપંચને હોદ્દા પરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે.

શું છે વિવાદનું મૂળ?

ગત જૂન 2025માં પંચાયત ચૂંટણીમાં ખેડાના બામરોલી ગામ પેટા ચૂંટણીનો જંગ જામ્યો હતો. જેમાં  વિજેતા બનેલા મહિલા સરપંચ જસોદાબેનની જીત થઈ હતી. પણ સરપંચ બનવામાં અભરખામાં ત્રીજા સંતાનનો ખોટો જન્મ દાખલો રજૂ કરી દેવામાં આવ્યો હતો. જસોદાબેન દશરથભાઈ સોલંકીને ત્રણ સંતાનો છે. જેમાં ત્રીજા સંતાનનો જન્મ વર્ષ 2007માં થયો હતો. જોવા જઈ તો જસોદાબેન સરપંચ પદ માટે ઊભા ન રહી શકે પણ તેમણે કાવાદાવા કરી પુત્રનો જન્મ વર્ષ 2006ના થયો હોવાના પુરાવા રજૂ કર્યા હતા, તાલુકા વિકાસ અધિકારીને આ અંગે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી જે તપાસમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી સરપંચ પદ લીધું હોય તેવું પૂરવાર થતાં આજે તેમણે સરપંચ પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે. 

ગુજરાત સરકારનો નિયમ તોડ્યો

વર્ષ 2006 પછી ચૂંટણી લડનારા ઉમેદવારને બે સંતાનથી વધુ સંતાન ન હોવુ જોઈએ તેવો ગુજરાત સરકારનો નિયમ છે. આ નિયમના દાયરામાં હાંકી કઢાયેલા સરપંચ આવતા ન હતા જેથી તેમને સરપંચની ચૂંટણીમાં દસ્તાવેજ સાથે છેડછાડ કરી હતી અને પુત્રના જન્મનું વર્ષ, એક વર્ષ પાછળ કરી સરપંચ પદ માટે ફોર્મ ભરી દીધું હતું. જે ચૂંટણી લડવાના નિયમોનું ઉલ્લંઘન છે.

આ પણ વાંચો: જામનગરના સિક્કામાં સગર્ભા આંગણવાડી વર્કરના મોત બાદ ઉગ્ર રોષ: સુપરવાઈઝર સસ્પેન્ડ, તપાસના આદેશ

ગામનો નાગરિક હતો ફરિયાદી

ગામના જ નાગરિક નટવરભાઈ સોલંકીએ સમગ્ર મામલે જુલાઇ 2025માં તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી. અને જાતે જ પુરાવા એકત્ર કરી યોગ્ય તપાસ થાય એ માટે સંબંધિત અધિકારીઓને ફરજ પાડી હતી. અંતે તાલુકા વિકાસ અધિકારી (TDO)એ ફરિયાદના 4 મહિના બાદ કાર્યવાહી કરીને જસોદાબેન સોલંકીને તાત્કાલિક અસરથી સરપંચના હોદ્દા પરથી દૂર કરી દીધા છે. ગામમાં સરપંચનું પદ ખાલી પડતાં હવે ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
Next Post
વડોદરાના અંકોડિયા ગામની સીમમાં યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા, પોલીસે તપાસ આદરી | young woman d…

વડોદરાના અંકોડિયા ગામની સીમમાં યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા, પોલીસે તપાસ આદરી | young woman d...

VIDEO: છોટાઉદેપુરમાં નકસલવાદી હિડમાના સમર્થનમાં વીડિયો બનાવનાર પરેશ રાઠવા જેલ હવાલે | chhota udepur …

VIDEO: છોટાઉદેપુરમાં નકસલવાદી હિડમાના સમર્થનમાં વીડિયો બનાવનાર પરેશ રાઠવા જેલ હવાલે | chhota udepur ...

સુરતના ચૌટા બજાર દબાણ હટાવવા પાલિકા-પોલીસ માટે મોટો પડકાર : બે દિવસની કામગીરી છતાં ત્રીજા દિવસે દબાણ…

સુરતના ચૌટા બજાર દબાણ હટાવવા પાલિકા-પોલીસ માટે મોટો પડકાર : બે દિવસની કામગીરી છતાં ત્રીજા દિવસે દબાણ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

5 months ago
લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર કોઈને નથી, ભલે કમલ હાસન કેમ ના હોય: હાઇકોર્ટની ફટકાર | karnataka hig…

લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર કોઈને નથી, ભલે કમલ હાસન કેમ ના હોય: હાઇકોર્ટની ફટકાર | karnataka hig…

1 year ago
ગુજરાત હાઈકોર્ટે PSIની ભરતીમાં વિષય દીઠ 40 ટકા ગુણ મેળવવાનો ગૌણ સેવા પસંદગી બોર્ડના નિર્ણયને માન્ય ર…

ગુજરાત હાઈકોર્ટે PSIની ભરતીમાં વિષય દીઠ 40 ટકા ગુણ મેળવવાનો ગૌણ સેવા પસંદગી બોર્ડના નિર્ણયને માન્ય ર…

11 months ago
આણંદ જિલ્લા કોર્ટના સુપ્રિટેન્ડેન્ટ 3 દિવસના રિમાન્ડ મંજૂર | Anand District Court Superintendent rem…

આણંદ જિલ્લા કોર્ટના સુપ્રિટેન્ડેન્ટ 3 દિવસના રિમાન્ડ મંજૂર | Anand District Court Superintendent rem…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News