gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડૂતને મિલકતનાં સોદામાં ફસાવી અડધો કરોડ પડાવી હવામાં 6 રાઉન્ડ ફાયરિંગ | Farmer trapped in property …

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
ખેડૂતને મિલકતનાં સોદામાં ફસાવી અડધો કરોડ પડાવી હવામાં 6 રાઉન્ડ ફાયરિંગ | Farmer trapped in property …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અત્યારે દીપડા ભગાડવા બંદૂક ફોડી છે : રૂપિયા માંગશો તો તમારી પર ફૂટશે : જેતપુર નજીકના મોણપુર ગામમાં બનેલી ઘટના અંગે ગોંડલ પોલીસમાં છેતરપિંડી, આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ 4 શખ્સો સામે ગુનો દાખલ

 ગોંડલ : ગોંડલના ખેડૂતે પત્નીના નામનું મકાન વેંચવા જતાં 4 શખ્સોએ લાલચમાં ફસાવી રૂ. 50 લાખ પડાવી લઈ હવામાં ફાયરીંગ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મકાનના સોદા સામે મોણપર ગામની જમીનનો હવાલો નાંખી રૂ. 50 લાખ ખેડૂત પાસેથી પડાવી હવામાં ફાયરીંગ કરનારે ‘અત્યારે દિપડા ભગાડવા ફોડી છે, હવે રૂપિયા પાછા માંગશો તો તમારી પર ફૂટશે’ કહીં ડરાવ્યાં હતાં.

ગોંડલમાં તક્ષશિલા સોસાયટીમાં રહેતા મહેશભાઇ છગનભાઇ કોટડીયાએ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે કરણ ઠૂંગા (રહે. વિરપુર), દિવ્યેશ ભીમસી બારડ (રહે. જૂનાગઢ), પ્રતાપ જીલુ ધાધલ (રહે. મોણપર) અને રૂપેશ નાંઢા (રહે. આમરોલી, સુરત) નું નામ આપતાં ગોંડલ બી. ડિવિઝન પોલીસે છેતરપીંડી, આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમના પત્નીના નામનુ 66  વારનુ મકાન વેચવાનુ હોઇ વેચવા માટેનુ બોર્ડ મારેલ હતું. જે વાંચીને કરણભાઈ નામની વ્યકિત આવી હતી અને વેચાતુ લેવાની ઈચ્છા વ્યકત કરી હતી. તેની સાથે દીવ્યેશ બારડ પણ આવેલ અને કહ્યું કે, મારા પાસે એક પાર્ટી છે, મારી પાસે એક જમીન મોણપર ગામે પ્રતાપ ધાધલની જમીન છે. ત્યા રૂપેશ નાંઢાને કાકરીનો ભરડીયો બનાવવાનો છે તેમજ દીવ્યેશે કહેલ કે, આપણે આ પ્રતાપ મોણપરવાળાની કુલ 25 વીઘા જમીન રૂ.5 કરોડમાં લઇને આપણે આ સામાવાળી પાર્ટીને એક વીઘાના રૂ. 28 લાખમાં આપી દઈશુ, જે જમીનના એક વીઘામાં જે રૂ. 8 લાખ ઉપરના પૈસા મળશે એ તેઓ રાખશે અને તમારા મકાનની રૂ.1.2- કરોડ થાય છે તે હું તમને આપીશ. બાદમાં પ્રતાપએ કહેલ કે, તમારે મને સુથી પેટે રૂ. 2કરોડ આપવા પડે, જેથી ફરીયાદી અને તેનો પુત્ર વચેટીયા તરીકે રહેલ હતાં.

દરમિયાન દીવ્યેશ સાથે વાત કરેલ કે, આ પ્રતાપભાઈ તો બાના પેટે વધારે રકમની વાત કરે છે અને આપણે તો જે રૂ.૨૫ લાખની વાત થયેલ છે, તો તેણે કહેલ તમો અત્યારે રૂ. 2.50લાખ આપી દો અને આ સુરતવાળા રૂપેશભાઈ સાથે વાત કરી લો, જેથી રૂપેશભાઈને વાત કરતા તેણે ગોંડલ ખાતેના નાની બજારમાં આવેલ પીએમ આંગડીયામાં રૂ. 2.50 લાખનુ આંગડીયુ મોકલી વાત કરેલ હતી કે, હું જયારે ગોંડલ આવુ ત્યારે મને સાટાખત કરી આપશો ત્યારે હું તમને બાના પેટે રૂ. 4 કરોડ રોકડા આપીશ તેમ વાત થયેલ હતી.

બાદમાં તેઓએ ગોંડલ જઈ આંગડીયામાંથી રૂપીયા ઉપાડીને પ્રતાપભાઈને આપેલ હતા. જે વહીવટ દરમ્યાન પ્રતાપભાઈની સાથે વાત થયેલ કે, તમને રૂ. 1 કરોડ આપીશુ જયારે તમે નોટરી સાટાખત કરી આપશો અને જેની ત્રણ મહીનાની મુદત રહેશે.  તા.27-11-2023 ના તેઓના ઘરે પ્રતાપ ધાધલ, દીવ્યેશ બારડ, કરણ આવેલ અને દીવ્યશે વાત કરેલ કે, તમારૂ પ્રતાપ સાથેનું સાટાખત થઇ જાય પછી તમારે રૂપેશને સાટાખત કરી આપવાનુ છે અને આપણે બન્નેએ એક કલાક રૂ. 1 કરોડ રોકવાના થશે અને જે બાદ આ સુરતવાળા પૈસા આપશે તેમા તમારા મકાનના પૈસા તમને મળી જશે તેમ વાત થયેલ હતી. ગોંડલમાં વકીલની ઓફીસમાં ફરીયાદી તેના પુત્ર તેમજ આરોપીઓ ત્યાં ગયેલ અને ખેડૂતના પત્નીના નામનુ ભોજરાજપરાનુ મકાનની કિંમત રૂ. 1.20કરોડ ગણેલ અને પ્રતાપભાઈને નોટરી સાટાખત કરી આપેલ અને જેમાં પ્રતાપભાઈને કુલ રોકડ રૂ. 50 લાખ તથા દીવ્યેશભાઈએ રોકડ રૂ. 50 લાખ પુરા આપેલ.

બાદમાં તેઓના મકાને દીવ્યેશ તેની સાથે રૂપેશ તથા કરણ આવેલ અને તેઓને કહેલ કે, અમારે આગાઉ વાત થયા મુજબ આ રૂપેશને સાટાખત સાથોસાથ થઇ ગયેલ અને તૈયાર હોઇ જેથી સાટાખત વાંચીને સહી કરી આપો. રૂપેશએ કહેલ કે, મારા રૂપીયા રાજકોટ આંગડીયામાં આવે છે, જે હુ રૂ. 4 કરોડ લઇ બપોરના પરત આવુ છું, જે બાદ ફરીયાદીએ પોતાની રીતે આંગડીયા પેઢીમાં પૈસા બાબતે જાણતા તે ખોટુ હોવાનુ જાણાય આવેલ અને પોતાની સાથે ખોટુ થયેલનુ સામે આવ્યું હતું.  

તેમનો પુત્ર મોણપર ગામે પ્રતાપને મળેલ અને કહેલ કે, અમારી સાથે કોઇ રમત થાય છે અને ચીંટીંગ થયેલ છે, અમારે આ સોદો રદ કરવો છે, અમારા રૂ. 50 લાખ પરત આપો જેથી પ્રતાપએ કહેલ કે, પૈસા બૈસા કાઇ નહી મળે અને જે આપણે સાટાખત થયેલ છે તેમ ચાલો અને મને મકાનની ચાવી આપી દો, તેમજ પ્રતાપએ તેની બંદુકમાંથી 6 રાઉન્ડ હવામાં ડરાવવા માટે ફોડેલ અને કહેલું કે, અહીં દીપડા આવે છે જેથી અહીં આવે નહી એટલે ફોડયા અને જો તમે આ પૈસા કે જમીન લેવા આવશો તો આ બંદુક તમારી સગી નહી થાય અને તમારી ઉપર પણ ફુટશે. એ પછી આરોપીએ કોઈ જવાબ ન આપતાં તેઓ સાથે છેતરપિંડી,થયાનું સામે આવતાં ફરીયાદ નોંધાવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

March 24, 2026
‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…
GUJARAT

‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

March 24, 2026
જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…
GUJARAT

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…

March 24, 2026
Next Post
ટ્રમ્પના ટેરિફ વૉર વચ્ચે ભારતીય શેરબજારમાં પણ કડાકો, સેન્સેક્સ-નિફટીની શું છે સ્થિતિ, જાણો | Sensex …

ટ્રમ્પના ટેરિફ વૉર વચ્ચે ભારતીય શેરબજારમાં પણ કડાકો, સેન્સેક્સ-નિફટીની શું છે સ્થિતિ, જાણો | Sensex ...

ટ્રમ્પના ‘ટેરિફ બોમ્બ’નું રિએક્શન, દુનિયાભરના શેરબજારોમાં મોટો કડાકો, ભારતનું શું થશે? | Trump’s ‘ta…

ટ્રમ્પના 'ટેરિફ બોમ્બ'નું રિએક્શન, દુનિયાભરના શેરબજારોમાં મોટો કડાકો, ભારતનું શું થશે? | Trump's 'ta...

અમદાવાદ સીપી ઓફિસમાં મંગલમ કેન્ટીનનો સીપી દ્વારા શુભારંભ કરાયો

અમદાવાદ સીપી ઓફિસમાં મંગલમ કેન્ટીનનો સીપી દ્વારા શુભારંભ કરાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દવાઓના નવા ભાવની દૂકાનદારે ગ્રાહકોને જાણ કરવાની રહેશે

દવાઓના નવા ભાવની દૂકાનદારે ગ્રાહકોને જાણ કરવાની રહેશે

6 months ago
કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ, સિક્કિમથી 10 જૂથો થશે રવાના, જાણો રૂટ સહિતની માહિતી

કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ, સિક્કિમથી 10 જૂથો થશે રવાના, જાણો રૂટ સહિતની માહિતી

10 months ago
કેરળમાં ફાંસો ખાધેલી હાલતમાં RSS કાર્યકરનો મૃતદેહ મળ્યો, પોલીસે આત્મહત્યા ગણાવી | RSS worker’s body …

કેરળમાં ફાંસો ખાધેલી હાલતમાં RSS કાર્યકરનો મૃતદેહ મળ્યો, પોલીસે આત્મહત્યા ગણાવી | RSS worker’s body …

4 months ago
જામનગરમાં વિદ્યાર્થી સહિત બે શખ્સો ઇંગ્લિશ દારૂ સાથે પકડાયા : સપ્લાયરનું નામ ખુલ્યું | Two people in…

જામનગરમાં વિદ્યાર્થી સહિત બે શખ્સો ઇંગ્લિશ દારૂ સાથે પકડાયા : સપ્લાયરનું નામ ખુલ્યું | Two people in…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News