gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ સીપી ઓફિસમાં મંગલમ કેન્ટીનનો સીપી દ્વારા શુભારંભ કરાયો

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ સીપી ઓફિસમાં મંગલમ કેન્ટીનનો સીપી દ્વારા શુભારંભ કરાયો
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પોલીસ કમિશ્નર ઓફીસ ખાતે શહેર કમિશનર જી એસ મલિકના હસ્તે મંગલમ કેન્ટીનનો શુભારંભ કરવામાં આવ્યો.

અમદાવાદ શાહીબાગ ખાતે આવેલ શહેર પોલીસ કમિશ્નર કચેરી ખાતે શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિકના હસ્તે મંગલમ કેન્ટીનનો શુભારંભ કરવામાં આવ્યો.

સખી મંડળ ની આત્મનિર્ભરતા અને પ્રગતિના પ્રતીક સમા ગણાતી આ કેન્ટીન સખી મંડળ ની બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુ સાથે શરૂ કરવામાં આવી છે. સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત આ કેન્ટીનમાં મંડળની બહેનો દ્વારા સ્વાસ્થ્યપ્રદ, સ્વાદિષ્ટ અને સ્વચ્છ ભોજન પીરસવામાં આવશે. આ કેન્ટીન મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનનું એક પ્રેરણાદાયી ઉદાહરણ બનશે.

આ પ્રસંગે પોલીસ ઉચ્ચ અધિકારીઓ, ગુજરાત લાઈવ ફૂડ પ્રમોશન પ્રાઇવેટ કંપની ગ્રામ વિકાસની સખી મંડળની બહેનો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…
GUJARAT

June 24, 2026
સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …

સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…

Next Post
ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ આઠ મહિનાની ટોચે | Manufacturing sector activity at eight month high

લેપટોપ, સર્વર તથા કોમ્પ્યુટર્સની આયાત પરના અંકૂશો સંપૂર્ણ નાબુદ કરવા વિચારણા | Consideration to comp…

લેપટોપ, સર્વર તથા કોમ્પ્યુટર્સની આયાત પરના અંકૂશો સંપૂર્ણ નાબુદ કરવા વિચારણા | Consideration to comp...

મમતા સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, 25000 શિક્ષકોની ભરતી રદ કરવાનો નિર્ણય યથાવત્ | West Bengal Teache…

મમતા સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, 25000 શિક્ષકોની ભરતી રદ કરવાનો નિર્ણય યથાવત્ | West Bengal Teache...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ, આવતીકાલે શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો કાપ | Vadodara: Breakage…

1 year ago
ચાંદખેડા વોર્ડમાં આવેલાં ત્રાગડ રોડ ઉપર ૧૫૦૦ લોકોની ક્ષમતા ધરાવતો પાર્ટી પ્લોટ બનાવાશે | Those in Ch…

એપ્રિલમાં ખાદ્ય તેલનો સ્ટોક ઘટી પાંચ વર્ષની નીચી સપાટીએ જોવા મળ્યો | Edible oil stocks fell to a fiv…

ગુજરાતમાંથી 10 વર્ષમાં 23000 લોકોએ ભારતની નાગરિકતા છોડવા પાસપોર્ટ સરન્ડર કર્યા | Gujarat 23 thousand…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News