gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડૂતોનો રોષ પારખીને વડોદરા જિલ્લામાં ૧૦૭ ટીમો સર્વે માટે દોડાવાઇ | Sensing the anger of farmers 107…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
ખેડૂતોનો રોષ પારખીને વડોદરા જિલ્લામાં ૧૦૭ ટીમો સર્વે માટે દોડાવાઇ | Sensing the anger of farmers 107…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.૩ વડોદરા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતો દ્વારા સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત જાહેર થતાં જ સરકાર સફાળી જાગી છે અને પાક નુકસાનીનો તાગ મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ૧૦૭ જેટલી ટીમો ખેતરોમાં જઇને નુકસાની તપાસી રહી છે. 

૧૦૭ ટીમોની રચનામાં ખેતીવાડી ખાતાના અધિકારીઓ ઉપરાંત તલાટી મંત્રી અને વિસ્તરણ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે, કમોસમી વરસાદના પરિણામે વડોદરા જિલ્લામાં ડાંગર, સોયાબીન, મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત અન્ય પાકો પણ બગડયા છે. કાપણીના તબક્કે રહેલા ડાંગર અને મગફળીના પાકોના પાથરા પડયા હોવાથી તેમાં જ ઉગી ગયા હોવાનું સર્વેમાં ધ્યાને આવે છે. કપાસ અને મગફળીમાં પણ આવી સ્થિતિ જણાઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના તમામ ગામોને સર્વે હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તા.૩ની સ્થિતિએ ડભોઇ તાલુકામાં ૭૫, ડેસર તાલુકામાં ૨૮, કરજણમાં ૫૧, પાદરામાં ૫૮, સાવલીમાં ૫૭, શિનોરમાં ૩૦, વડોદરા તાલુકામાં ૫૧, વાઘોડિયા તાલુકામાં ૫૬ મળી કુલ ૪૦૬ ગામોમાં રોજકામ કરવાની કામગીરી પૂર્ણ થઇ છે. સુખલીપુરા ગામમાં કેટલાટ ખેડૂતોએ ડાંગર કાપીને ખેતરમાં રાખી હતી. આ ડાંગરના ડુંડા જ ઉગી નીકળ્યા હોવાનું જણાયું હતું.

સુખલીપૂરા ગામના સરપંચે જણાવ્યું કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તેમના પાકમાં નુકસાન થતા સર્વે હાથ ધરાયો છે અને હવે તત્કાલ પેકેજ જાહેર કરવામાં આવે એવી અમારી માંગણી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …
GUJARAT

June 24, 2026
અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા | ahmed…

વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: ‘રુદ્રવીણા’ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી …

Next Post
આજથી દેશના 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 51 કરોડ મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે

સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર જાહેર કરાઈ , AMC કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરતા પહેલાં ત્રણ નોટિસ અપાશે…

સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર જાહેર કરાઈ , AMC કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરતા પહેલાં ત્રણ નોટિસ અપાશે...

ગોધરાનો પ્રથમ સીએ ફાઈનલમાં12 મા ક્રમે, ઘરની કપરી આર્થિક સ્થિતિએ સફળતા માટે પ્રેરણા આપી | godhra stud…

ગોધરાનો પ્રથમ સીએ ફાઈનલમાં12 મા ક્રમે, ઘરની કપરી આર્થિક સ્થિતિએ સફળતા માટે પ્રેરણા આપી | godhra stud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાન લગ્નમાં જતા ગોવાના વેપારીએ 10.30 લાખની મત્તા ટ્રેનમાં ગુમાવી | Goa businessman loses 10 30 …

3 months ago
કાર હડફેટે યુવકનું મોત : પોલીસે નબીરાને બચાવવા માટે ચાલક બદલ્યાનો આક્ષેપ | Youth dies in car crash: …

1 year ago
ગત નાણાં વર્ષમાં ઊભરતી બજારોમાં માત્ર ભારતમાં જ નકારાત્મક વળતર | India was the only emerging market …

યૌન શોષણ કેસ: સ્વામી ચૈતન્યાનંદને 5 દિવસની પોલીસ કસ્ટડી, બચાવ પક્ષની તમામ દલીલો ફગાવાઈ | swami chait…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News