gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની નજીક મોટી ખાવડીની ખાનગી કંપનીમાંથી 13 લાખના માલસામાનની ચોરી : 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં ક…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
જામનગરની નજીક મોટી ખાવડીની ખાનગી કંપનીમાંથી 13 લાખના માલસામાનની ચોરી : 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Theft Case : જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના એરિયામાંથી કટકે કટકે રૂપિયા 13 લાખની કિંમતના માલ સામાનની ચોરી થઈ ગઈ હતી, જે ચોરી અંગે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. જ્યારે ત્રણ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાથી તેઓના નામો પોલીસ સમક્ષ જાહેર કરાયા છે. જેને પોલીસ શોધી રહી છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ ભાવનગરના વતની અને હાલ મોટી ખાવડીમાં એક ખાનગી કંપનીના એરિયામાં સાર સંભાળ રાખતા હાર્દિકભાઈ યોગેશકુમાર શાહ કે જેઓએ મેઘપર પોલીસ મથકમાં પોતાની કંપનીના એરિયામાંથી કુલ 162 નંગ મિશ્ર ધાતુના સ્પેરપાર્ટસની ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવી છે, અને આશરે તેની કિંમત 13 લાખ રૂપિયા જેટલી થવા જાય છે.

 ઉપરોક્ત ચોરીની ફરિયાદમાં ખાનગી કંપની દ્વારા લગાવાયેલા સીસીટીવી કેમેરામાં ત્રણ તસ્કરો કેદ થયા હતા. જેમાં લાલપુરના મેઘપરમાં રહેતો વિજય વાઢેર, મેમાણા ગામનો વિશ્વરાજસિંહ જાડેજા અને જોગવડનો આર્યન પરમાર કે જેઓ એક વાહન મારફતે ઉપરોક્ત ચોરાઉ સામગ્રી લઈ જઈ રહ્યા હોવાનું સીસીટીવી કેમેરાના માધ્યમથી ધ્યાનમાં આવ્યું હતું.

 જે ત્રણેય શખ્સો એક ખાનગી પેટા કંપનીમાં કામ કરતા હતા, અને મોટીખાવડીના યાર્ડના એરિયામાં આવીને ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જે ત્રણેય શખ્સોને મેઘપર પોલીસ શોધી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
જામનગરના જામજોધપુરમાં પરપ્રાંતિય શ્રમિક મહિલાનું ચારિત્ર્યની શંકાના કારણે પતિએ કાસળ કાઢી નાખ્યું | J…

જામનગરના જામજોધપુરમાં પરપ્રાંતિય શ્રમિક મહિલાનું ચારિત્ર્યની શંકાના કારણે પતિએ કાસળ કાઢી નાખ્યું | J...

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતોની હાર માળા યથાવત : વધુ એક વ્યક્તિએ જીવ ખોયો | accidents on the …

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતોની હાર માળા યથાવત : વધુ એક વ્યક્તિએ જીવ ખોયો | accidents on the ...

યુપીમાં BLO તરીકે કામગીરી કરતા એકાઉન્ટન્ટે કરી આત્મહત્યા, લગ્નને એક જ દિવસ બાકી હતો | up accountant …

યુપીમાં BLO તરીકે કામગીરી કરતા એકાઉન્ટન્ટે કરી આત્મહત્યા, લગ્નને એક જ દિવસ બાકી હતો | up accountant ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાંથી 20 વર્ષીય યુવતી એકાએક લાપત્તા બની જતાં પરિવાર ચિંતામાં મુકાયો : પોલીસ દ્વારા શોધખોળ | Fa…

5 months ago
એસ.ટી. બસમાં આવા છરકા થાય તેની માટે કોઈ ખર્ચ આપવાનો ના હોય | There should be no cost for such stabbi…

8 months ago
વિપક્ષ બિલોને પસાર કરાવે તો, ફોટો છપાવી ક્રેડિટ આપવા તૈયાર : મોદી | Ready to print photos and give c…

અંકલેશ્વરમાં ટ્યુશન સંચાલકે વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ, ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો, નરાધમની ધ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News