gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગમાં ગુજરાતની દીકરીઓનો દબદબો | Gujarat girls dominate in Khe…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગમાં ગુજરાતની દીકરીઓનો દબદબો | Gujarat girls dominate in Khe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Khelo India : મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે તા. 24થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગમાં ગુજરાતની મહિલા ખેલાડીઓએ શાનદાર અને ગૌરવસભર પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું છે. પશ્ચિમ ઝોનના 8 રાજ્યોની વચ્ચે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિવિધ કેટેગરીઝ અને ઇવેન્ટ્સમાં કુલ 495 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.

ગુજરાત તરફથી કુલ 31 મહિલા ખેલાડીઓ, 3 કોચ, એક રેફરી અને એક અધિકારી સાથે ટીમે ભાગ લઈ સ્પર્ધામાં કુલ 20 મેડલ જીત્યા હતા. જેમાં 11 ગોલ્ડ, 2 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિના પરિણામે ગુજરાતે સેકન્ડ રનર-અપ ટ્રોફી પોતાના નામે કરી, જે ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગના ઇતિહાસમાં રાજ્ય માટે પહેલીવાર પ્રાપ્ત થયેલી નોંધપાત્ર ઉપલબ્ધિ છે.

ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગમાં ગુજરાતની દીકરીઓનો દબદબો 2 - image

ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓમાં દિનકલ ગોરખા, ઈશિતા ગાંધી, કાવ્યા જાડેજા, તત્તવજ્ઞા વાલા, પાવની દયાલ, ખુશી પંચાલ, મનસ્વી સલુજા, જિયા શિંદે, દિયા કોઠી, ઈશા કોઠી અને અનમોલ ટંડેલનો સમાવેશ થાય છે. જ્યારે યામી પટેલ અને કાવ્યા શાસ્ત્રીએ સિલ્વર મેડલ જીત્યા હતા. બ્રોન્ઝ મેડલ વિજેતાઓમાં અક્ષયા દલવી, હિયા અમરે, કાવ્યા જાદવ, ધૂન જયસ્વાલ, અંશી ગામિત, જિયાના ઠાકોર અને કોમલ ઉમારાણીયાનો સમાવેશ થાય છે.

મેડલ વિજેતા તમામ ખેલાડીઓને ખેલો ઇન્ડિયા અસ્મિતા યોજનાના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગુજરાતના તમામ મેડલ વિજેતાઓને ચેન્નાઈ ખાતે યોજાનારી ખેલો ઇન્ડિયા અસ્મિતા નેશનલ રેન્કિંગ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ 2025 માટે પસંદગી મળતા રાજ્યમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

Next Post
સ્વિમિંગ સ્પર્ધા : 69મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં વડોદરાની સ્મૃતિ સિંહે ગુજરાતને કાંસ્ય પદક અપાવ્યું | Sm…

સ્વિમિંગ સ્પર્ધા : 69મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં વડોદરાની સ્મૃતિ સિંહે ગુજરાતને કાંસ્ય પદક અપાવ્યું | Sm...

છોટાઉદેપુરના સણોલી ગામ નજીક નર્મદા કેનાલ કિનારે મેડિકલ વેસ્ટનો જથ્થો મળ્યો, તંત્રમાં દોડધામ | Medica…

છોટાઉદેપુરના સણોલી ગામ નજીક નર્મદા કેનાલ કિનારે મેડિકલ વેસ્ટનો જથ્થો મળ્યો, તંત્રમાં દોડધામ | Medica...

‘પરફેક્ટ દુલ્હન શોધવાની સફર’ – હાસ્ય અને લાગણીનો મિશ્રણ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોલેતરપામાં બંધ ઘરનો નકૂચો તોડીને દાગીના, રોકડ મળી રૃ. 5 લાખની ચોરી | Jewelry cash worth Rs 5 lakh s…

1 month ago
મોરબીના હળવદમાં કરપીણ હત્યા, શરીરના ટુકડાં કરીને ફેંકી દીધા, માથું 20 ફૂટ દૂર મળ્યું | Morbi Decapit…

5 months ago
ક્રાઇમબ્રાંચે બે માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ મની લોન્ડરીંગનો ગુનો નોંધ્યો | ahmedabad crime branch nab…

2 months ago
ભલગામડા ગામમાં દારૂ-બિયરનો 1.94 લાખના જથ્થ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with liquor and be…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News