gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનેલા પૂર્વ મંત્રી રમણ વોરા મુશ્કેલીમાં, ફરિયાદીની આત્મવિલોપનની ચીમકી |…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનેલા પૂર્વ મંત્રી રમણ વોરા મુશ્કેલીમાં, ફરિયાદીની આત્મવિલોપનની ચીમકી |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Sabarkantha News: ખેડૂતના લાભ મેળવવા ભાજપના પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણ વોરાની વધુ એક કરતૂત સામે આવી છે. ભળતા નામનો લાભ મેળવી ખોટા દસ્તાવેજો આધારે ખોટા ખેડૂત બની બેઠેલાં ધારાસભ્ય રમણ વોરાએ મતવિસ્તાર ઈડર નજીક દાવડ ગામમાં ય ખેતીની જમીનો ખરીદી છે. આ ખેતીની જમીનોના પુરાવા ન આપતાં એક અરજદારે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી છે. આ અરજદારે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને લેખિત અરજી કરી રજૂઆત કરી છે કે,’ખોટા ખેડૂત ખાતેદાર બનેલાં ધારાસભ્ય રમણ વોરા સામે ફોજદારી રાહે પગલાં ભરો.’ 

ઈડર નાયબ કલેક્ટર-મામલતદાર અરજદારને રમણ વોરાના જમીનના પુરાવા જ આપતા નથી

ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ પોતાના અને પિતાના ભળતા નામે ખેડૂત ખરાઈનો દાખલો મેળવી લીધો છે. આ ખોટા ખેડૂતના દાખલા આધારે ધારાસભ્ય વોરાએ ગાંધીનગર નજીક પાલેજ ખાતે ખેતીની જમીનો ખરીદી છે. અમદાવાદના જોધપુર વિસ્તારમાં રહેતાં રમણભાઈ ઇશ્વરના નામે ખેડૂત ખરાઈના દાખલો મેળવી લેવાયો છે. જેમાં વોરા અટકનો ઉલ્લેખ જ કરાયો નથી. રમણ વોરાએ પાલેજની ખેતીની જમીન પોતાના અંગત માણસને વેચી દીધી હતી. આ જ જમીન એનએ કરીને ફરી રમણ વોરાના પુત્રોના નામે આ જમીન કરી દેવાઇ હતી જેની આજે કરોડોની કિંમત અંદાજવામાં આવી રહી છે. 

ખોટા ખેડૂત ખરાઈના દાખલા આધારે ધારાસભ્ય રમણ વોરાએ ઈડર તાલુકાના દાવડ ગામની સીમમાં સર્વે.નેબર 584, 549, 551 અને 581ની જમીન ખરીદી હતી. અરજદાર રાજેન્દ્રકુમાર પટેલે આક્ષેપ કર્યો છે કે, ધારાસભ્ય બિનખેડૂત હોવા છતાંય ખોટા દસ્તાવેજો આધારે દાવડમાં 8 હેક્ટર ખેતીની જમીનો ખરીદી છે. રાજકીય દબાણને કારણે ઈડર નાયબ કલેક્ટર અને મામલતદાર ધારાસભ્ય રમણ વોરાની ખેતીની જમીનોના દાખલા ઉપરાંત ખેડૂત ખાતેદારની માહિતી જ આપતાં નથી. આખરે અરજદારે આત્મવિલોપન કરવા ચીમકી ઉચ્ચારી છે. અરજદારે માંગ કરી છે કે, ‘ધારાસભ્ય સામે ગણોતધારા કલમ મુજબ કાર્યવાહી થવી જોઈએ. ફોજદારી રાહે પગલાં ભરી દંડ ફટકારો. આ ઉપરાંત ખેતીની બધીય જમીનો સરકાર હસ્તક લો.’ 

આ પણ વાંચો: વરસાદ ખેંચાતા માઠા સમાચાર, ગુજરાતના 68 જળાશયો હજુ અડધા પણ નથી ભરાયા

અરજદારની આત્મવિલોપનની ફરિયાદ બાદ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર હરકતમાં આવ્યુ છે. જિલ્લા ક્લેક્ટરે આ મામલે નાયબ કલેક્ટરને કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ તરફ રાજ્ય મહેસૂલ વિભાગે ઈડર મામલતદારની બદલી સુદ્ધાં કરી દીધી છે. ખોટી રીતે ખેડૂત બનેલાં ધારાસભ્ય સામે ભાજપના સ્થાનિક કાર્યકરો શિંગડા ભેરવતાં રાજકારણ ગરમાયુ છે. 

પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ પણ રમણ વોરા સામે મોરચો માંડ્યો 

એક સમયના સાથી ધારાસભ્ય પૂનમ મકવાણાએ પણ રમણ વોરા સામે મોરચો માંડ્યો છે. પૂનમ મકવાણાએ પણ ગાંધીનગર કલેક્ટરને પત્ર લખીને રમણ વોરાની પાલેજની જમીનને લઇને પુરાવા માંગ્યાં છે. કલેક્ટરે ઘાટલોડિયા મામલતદાર પાસે ખેડૂત ખાતેદારની વિગતો માંગી છે તે જોતાં આગામી દિવસોમાં રમણ વોરાની મુશ્કેલી વધી શકે તેમ છે કેમકે, ભળતા નામે અટકનો ઉલ્લેખ કર્યા વિના ખેડૂત ખાતેદારનો દાખલો મેળવી રમણ વોરાએ કરોડોની ખેતીની જમીનો ખરીદી છે. ઉલ્લેખનીય છે કે, રમણ વોરા સામે છેક પીએમઓ સુધી ફરિયાદો પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ | Gujarat Heatwave Alert: A…
GUJARAT

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ | Gujarat Heatwave Alert: A…

May 9, 2026
ઇલોરાપાર્કના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા | A…
GUJARAT

ઇલોરાપાર્કના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા | A…

May 9, 2026
શિનોર હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર | Main accused in Sinor honey trap case e…
GUJARAT

શિનોર હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર | Main accused in Sinor honey trap case e…

May 9, 2026
Next Post
વરસાદ ખેંચાતા માઠા સમાચાર, ગુજરાતના 68 જળાશયો હજુ અડધા પણ નથી ભરાયા | Gujarat Faces Water Woes as 68…

વરસાદ ખેંચાતા માઠા સમાચાર, ગુજરાતના 68 જળાશયો હજુ અડધા પણ નથી ભરાયા | Gujarat Faces Water Woes as 68...

5 લાખનો વાયદો અને 5-5 હજારના ચેક આપ્યા, ઉત્તરકાશીમાં ધરાલીના પીડિતો સાથે ભાજપની ક્રૂર મજાક | Uttarka…

5 લાખનો વાયદો અને 5-5 હજારના ચેક આપ્યા, ઉત્તરકાશીમાં ધરાલીના પીડિતો સાથે ભાજપની ક્રૂર મજાક | Uttarka...

‘આજે એ દાદાગીરી કરી રહ્યા છે કેમ કે…’ ટ્રમ્પના ટેરિફ વચ્ચે નીતિન ગડકરીનું મોટું નિવેદન | ‘Today th…

'આજે એ દાદાગીરી કરી રહ્યા છે કેમ કે...' ટ્રમ્પના ટેરિફ વચ્ચે નીતિન ગડકરીનું મોટું નિવેદન | 'Today th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આ 2 રૂપિયા છે, તેને…’, અસદુદ્દીન ઓવૈસીનું ચૂંટણી રેલીમાં હિંમત બિસ્વા સરમા પર વિવાદિત નિવેદન | ow…

‘આ 2 રૂપિયા છે, તેને…’, અસદુદ્દીન ઓવૈસીનું ચૂંટણી રેલીમાં હિંમત બિસ્વા સરમા પર વિવાદિત નિવેદન | ow…

3 months ago
વીજ કંપનીએ 67 લાખની વીજ ચોરી-ગેરરીતિ ઝડપી, યાકુતપુરામાં ચેકિંગ રોકવાનો પ્રયાસ | mgvcl caught electri…

વીજ કંપનીએ 67 લાખની વીજ ચોરી-ગેરરીતિ ઝડપી, યાકુતપુરામાં ચેકિંગ રોકવાનો પ્રયાસ | mgvcl caught electri…

5 months ago
દંપતિના કેનેડાના પીઆર અપાવવાના બહાને ૪૧ લાખ રૃપિયાની છેતરપિંડી | Couple cheated of Rs 41 lakh on the…

દંપતિના કેનેડાના પીઆર અપાવવાના બહાને ૪૧ લાખ રૃપિયાની છેતરપિંડી | Couple cheated of Rs 41 lakh on the…

6 months ago
ગિરમાં સિંહની જુગલ જોડીની વિદાય, વીરુ બાદ જયનું પણ અવસાન | Gir : A month after Veeru Jay of iconic l…

ગિરમાં સિંહની જુગલ જોડીની વિદાય, વીરુ બાદ જયનું પણ અવસાન | Gir : A month after Veeru Jay of iconic l…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News