gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખોડુ ગામમાં 50 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત, પોપડા ખરતા દુર્ઘટનાનો ભય | 50 year old water tank in …

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
ખોડુ ગામમાં 50 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત, પોપડા ખરતા દુર્ઘટનાનો ભય | 50 year old water tank in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

35 વર્ષ અગાઉ જર્જરિત ટાંકી તૂટતા ત્રણના મોત થયા હતા

વાસ્મોના
અધિકારીઓએ ટાંકિનું નિરીક્ષણ કરી સંતોષ માનતા ભૂતકાળની દુર્ઘટનાનું પુનરાવર્તન
થવાની ભીતિ

સુરેન્દ્રનગર – 
વઢવાણ તાલુકાના ખોડુ ગામે અંદાજે ૫૦ વર્ષ જૂની પાણીની ટાંકી
અત્યંત જર્જરિત બનતા ગ્રામજનોમાં દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે. ગામમાં ૩૫ વર્ષ
અગાઉ જર્જરિત ટાંકી તૂટતા ત્રણના મોત થયા હતા. ત્યારે વાસ્મોના અધિકારીઓએ ટાંકિનું
નિરીક્ષણ કરી સંતોષ માનતા ભૂતકાળની દુર્ઘટનાનું પુનરાવર્તન થવાની ભીતિ સેવાઇ રહી
છે.

સરકાર
એક તરફ
‘નલ
સે જલ
‘ જેવી યોજનાઓ ચલાવી રહી છે, ત્યારે
બીજી તરફ ખોડુ ગામમાં ૧૦
,૦૦૦થી વધુ લોકોને પાણી પૂરું પાડતી મુખ્ય
ટાંકીના સ્લેબ અને પીલરમાં મોટી તિરાડો પડી ગઈ છે અને લોખંડના સળિયા દેખાવા લાગ્યા
છે.

ગ્રામજનોના
જણાવ્યા અનુસાર
, ૩૫ વર્ષ પહેલા ખોડુ ગામે આવી જ એક પાણીની ટાંકી તૂટી પડતા પાણી ભરી રહેલી
૩ મહિલાઓના કરુણ મોત નીપજ્યા હતા. હાલની ટાંકીના પોપડા સતત નીચે પડી રહ્યા હોવાથી
ત્યાંથી પસાર થતા લોકોના જીવ જોખમમાં છે. ફરી આવી કોઈ જાનહાનિ ન થાય તે માટે ગ્રામજનોમાં
ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ
ગંભીર સમસ્યા અંગે સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે. નોંધનીય છે કે એક
વર્ષ પહેલાં વાસમો વિભાગના અધિકારીઓએ આ ટાંકીનું નિરીક્ષણ કર્યું હોવા છતાં હજુ
સુધી કોઈ નક્કર કામગીરી શરૃ કરવામાં આવી નથી. ગ્રામજનોએ આ જર્જરિત ટાંકી ઉતારી
તાત્કાલિક નવી ટાંકી બનાવવાની માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
ટેરિફમાં પીછેહઠ જ્વેલરી, ટેકસટાઈલ જેવા શ્રમલક્ષી ક્ષેત્રો માટે પોઝિટિવ: મૂડી’ઝ | Tariff rollback pos…

ટેરિફમાં પીછેહઠ જ્વેલરી, ટેકસટાઈલ જેવા શ્રમલક્ષી ક્ષેત્રો માટે પોઝિટિવ: મૂડી'ઝ | Tariff rollback pos...

સોનું આંચકા પચાવી ફરીથી રૂ.5000 તથા ચાંદી પણ રૂ.10000 ઉંચકાઈ | Gold recovers from shock rises by Rs …

સોનું આંચકા પચાવી ફરીથી રૂ.5000 તથા ચાંદી પણ રૂ.10000 ઉંચકાઈ | Gold recovers from shock rises by Rs ...

લીંબડી પાલિકા પાસે રખડતા ઢોર પકડવાની ટીમ કે સાધનો જ નથી | Limbdi Municipality does not have the team…

લીંબડી પાલિકા પાસે રખડતા ઢોર પકડવાની ટીમ કે સાધનો જ નથી | Limbdi Municipality does not have the team...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લામાં જુદા જુદા કારણોસર 18,650 મતદારો રદ થશે | 18650 voters will be cancelled in Anand dist…

9 months ago
ગુજરાતમાં સરેરાશ 68 ટકાથી વધુ વરસાદ, સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ, 76 ડેમ હાઈએલર્ટ | guj…

1 year ago
રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh…

3 months ago
CM નીતીશે ભાજપની વધારી મુશ્કેલી! બિહારમાં પોસ્ટરો લગાવી મચાવ્યું રાજકીય ઘમસાણ | Bihar : 25 To 30 Aga…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News