gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખોડુ, વસ્તડી હાઈવે અને ધરમ તળાવ પાસેથી ગેરકાયદે ખનીજ વહન કરતા 14 ડમ્પર ઝડપાયા | 14 dumpers caught ca…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
ખોડુ, વસ્તડી હાઈવે અને ધરમ તળાવ પાસેથી ગેરકાયદે ખનીજ વહન કરતા 14 ડમ્પર ઝડપાયા | 14 dumpers caught ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભૂમાફિયા મેરૃભાઇ કલોતરાએ અધિકારીઓને મારી નાખવાની ધમકી આપી

ચેકિંગ દરમિયાન ૨૦થી વધુ ડમ્પરો હાઇવે પર ગેરકાયદે ખનીજ ખાલી કરી નાસી છુટયાં ઃ ૧૪ ડમ્પર, પથ્થર સહિત રૃ.૭ કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જિલ્લામાં ગરેકાયદે ખનન અને વહન કરતા લોકો પર સરકારી અધિકારઓ ઉપરાછાપરી દરોડો પાડી કરોડો રૃપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવા છતાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ બંધ થતી નથી. ત્યારે વઢવાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતની ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાંથી ૧૦ જેટલા ગેરકાયદેસર અને પાસ પરમીટ વગરના ઓવરલોડ ડમ્પરો સહિત રૃ.૧૪ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

વઢવાણ તાલુકા વિસ્તારમાં ગેરકાયદે ખનન અને વહનની ફરિયાદો ઉઠતાં વઢવાણ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન ધરમ તળાવ પાસેથી બે ડમ્પર, ખોડુ ગામેથી પથ્થર ભરેલા ૨ ટ્રક અને વસ્તડી-અમદાવાદ હાઈવે પરથી ૧૦ ડમ્પર સહિત કુલ ૧૪ ડમ્પરને રોયલ્ટી તેમજ પાસ પરમીટ વગર ઓવરલોડ ઝડપી પાડયા હતા અને અંદાજે રૃા.૭ કરોડનો મુદ્દામાલ વઢવાણ મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો. 

પ્રાંત અધિકારી અને મામલતદારના ચેકિંગ દરમિયાન ૨૫થી ૩૦ ગેરકાયદે ખનીજ સંપત્તિનું વહન કરતા ડમ્પરો અલગ-અલગ જગ્યા પર ખનીજ સંપતિ ખાલી કરીને નાસી છુટયા હતા.  તેમજ સરકારી ગાડીઓની રેકી કરતા ભૂમાફિયાઓની ગાડી પણ કબજે કરવામાં આવી હતી. જેમાં ભૂમાફિયાઓ દ્વારા અધિકારીઓને ફિલ્ડમાં જતા અટકાવવા તેમજ કર્મચારીઓની રેકી કરી રસ્તામાં ઉભા રાખી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા ભુમાફીયા મેરૃભાઈ વજાભાઈ કલોતરા (રહે.લખતર) સામે કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

July 2, 2026
ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

Next Post
વિદેશી ફંડોની ફરી મોટી વેચવાલીના દબાણે સેન્સેક્સ 375 પોઈન્ટ ગબડીને 82259 | Sensex plunges 375 points…

વિદેશી ફંડોની ફરી મોટી વેચવાલીના દબાણે સેન્સેક્સ 375 પોઈન્ટ ગબડીને 82259 | Sensex plunges 375 points...

રોકેટ ગતિએ દોડતી બીએમડબલ્યુએ મોપેડ સવાર વૃદ્ધને ફંગોળતા મોત | An elderly moped rider was hit and kil…

રોકેટ ગતિએ દોડતી બીએમડબલ્યુએ મોપેડ સવાર વૃદ્ધને ફંગોળતા મોત | An elderly moped rider was hit and kil...

સંઘવી એન્ડ સન્સ’: પિતા-પુત્રના સંબંધોની હ્રદયસ્પર્શી કહાણી કાલે સિનેમાઘરોમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું સતત ત્રીજા દિવસે ઑલ ટાઈમ હાઈ, 1 કિલો ચાંદીનો ભાવ પહેલીવાર દોઢ લાખને પાર | gold hits all time h…

9 months ago
મોદીને પહલગામ હુમલાની જાણ હતી તેથી કાશ્મીર પ્રવાસ રદ કરેલો : ખડગે | Modi knew about Pahalgam attack …

1 year ago
સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધું : ગંભીર | Tired of being tortured by in laws a married …

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News