gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોકેટ ગતિએ દોડતી બીએમડબલ્યુએ મોપેડ સવાર વૃદ્ધને ફંગોળતા મોત | An elderly moped rider was hit and kil…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
રોકેટ ગતિએ દોડતી બીએમડબલ્યુએ મોપેડ સવાર વૃદ્ધને ફંગોળતા મોત | An elderly moped rider was hit and kil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરના ટીપી ૯ વિસ્તારમાં વહેલી સવારે

અકસ્માત સર્જી કાર ઝાડ સાથે અથડાઈ ઃ સ્થાનિકોએ ચાલકને મેથીપાક ચખાડયો ઃ પોલીસે ધરપકડ કરી

ગાંધીનગર :  ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે આજે સવારના સમયે
સરગાસણની ટીપી ૯ વિસ્તારમાં રોકેટ ગતિએ દોડતી બીએમડબલ્યુના ચાલકે મોપેડ ઉપર જઈ
રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતા અને ત્યારબાદ કાર ઝાડ સાથે અથડાઈ હતી. જે ગંભીર
અકસ્માતમાં વૃદ્ધનું સ્થળ ઉપર જ મોત થયું હતું. ઘટનાને પગલે એકઠા થયેલા લોકોએ
કારચાલકને માર માર્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો.

પાટનગર ગાંધીનગર શહેરના પહોળા માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ
વધી રહી છે ત્યારે આસપાસના વિસ્તારમાં પણ આ જ પ્રકારના બનાવો રોજ બહાર આવી રહ્યા
છે ત્યારે આજે વહેલી સવારે સરગાસણના ટીપી ૯ વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો
હતો. જેમાં પુર ઝડપે જઈ રહેલી બીએમડબલ્યુ કારના ચાલકે વૃદ્ધને અડફેટ લેતા તેમનું
મોત થયું હતું. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સરગાસણમાં
આવેલી પ્રમુખ એસોસિએશનમાં એફ-૩૦૪માં રહેતા ૬૯ વર્ષીય મુકુલરાજમોહન રામેશ્વરપ્રસાદ
મિશ્રા આજે સવારના સમયે તેમનું મોપેડ લઈને દૂધ લેવા જવા માટે ઘરેથી નીકળ્યા હતા તે
દરમિયાન આ વિસ્તારમાં અનિર્દેશ બંગ્લોઝની પાસે રોડ ઉપર વળાંક લઇ રહ્યા હતા તે સમયે
પૂર ઝડપે આવી રહેલી બીએમડબલ્યુના કાર ચાલકે તેમના મોપેડ સાથે ધડાકાભેર અકસ્માત
સર્જી દીધો હતો અને જેના કારણે મુકુલરાજમોહન ૨૦ ફૂટ સુધી ઉછાળા હતા અને શરીરે
ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. અકસ્માત બાદ કાર રોડ સાઈડમાં
ઝાડ સાથે અથડાઈ ગઈ હતી અને આ અકસ્માતને કારણે તેની તમામ એર બેગ પણ ખુલી ગઈ હતી.
ધડાકાભેર અવાજ આવતા આસપાસના વસાહતીઓ પણ દોડી આવ્યા હતા અને કાર ચાલકને ત્યાં જ
ઝડપી લીધો હતો અને મેથીપાક પણ ચખાડયો હતો. અકસ્માતની ઘટનાને પગલે અડાલજ પોલીસને પણ
જાણ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. જ્યાં તપાસ કરતાં
મુકુલ રાજમોહનનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે તેમના પુત્ર
ભરતમોહનની ફરિયાદના આધારે કાર ચાલક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા રાજકોટના
વત્સલ દીપકભાઈ કરિયાની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે સરગાસણ ખાતે રહેતા સસરાના
ઘરે આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…
GUJARAT

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…

May 13, 2026
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…
GUJARAT

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…

May 13, 2026
અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | …
GUJARAT

અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | …

May 13, 2026
Next Post
સંઘવી એન્ડ સન્સ’: પિતા-પુત્રના સંબંધોની હ્રદયસ્પર્શી કહાણી કાલે સિનેમાઘરોમાં

સંઘવી એન્ડ સન્સ’: પિતા-પુત્રના સંબંધોની હ્રદયસ્પર્શી કહાણી કાલે સિનેમાઘરોમાં

હળવદની હરીનગર ગોલ્ડ સોસાયટીની મહિલાઓ રસ્તા પર ઉતરી, ચક્કાજામ કર્યો | Women from Harinagar Gold Socie…

હળવદની હરીનગર ગોલ્ડ સોસાયટીની મહિલાઓ રસ્તા પર ઉતરી, ચક્કાજામ કર્યો | Women from Harinagar Gold Socie...

નટવર પાર્ક પાસે પાલિકાએ ખાડાનું બુરાણ નહીં કરતા લોકોને હાલાકી | Municipality not filling potholes ne…

નટવર પાર્ક પાસે પાલિકાએ ખાડાનું બુરાણ નહીં કરતા લોકોને હાલાકી | Municipality not filling potholes ne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોનું છતાં 36 લાખ માગ્યા : પત્નીને સળગાવી હત્યા | Despite Scorpio bullets…

દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોનું છતાં 36 લાખ માગ્યા : પત્નીને સળગાવી હત્યા | Despite Scorpio bullets…

9 months ago
શેરબજારમાં રોકાણના નામે રૂ. 1.54 કરોડની છેતરપિંડી! અમદાવાદમાં બૅન્ક મેનેજર સહિત 5ની ધરપકડ | Ahmedaba…

શેરબજારમાં રોકાણના નામે રૂ. 1.54 કરોડની છેતરપિંડી! અમદાવાદમાં બૅન્ક મેનેજર સહિત 5ની ધરપકડ | Ahmedaba…

3 months ago
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ : ટ્રકની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ : ટ્રકની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત…

2 weeks ago
બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા : ભારતમાં ઉગ્ર રોષ – આંદોલનો | Killing of Hindus in Bangladesh: Fierce…

બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા : ભારતમાં ઉગ્ર રોષ – આંદોલનો | Killing of Hindus in Bangladesh: Fierce…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News