gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખોરજમાં વધુ એક જમીન કૌભાંડ : ખેડૂતો સહિત ૧૧ સામે ષડયંત્રનો ગુનો દાખલ | Another land scam in Khoraj: …

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
ખોરજમાં વધુ એક જમીન કૌભાંડ : ખેડૂતો સહિત ૧૧ સામે ષડયંત્રનો ગુનો દાખલ | Another land scam in Khoraj: …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લામાં જમીન સંબંધીત વધતી છેતરપિંડીની ઘટનાઓ વચ્ચે

ખેડૂતોએ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો છતાં અન્યને બારોબાર વેચી દીધાનું બહાર આવતા કાર્યવાહી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધીત છેતરપિંડીની ઘટનાઓ વધી રહી
છે ત્યારે ખોરજ ગામમાં વર્ષ ૨૦૦૪માં મૂળ જમીન માલિકોએ રૃપિયા લઈને પાવર ઓફ એટર્ની
કરી આપી હતી અને ત્યારબાદ દસ્તાવેજ કર્યા બાદ પણ આ જમીન અન્યને બારોબાર વેચી દીધી
હતી. જે મામલે હાલ અડાલજ પોલીસ દ્વારા ખેડૂતો સહિત કુલ ૧૧ વ્યક્તિઓ સામે ગુનાહિત
ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે હાલ
અમદાવાદના થલતેજ ખાતે રહેતા અને મૂળ ખોરજ ગામના વતની જતીનભાઈ ગોરધનભાઈ પટેલે
ફરિયાદ નોંધાવી હતી કે
, તેમના
પરિવારે વર્ષ ૨૦૦૪માં ખોરજ ગામમાં મૂળ આઠ જેટલા જમીન માલિકો પાસેથી અલગ અલગ સર્વે
નંબરની કુલ ૧-૪૬-૬૯ હેક્ટર જમીન ખરીદવા માટે જનરલ પાવર ઓફ એટર્ની લીધી હતી અને જે
માટે રોકડ અને ચેક મળીને ૩૧ લાખ ચૂકવી દીધા હતા ત્યારબાદ વર્ષ ૨૦૦૬માં આ પાવર ઓફ
એટર્નીના આધારે તેમની માતાના નામે દસ્તાવેજ કરવામાં આવ્યો હતો પરંતુ મૂળ ખેડૂતો
બચુજી ધનાજી ઠાકોર
,શારદાબેન
ધનાજી ઠાકોર
, મધુબેન
ધનાજી ઠાકોર
,લીલાબેન
ધનાજી ઠાકોર
,શાંતાબેન
ધનાજી ગલાજીની વિધવા
,ગોવિંદજી
જવાનજી ઠાકોર
,કૈલાસબેન
જવાનજી ઠાકોર
,ઉષાબેન
જવાનજી ધનાજી ઠાકોરની વિધવા દ્વારા અરુણભાઈ નિમ્બાલકર ગજરે
, હેમેન્દ્ર
લીલાચંદ શાહ અને જીજ્ઞોશ લીલાચંદ શાહ સહિતના મૂળ જમીન માલિકો સાથે કાવતરું રચ્યું
હતું. ૨૦૦૭માં અરુણભાઈ ગજરેએ એ જ જમીન માટે અલગ-અલગ નોટરાઈઝ્ડ પાવર ઓફ એટર્ની
મેળવ્યા હતા. આ બનાવટી પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરીને અરુણભાઈએ ૨ મે
, ૨૦૦૭ના રોજ
હેમેન્દ્ર લીલાચંદ શાહ અને જીજ્ઞોશ લીલાચંદ શાહને જમીન વેચવા માટે નોટરાઈઝ્ડ
બાનાખતના કરારો કર્યા હતા. જે અંગે કોર્ટમાં દાવો દાખલ કર્યા બાદ સમાધાન પેટે
કરારો રદ કરવા માટે પણ જમીન માલિકોને એક કરોડ રૃપિયા ચૂકવવામાં આવ્યા હતા અને
ત્યારબાદ હેમેન્દ્ર અને જીગ્નેશ શાહને ૫.૮૧ કરોડ રૃપિયા ચૂકવવાનું નક્કી થયું હતું
અને તેમાંથી ૧.૫૫ કરોડ રૃપિયા ચૂકવવામાં આવ્યા હતા ત્યારબાદ પણ તેમની જમીન હડપ
કરવા માટે રિવિઝન અરજીઓ કરવામાં આવી હતી. છેવટે આ અંગે અડાલજ પોલીસ મથકમાં આ ૧૧
વ્યક્તિઓ સામે છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ
કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
GUJARAT

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

March 30, 2026
જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…
GUJARAT

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…

March 30, 2026
અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …
GUJARAT

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …

March 30, 2026
Next Post
બિલેશ્વરપુરા નજીક ક્રેનની ટક્કરથી લારી ચાલકનું મોત | Lorry driver dies after being hit by crane near…

બિલેશ્વરપુરા નજીક ક્રેનની ટક્કરથી લારી ચાલકનું મોત | Lorry driver dies after being hit by crane near...

ચાંદીસણામાં નશાકારક દવાઓના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો | A man was arrested with a quantity of …

ચાંદીસણામાં નશાકારક દવાઓના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો | A man was arrested with a quantity of ...

અમદાવાદના પૂર્વ સાંસદ સહિત ત્રણ મર્ડર કેસના ફરાર આજીવન કેદીને પકડયો | Lifer inmate absconding in thr…

અમદાવાદના પૂર્વ સાંસદ સહિત ત્રણ મર્ડર કેસના ફરાર આજીવન કેદીને પકડયો | Lifer inmate absconding in thr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાંડી બાદ હવે નવસારીમાંથી મળ્યું બિનવારસી કન્ટેનરઃ પોલીસ સહિતના સંબંધિત વિભાગે હાથ ધરી તપાસ | unclai…

દાંડી બાદ હવે નવસારીમાંથી મળ્યું બિનવારસી કન્ટેનરઃ પોલીસ સહિતના સંબંધિત વિભાગે હાથ ધરી તપાસ | unclai…

7 months ago
500 વર્ષના યજ્ઞની પૂર્ણાહુતિ, ભારતીય સભ્યતાનું પુનઃજાગરણ : અયોધ્યામાં ધ્વજારોહણ બાદ PM મોદીનું સંબોધ…

500 વર્ષના યજ્ઞની પૂર્ણાહુતિ, ભારતીય સભ્યતાનું પુનઃજાગરણ : અયોધ્યામાં ધ્વજારોહણ બાદ PM મોદીનું સંબોધ…

4 months ago
આરટીઓના ટ્રેક પર એઆઇ ‘ટેસ્ટીંગ’ શરૃઃરેકોર્ડિંગના પરિક્ષણ બાદ અમલી | AI ‘testing’ begins on RTO track…

આરટીઓના ટ્રેક પર એઆઇ ‘ટેસ્ટીંગ’ શરૃઃરેકોર્ડિંગના પરિક્ષણ બાદ અમલી | AI ‘testing’ begins on RTO track…

4 months ago
તાંત્રિક વિધિના બહાને વોન્ટેડ આરોપીએ દાગીના પડાવી લીધા | Wanted accused snatches jewelry on the pret…

તાંત્રિક વિધિના બહાને વોન્ટેડ આરોપીએ દાગીના પડાવી લીધા | Wanted accused snatches jewelry on the pret…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News