gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તાંત્રિક વિધિના બહાને વોન્ટેડ આરોપીએ દાગીના પડાવી લીધા | Wanted accused snatches jewelry on the pret…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
તાંત્રિક વિધિના બહાને વોન્ટેડ આરોપીએ દાગીના પડાવી લીધા | Wanted accused snatches jewelry on the pret…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 તાંત્રિક વિધિના બહાને વોન્ટેડ આરોપીએ દાગીના પડાવી લીધા 1 - imageવડોદરાઅમદાવાદના વોન્ટેડ આરોપીએ તાંત્રિક વિધિના બહાને વડોદરાની ત્રણ વ્યક્તિઓ પાસેથી દાગીના લઇ સોની પાસે ગીરવે મૂકી દઇ છેતરપિંડી કરી હતી. જે અંગે  વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વાઘોડિયા રોડની રાધે રત્નમ સોસાયટીમાં રહેતા કૃમિલ ભરતકુમાર ગાંધીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારૃં બીજું મકાન હરણી રોડ વિજય નગર સોસાયટીમાં છે. તે મકાન અમે હિતેશભાઇ ઉર્ફે યાજ્ઞિાક ઉર્ફે ઘનશ્યામ મહારાજને ભાડે આપ્યું હતું. તેઓ તેમના પત્ની સાથે રહેતા હતા.  તેમની સાથે અવારનવાર વાતો થતી હતી.  એક દિવસ હિતેશભાઇએ મને કોલ કરીને કહ્યું કે, તમારા લગ્નમાં ગ્રહો નડે છે. જેથી, તમારા લગ્ન નક્કી થતા નથી. તેઓએ જણાવ્યું હતું કે, ગ્રહ દોષને દૂર કરવા માટે તમારા ઘરમાં રહેલા દાગીનાની પૂજા કરવી પડશે. ગત ૨જી જુલાઇએ  મેં તેઓને અઢી તોલા વજનની વીંટી અને ચેન કિંમત રૃપિયા અઢી લાખના આપ્યા હતા. તેઓએ વિધિ કરીને ૧૦ દિવસમાં દાગીના  પરત કરી દેવા કહ્યું હતું. આ ઉપરાંત મારા  ક્રેડિટ કાર્ડ પર ૪૦ હજારનું ફ્રિજ, ૪૦,૮૦૦ રૃપિયાનું એ.સી. લીધા હતા. તેમજ રોકડા ૩૦ હજાર પણ આપ્યા હતા. તેઓએ દાગીના એક લાખમાં સોની તપન નવીનચંદ્ર શાહ  (રહે. બદ્રીકેદાર એપાર્ટમેન્ટ, દિપીકા ગાર્ડન પાસે, કારેલીબાગ, વડોદરા) પાસે  ગીરવે મૂકી દીધા હતા. 

અન્ય એક વ્યક્તિને માનસિક બીમારી રહેતી હોઇ તેની વિધિ કરવા માટે હિતેશભાઇએ તેમની પાસેથી ૯૦ હજારની કિંમતના દાગીના લીધા હતા.વિજય નગરમાં જ રહેતા  આશિષ પ્રવીણભાઇ પરમારના ધંધામાં પ્રગતિ માટે આરોપીએ ૪૦ હજારની કિંમતના દાગીના લીધા હતા. આ દાગીના  પણ તેણે તપન શાહ પાસે ગીરવે મૂક્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
સેવાસીના ધ કન્ટેનર્સ પાર્કમાં સફાઇ કામદારનું મોત થતા પરિવારનો હોબાળો | Family outraged over death of…

સેવાસીના ધ કન્ટેનર્સ પાર્કમાં સફાઇ કામદારનું મોત થતા પરિવારનો હોબાળો | Family outraged over death of...

મોબાઇલમાં વધુ પૈસા કમાવાની લાલચમાં યુવાને ૨.૧૫ લાખ ગુમાવ્યા | online fraud with jarods young man

પાણીની લાઇનની લાંબી કામગીરીને કારણે પૂર્વ વિ્સ્તારમાં પાણીનો કકળાટઃટેન્કર રાજ દેખાયું | demand for t…

પાણીની લાઇનની લાંબી કામગીરીને કારણે પૂર્વ વિ્સ્તારમાં પાણીનો કકળાટઃટેન્કર રાજ દેખાયું | demand for t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં વોલેટિલિટી વચ્ચે ઘરઆંગણે સોનાચાંદીમાં સ્થિરતા | Stability in gold and s…

1 year ago
BIG NEWS: ભારત સરકારે ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં કર્યો મોટો વધારો; પેટ્રોલ પર રાહત યથાવત્ |…

5 months ago
જામનગરમાં મિગ કોલોનીમાં ગઈકાલે સાંજે ભારે પવનના કારણે એક ઝાડ ધરાશાયી : કાર અને સ્કૂટર દબાતાં બે વ્યક…

વડોદરામાં ૫.૪૪ લાખ ઘરગથ્થુ ગેસ કનેક્શન રોજ ૮ હજાર LPG બૂકિંગની સંખ્યા અચાનક વધીને ૧૨ હજાર થઇ ગઇ | dv…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News