gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગંભીરા બ્રિજ પર 27 દિવસથી ફસાયેલી ટેન્કરને સુરક્ષિત બહાર કઢાઈ, એર લિફ્ટિંગ રોલર બેગની લેવાઈ મદદ | Ga…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
ગંભીરા બ્રિજ પર 27 દિવસથી ફસાયેલી ટેન્કરને સુરક્ષિત બહાર કઢાઈ, એર લિફ્ટિંગ રોલર બેગની લેવાઈ મદદ | Ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gambhira Bridge: વડોદરા જિલ્લાના પાદરા પાસે આવેલા ગંભીરા બ્રિજ પર છેલ્લા 27 દિવસથી લટકતી ટેન્કરને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયું છે. આ પડકારજનક ઓપરેશન સ્થાનિક તંત્ર સાથે સિંગાપોરથી ખાસ ત્રણ એન્જિનિયર અને મરીન ઈમરજન્સી ટીમે સંયુક્ત રીતે પાર પાડ્યું છે. 2 એર લિફ્ટિંગ રોલર બેગની મદદથી ટેન્કરને પુલ પર બહાર કઢાયું છે. મળતી માહિતી અનુસાર, આ કામ પોરબંદરની કંપની મરીન ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર કરાયું છે. 

આ પણ વાંચો: AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ રહેવું પડશે જેલમાં, હાઇકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી ન થઈ

ગંભીરા બ્રિજ પર ફસાયેલી ટેન્કરને બ્રિજ પરથી બહાર કાઢવા માટે અત્યાધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ કરાયો છે. પોરબંદરની વિશ્વકર્મા કંપનીના મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું. ગત 2 દિવસથી કંપનીના 50થી વધુ કર્મચારીઓ ટેન્કરને બહાર કાઢવા માટે અલગ અલગ રીતે પ્લાન તૈયાર કરી રહ્યા હતા. 

ગંભીરા બ્રિજ પર 27 દિવસથી ફસાયેલી ટેન્કરને સુરક્ષિત બહાર કઢાઈ, એર લિફ્ટિંગ રોલર બેગની લેવાઈ મદદ 2 - image

એર લિફ્ટિંગ રોલર બેગ અગાઉ એર બલૂનથી ટેન્કર ઉતારવાનો નિર્ણય કરાયો હતો. એર લિફ્ટિંગ રોલર બેગની 2 કેપ્સુલની મદદથી ટેન્કરને ઊંચું કરી દોરડાથી બ્રિજ પર ખેંચાયું હતું. જો કે, તેમાં ખર્ચ અને જોખમ વધુ હોવાથી કંપનીના નિષ્ણાંત એન્જિનિયરો દ્વારા દરિયામાં મોટા જહાજ સહિત સાધનોને બહાર કાઢવા માટે વપરાતાં આધુનિક સાધનોની મદદથી એર લિફ્ટિંગ રોલર બેગનો ઉપયોગ કરીને મોટી ક્રેઇનની મદદથી ટેન્કર બહાર કાઢવાનું નક્કી કરાયું હતું.

આ પણ વાંચો: ખેતરમાં ઝટકા મશીનનો કરંટ લાગતા GRD જવાન સહિત બેના મોત, ભરૂચના ગુંદિયા ગામની ઘટના

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …
GUJARAT

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

March 28, 2026
નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…
GUJARAT

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

March 28, 2026
Next Post
RSSના 100 વર્ષ… દિલ્હીમાં યોજાસે ત્રણ દિવસનો કાર્યક્રમ, મોહન ભાગવત પણ થશે સામેલ | RSS 100 Years 3 …

RSSના 100 વર્ષ... દિલ્હીમાં યોજાસે ત્રણ દિવસનો કાર્યક્રમ, મોહન ભાગવત પણ થશે સામેલ | RSS 100 Years 3 ...

VIDEO : હિમાચલ પર ફરી આફત : ભારે વરસાદ-ભૂસ્ખલનથી 4 હાઈવે-449 રસ્તા બંધ, 11 ઓગસ્ટ સુધી યલ્લો એલર્ટ | …

VIDEO : હિમાચલ પર ફરી આફત : ભારે વરસાદ-ભૂસ્ખલનથી 4 હાઈવે-449 રસ્તા બંધ, 11 ઓગસ્ટ સુધી યલ્લો એલર્ટ | ...

ઉત્તરાખંડના હર્ષિલમાં સેનાનો કેમ્પ પૂર અને કાટમાળની ઝપેટમાં, 8-10 જવાન ગુમ, રેસ્ક્યૂ ઓપરેશનમાં વાયુસ…

ઉત્તરાખંડના હર્ષિલમાં સેનાનો કેમ્પ પૂર અને કાટમાળની ઝપેટમાં, 8-10 જવાન ગુમ, રેસ્ક્યૂ ઓપરેશનમાં વાયુસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી અનાજના હેરફેરમાં IPSના વહીવટદાર વિક્રમ કાકાની ભાગીદારી | grains mafia looted government quota…

સરકારી અનાજના હેરફેરમાં IPSના વહીવટદાર વિક્રમ કાકાની ભાગીદારી | grains mafia looted government quota…

4 months ago
જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC પર અથડામણ, એક આતંકી ઠાર, ગોળીબારમાં એક જવાન શહીદ | Jammu Kashmir: Encount…

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC પર અથડામણ, એક આતંકી ઠાર, ગોળીબારમાં એક જવાન શહીદ | Jammu Kashmir: Encount…

8 months ago
છત્તીસગઢ: સુકમામાં વધુ 16 નક્સલીઓનું આત્મસમર્પણ, 8-8 લાખના ઈનામી પણ શરણે | Keralapenda Village Becam…

છત્તીસગઢ: સુકમામાં વધુ 16 નક્સલીઓનું આત્મસમર્પણ, 8-8 લાખના ઈનામી પણ શરણે | Keralapenda Village Becam…

10 months ago
વિધવા મહિલાને લગ્ન માટે દબાણ કરનાર પ્રેમી સામે ગુનો નોંધાયો | A case has been registered against a l…

વિધવા મહિલાને લગ્ન માટે દબાણ કરનાર પ્રેમી સામે ગુનો નોંધાયો | A case has been registered against a l…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News