gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તરાખંડના હર્ષિલમાં સેનાનો કેમ્પ પૂર અને કાટમાળની ઝપેટમાં, 8-10 જવાન ગુમ, રેસ્ક્યૂ ઓપરેશનમાં વાયુસ…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in INDIA
0 0
0
ઉત્તરાખંડના હર્ષિલમાં સેનાનો કેમ્પ પૂર અને કાટમાળની ઝપેટમાં, 8-10 જવાન ગુમ, રેસ્ક્યૂ ઓપરેશનમાં વાયુસ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Uttarkashi Cloudburst: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલીમાં વાદળ ફાટવાથી નીચાણવાળા ગામોમાં અચાનક પૂર આવ્યું અને અનેક મકાનો દટાયા અને તણાઈ ગયા. આ કાટમાળ પૂરમાં હર્ષિલમાં સ્થિત સેનાનો કેમ્પ પણ આવી ગયો, જ્યારબાદ સેનાના 8-10 જવાન પણ ગુમ થયા છે. ઉત્તરકાશીના હર્ષિલ નજીક ધરાલી ગામ નજીક મંગળવાર (5 ઓગસ્ટ 2025)ના રોજ વાદળ ફાટ્યા બાદ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા.

ઉત્તરાખંડના હર્ષિલમાં સેનાનો કેમ્પ પૂર અને કાટમાળની ઝપેટમાં, 8-10 જવાન ગુમ, રેસ્ક્યૂ ઓપરેશનમાં વાયુસેના જોડાઈ 2 - image

8-10 ભારતીય સેનાના જવાન ગુમ

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટના અનુસાર, ભારતીય સેનાના અધિકારીઓએ કહ્યું કે, નિચાણવાળા હર્ષિલ વિસ્તારમાં એક શિબિરથી 8-10 ભારતીય સેનાના જવાન ગુમ  થયા છે. આ ઘટનામાં પોતાના જ લોકો ગુમ થયા હોવા છતા ભારતીય સેનાના જવાન રાહત કાર્યોમાં લાગેલા છે.

આ પણ વાંચો: VIDEO: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, અનેક ઘર તણાયા, 4ના મોત, 100 ફસાયા અને 60 ગુમ

ધરાલીમાં રેસ્ક્યૂ ઓપરેશન માટે ભારતીય વાયુસેના આગળ આવી

ભારતીય સેનાની સાથો સાથે ITBP, SDRF સહિત અલગ અલગ રાહત અને બચાવ ટીમો રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી ગઈ છે. આ વચ્ચે સમાચાર છે કે ભારતીય વાયુસેના પણ ધરાલીમાં રેસ્ક્યૂ ઓપરેશન માટે તૈયાર છે. જેવી રીતે વાદળ ફાટશે એવી જ રીતે ભારતીય વાયુસેનાના જવાન ચિનૂક MI-17, ચીતા અને ALH હેલિકોપ્ટર ધરાલી માટે રવાના થઈ જશે.

ભારતીય વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું છે કે, વાયુ સેનાના જવાન અને હેલિકોપ્ટર જરૂરિયાતનો સામાન અને ઉપકરણોની સાથે ધરાલી રવાના થવા માટે તૈયાર છે. હવામાન સાફ થતાં જ તેઓ ચંડીગઢ એરબેઝથી ઉત્તરાખંડ માટે રવાના થઈ જશે.

આ પણ વાંચો: ધ્રૂજાવી દેનારા દૃશ્યો: 34 સેકેન્ડમાં ગામ આખું તણાઈ ગયું, લોકો જીવ બચાવવા આમતેમ દોડતા રહ્યા

ડોક્ટરોની એક વિશેષ ટીમ ધરાલી માટે રવાના

આ ભયંકર સંકટની ગંભીરતાને જોતા ડોક્ટરોની એક વિશેષ ટીમને તાત્કાલિક ધરાલી વિસ્તાર માટે રવાના કરવાના નિર્દેશ અપાયા છે. આ ટીમમાં સર્જન, એનેસ્થેટિક, ફિઝિશીયન અને ઓથોપેડિક સર્જન સામેલ છે.

ભારતીય હવામાન વિભાગે 4 ઓગસ્ટે ઉત્તરાખંડના અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું હતું. IMDએ ઉત્તરકાશી, પૌડી ગઢવાલ, ટિહરી અને ચમોલી સહિત ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી હતી.

ઉત્તરાખંડના હર્ષિલમાં સેનાનો કેમ્પ પૂર અને કાટમાળની ઝપેટમાં, 8-10 જવાન ગુમ, રેસ્ક્યૂ ઓપરેશનમાં વાયુસેના જોડાઈ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…
INDIA

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…

May 12, 2026
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…
INDIA

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

May 12, 2026
NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
Next Post
રશિયન તેલ ખરીદવા માટે ટ્રમ્પે લાદેલા 25 ટકા ટેરિફ અંગે ભારતનાં વિદેશ મંત્રાલયે આપેલો તડતડતો જવાબ | I…

રશિયન તેલ ખરીદવા માટે ટ્રમ્પે લાદેલા 25 ટકા ટેરિફ અંગે ભારતનાં વિદેશ મંત્રાલયે આપેલો તડતડતો જવાબ | I...

EPFOમાં મોટા ફેરબદલ: હવે દરેક વ્યક્તિએ UANને લઈને આ કામ ફરજિયાત કરવું પડશે | EPFO UAN Update 2025: M…

EPFOમાં મોટા ફેરબદલ: હવે દરેક વ્યક્તિએ UANને લઈને આ કામ ફરજિયાત કરવું પડશે | EPFO UAN Update 2025: M...

અપહરણના ગુનામાં ચાર સંતાનના પિતાને જેલમાં મોકલી આપવા આદેશ | Father of four ordered to be sent to jai…

અપહરણના ગુનામાં ચાર સંતાનના પિતાને જેલમાં મોકલી આપવા આદેશ | Father of four ordered to be sent to jai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ગરમીનો પ્રકોપ,માણેજા અને અકોટા બ્રિજ પાસે ઘાસમાં આગ | Heatwave grass fire near Maneja and …

વડોદરામાં ગરમીનો પ્રકોપ,માણેજા અને અકોટા બ્રિજ પાસે ઘાસમાં આગ | Heatwave grass fire near Maneja and …

3 hours ago
‘આસામ અને ગુજરાતને 707 કરોડ, વાયનાડ પીડિતોને ખુબ ઓછા…’, કેન્દ્ર સરકારને હાઈકોર્ટની ફટકાર | 707 cro…

‘આસામ અને ગુજરાતને 707 કરોડ, વાયનાડ પીડિતોને ખુબ ઓછા…’, કેન્દ્ર સરકારને હાઈકોર્ટની ફટકાર | 707 cro…

7 months ago
કાલાવડના નાના વડાળા ગામમાં આવેલી બે ખેડૂત બંધુઓની જમીનના વેચાણના નાણાં પચાવી પાડવાનું કારસ્તાન | two…

કાલાવડના નાના વડાળા ગામમાં આવેલી બે ખેડૂત બંધુઓની જમીનના વેચાણના નાણાં પચાવી પાડવાનું કારસ્તાન | two…

8 months ago
ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છતાં પ્રદૂષણ : સુપ્રીમના રાહતના સંકેતો

ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છતાં પ્રદૂષણ : સુપ્રીમના રાહતના સંકેતો

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News