gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગઢડાનાં ધારાસભ્ય શંભુનાથ ટુંડીયા દ્વારા મુખ્યમંત્રી પાસે સ્પેશિયલ મામલતદારની માંગ કરી

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
ગઢડાનાં ધારાસભ્ય શંભુનાથ ટુંડીયા દ્વારા મુખ્યમંત્રી પાસે સ્પેશિયલ મામલતદારની માંગ કરી
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઉમરાળા મામલતદારની ૧૧ માસથી ખાલી જગ્યા પર અંગત વ્યક્તિની નિમણૂક કરવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરાઈ

ઉમરાળા મામલતદાર તરીકે ઓળખીતા ની માંગ વિષયે લખેલ પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે તેમના મત વિસ્તારમાં મામલતદાર ની જગ્યા ખાલી પડી હોય લોકોના કામમાં મુશ્કેલી પડતી હોવાથી ગીર સોમનાથ ખાતે ફરજ બજાવતા એસ.વી. જાંબુચ ને ઉમરાળા ખાતે મુકવા ધારાસભ્ય ટુંડીયા જી દ્વારા ભલામણ કરાતા

ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા આકરા પ્રહારો કરાયા ગોહિલ દ્વારા જણાવાયું કે એવું ઈચ્છીએ છીએ કે, ધારાસભ્ય એ આ બાબતે ખુલાસો કરવો જોઈએ કે,

(૧) ગીર સોમનાથ ખાતે ફરજ બજાવતા એસ.વી.જાંબુચ એ બાપુના કોઈ નજીકના સગા છે ? કે પછી,

(૨) તેઓના ઉમરાળા મામલતદાર તરીકે આવવાથી ધારાસભ્ય ને કોઈ અંગત લાભ થાય તેમ છે ?

(૩) શું એસ.વી. જાંબુચ એકમાત્ર અધિકારી છે જેઓ ઉમરાળા નાં લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરી શકે તેમ છે ?

ધારાસભ્યએ મુખ્યમંત્રી ને મામલતદાર આપવા વિનંતી કરવી જોઈએ પરંતુ વ્યક્તિગત રીતે અધિકારી ની માંગણી શું કશુંક સૂચવી રહી ?

તમામ પ્રશ્નો નાં જવાબ માત્ર ધારાસભ્ય શંભૂનાથ ટુંડિયા જી આપી શકે તેમ છે અને એમને જવાબ આપવો જોઈએ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
જામનગર નજીક નાઘેડી વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમતાં સાત સ્ત્રી-પુરુષો પકડાયા | Seven men and wo…

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમતાં સાત સ્ત્રી-પુરુષો પકડાયા | Seven men and wo...

જામનગરમાં હાથી શેરીમાં આવેલા બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો : 35,000 ની માલમતા ઉઠાવી ગયા | thieves t…

જામનગરમાં હાથી શેરીમાં આવેલા બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો : 35,000 ની માલમતા ઉઠાવી ગયા | thieves t...

જામનગરમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો : સાસુ-વહુ પર ચાર પાડોશીઓ તૂટી પડ્યા : પોલીસ ફરિયાદ | Quarrel betwee…

જામનગરમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો : સાસુ-વહુ પર ચાર પાડોશીઓ તૂટી પડ્યા : પોલીસ ફરિયાદ | Quarrel betwee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વતન જવા માંગતા મુસાફરો માટે વડોદરા – કોલકાતા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Special train will run b…

12 months ago
રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે ય…

6 months ago
માર્ગ અકસ્માત રોકવા નીતિન ગડકરીનો માસ્ટર પ્લાન, વાહનો વચ્ચે ‘V2V’ ટેક્નિક પર કામ શરૂ | nitin gadkari…

8 months ago
વડોદરામાં સિગ્મા કોલેજ રોડ પર પાર્ક કરેલી કારનો કાચ તોડીને રોકડા દોડ લાખની ચોરી | Cash stolen by bre…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News