gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગઢડાના ઢસા રોડ ઉપર ટ્રક સાથે બાઇકનો અકસ્માત સર્જાતા યુવાનનું સ્થળ પર મોત | A young man died on the s…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
ગઢડાના ઢસા રોડ ઉપર ટ્રક સાથે બાઇકનો અકસ્માત સર્જાતા યુવાનનું સ્થળ પર મોત | A young man died on the s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– યુવાન બાઈક લઈને ઢસાથી ગઢડા જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો

– મૃતક યુવક બોટાદનો રહેવાસી હોવાનું પોલીસ તપાસ દરમિયાન ખુલ્યું

ગઢડા  : ગઢડા હાઈવે પર આવેલા ઢસા રોડ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.

ગઢડા – ઢસા રોડ ઉપર આવેલા સીએનજી પંપ પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દરમિયાન ટ્રક સાથે મોટરસાયકલ સવારની ધડાકાભેર ટકકર થતા ગંભીર ઇજાના કારણે બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બાઇક ચાલક ઢસા થી ગઢડા તરફ જઇ રહેલ તે દરમિયાન સામેથી આવી રહેલા ટ્રક સાથે અકસ્માત થયો હતો.અકસ્માતના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અને મૃતક યુવક બોટાદના રહેવાસી વિશાલભાઈ રમેશભાઈ હોવાનું ખોલવા પામ્યું હતું.આ બનાવ સંદર્ભે ગઢડા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

Next Post
કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં ધોવાણ :સેેન્સેક્સ 297 પોઈન્ટ ઘટીને 82030 | Consumer durables…

કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં ધોવાણ :સેેન્સેક્સ 297 પોઈન્ટ ઘટીને 82030 | Consumer durables...

ભાવનગરના ખ્યાતનામ તબીબનો પોતાના હોસ્પિટલમાં જ આપઘાત

ડોલર સામે રૂપિયો તૂટી 88.81ના નવા તળીયે ઉતર્યા પછી ફરી ઉંચકાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હેવાન પતિએ ઘરકંકાસમાં પત્ની, બે સંતાનને મોતને ઘાટ ઉતાર્યા | Cruel husband kills wife two children in…

4 months ago
વસોમાં 2.50 કરોડના ખર્ચે બનેલું સીએચસી શોભાના ગાંઠિયા સમાન | CHC built at a cost of Rs 2 50 crore in…

1 year ago
દિલ્હીમાં આંબેડકર જયંતીએ ફરી ઊછળ્યો તસવીરનો મુદ્દો, AAPએ નિશાન સાધ્યું | aap saurabh bharadwaj targe…

12 months ago
ઝાડ સાથે અથડાતાં કાર ચાલક યુવકનું મોત | Ewe anuon a mano mwirin an ewe mota a turutiw won ira

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News