gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો: આજે વધુ છ ફ્લાઈટ રદ, બે ફ્લાઈટ 4 કલાક લેટ | vadodara airport cha…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
વડોદરા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો: આજે વધુ છ ફ્લાઈટ રદ, બે ફ્લાઈટ 4 કલાક લેટ | vadodara airport cha…
1
VIEWS
Share on FacebookShare on Twitter

IndiGo Airlines News: ઇન્ડિગો એરલાઇન્સમાં અચાનક સ્ટાફની અછત અને ટેકનિકલ મેનેજમેન્ટ સમસ્યાઓના કારણે  હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા બે- ત્રણ દિવસથી વડોદરા એરપોર્ટથી પણ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે અથવા મોડી પડી છે, જેના કારણે મુસાફરોએ  પોતાની નારાજગી વ્યક્ત કરી છે. એરપોર્ટ પર રિફન્ડ અને રી-બુકિંગ માટે મુસાફરોની કતારો જોવા મળી છે. અને મુસાફરો દ્વારા એરલાઈન પાસેથી સમયસર માહિતી અને વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવાની માંગ કરવામાં આવી છે.

છેલ્લા બેથી ત્રણથી દિવસથી ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો સંકટમાં મૂકાઈ છે. જેના કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. એક હજારથી વધુ ફ્લાઈટો કેન્સલ થવાના કારણે અનેક મુસાફરોના મહત્ત્વના કામકાજ ખોરવાયા છે. દેશભરનાં એરપોર્ટ્સ પર અફરાતફરીનું વાતાવરણ સર્જાયું છે. આજેપણ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. 

વડોદરા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો: આજે વધુ છ ફ્લાઈટ રદ, બે ફ્લાઈટ 4 કલાક લેટ 2 - image

વડોદરા એરપોર્ટ ખાતે ગઈકાલે આઠ ફ્લાઈટ કેન્સલ થતાં એક હજાર મુસાફરોની હાલત કફોડી બની હતી. આજે ઇન્ડિગો એરલાઈનની કુલ છ ફ્લાઇટ્સ રદ્દ થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. એરલાઈન દ્વારા ઓપરેશનલ અથવા ટેક્નિકલ કારણો દર્શાવી ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. 

વડોદરા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો: આજે વધુ છ ફ્લાઈટ રદ, બે ફ્લાઈટ 4 કલાક લેટ 3 - image

આજે ઇન્ડિગોની 6E-2178  હૈદરાબાદ – વડોદરા, 6E-105  વડોદરા – ગોવા, 6E-104  ગોવા – વડોદરા, 6E-2179  વડોદરા – હૈદરાબાદ, 6E-2168  મુંબઈ – વડોદરા અને  6E-5138  વડોદરા – મુંબઈ ફ્લાઇટ્સ રદ્દ તથા  સવારની 6E-5126 મુંબઈ – વડોદરા અને 6E 6087 વડોદરા – મુંબઈ ફ્લાઇટ્સ 4 કલાક લેટ થતાં મુસાફરોની કનેક્ટિંગ ફ્લાઇટ્સ, બિઝનેસ મીટિંગ્સ તથા પ્રવાસના અન્ય આયોજન પડતા મુકાયા છે. 

મુસાફરોએ પોતાની વ્યથા જણાવી

એક મુસાફરનું જણાવ્યું હતું કે, બેંગ્લોર પહોંચી સોમવારે જોબ શરૂ કરવાની છે, અન્ય કોઈ ઓપ્શન નથી. આવતીકાલની ફ્લાઈટનું નક્કી ન હોવાથી પ્લાનિંગ ખોરવાયું છે. અન્ય એક મહિલા મુસાફરનું કહેવું હતું કે, આજે સવારે ફ્લાઇટ કેન્સલ થઈ હોવાની જાણ કરી છે, સોફ્ટવેરમાં ખામી હોય તો બોર્ડિંગ પાસ કેવી રીતે ઇસ્યુ થાય, હવે આવતીકાલે ઓફિસ બંધ હોવાનું જણાવે છે. બેંગલોરની ફ્લાઈટ કેન્સલ કરી વડોદરા થી મુંબઈ અને મુંબઈ થી અમદાવાદ ફ્લાઇટનું રિ શિડયુઅલ કરી આપ્યું છે, હવે વડોદરાથી મુંબઈની ફ્લાઈટ લેટ છે અને મુંબઈથી બેંગ્લોરની ફ્લાઈટ કેન્સલ થઈ છે.

વડોદરા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો: આજે વધુ છ ફ્લાઈટ રદ, બે ફ્લાઈટ 4 કલાક લેટ 4 - image

માતાએ કહ્યું, મારી દીકરીને કંઈક થશે તો ઈન્ડિગોનું આવી બનશે 

મહિલા મુસાફર ગીતાબેનનું એરપોર્ટ ખાતે ઈન્ડિગો સ્ટાફને કહ્યું હતું કે, બેંગ્લોર ખાતે મારી ગર્ભવતી દીકરી એકલી છે, અને હોસ્પિટલમાં એડમિટ છે, તેને કંઈ થયું તો છોડીશ નહીં. ઈમરજન્સીમાં બેંગ્લોર જવું છે, હવે મને ફ્લાઇટ કેન્સલ કરાવવા જાણ કરી રહ્યા છે, જણાશે તો કાયદાકીય કાર્યવાહી પણ કરીશ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો
GUJARAT

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો

May 15, 2026
પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel
GUJARAT

પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel

May 15, 2026
મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…
GUJARAT

મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…

May 15, 2026
Next Post
અમદાવાદના RTO સર્કલ પાસે નશામાં ધૂત બે યુવકે રોડ પર ધમાલ મચાવી, વાહનમાં તોડફોડ કરી | Two drunken you…

અમદાવાદના RTO સર્કલ પાસે નશામાં ધૂત બે યુવકે રોડ પર ધમાલ મચાવી, વાહનમાં તોડફોડ કરી | Two drunken you...

છાણી રોડના SBIના ATMમાં ગઠીયા એ ગ્રાહકનું કાર્ડ બદલી 55,554 ઉપાડી લીધા | scammer changes customers c…

છાણી રોડના SBIના ATMમાં ગઠીયા એ ગ્રાહકનું કાર્ડ બદલી 55,554 ઉપાડી લીધા | scammer changes customers c...

ગોરવા નવા યાર્ડ રોડ પર મંદિર નજીક સ્કૂટર પર ગાંજો વેચનાર કેરિયર પકડાયો | Carrier caught selling mari…

ગોરવા નવા યાર્ડ રોડ પર મંદિર નજીક સ્કૂટર પર ગાંજો વેચનાર કેરિયર પકડાયો | Carrier caught selling mari...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025માં અબજોપતિઓએ 51 આલિશાન ઘર અધધ… રૂ. 7186 કરોડમાં ખરીદ્યા | In 2025 billionaires bought 51 luxu…

2025માં અબજોપતિઓએ 51 આલિશાન ઘર અધધ… રૂ. 7186 કરોડમાં ખરીદ્યા | In 2025 billionaires bought 51 luxu…

4 months ago
ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની પરચી કેમ ન કાઢી? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ | Why didn’t …

ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની પરચી કેમ ન કાઢી? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ | Why didn’t …

1 year ago
વિશ્વ જળ દિવસ – છ દિવસથી પાણીની લાઈન તૂટેલી, લાખો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ | Water line has been bro…

વિશ્વ જળ દિવસ – છ દિવસથી પાણીની લાઈન તૂટેલી, લાખો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ | Water line has been bro…

2 months ago
ભાવનગરમાં 40 ઇ-બસ ધૂળ ખાઇ છે, હવે 14 મીએ શરૂ કરવાનો દાવો | 40 e buses have been laid in Bhavnagar no…

ભાવનગરમાં 40 ઇ-બસ ધૂળ ખાઇ છે, હવે 14 મીએ શરૂ કરવાનો દાવો | 40 e buses have been laid in Bhavnagar no…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News