gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગઢડા બોટાદ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક આવી જતા યુવાનનું મોત | A young man died after being hit…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
ગઢડા બોટાદ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક આવી જતા યુવાનનું મોત | A young man died after being hit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મૃતકના પિતાએ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

– બે ભાઈ બાઈક લઈને કલરની કામગીરી પૂર્ણ કરી ઘરે આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ગઢડા : ગઢડાના સિપાઈ સોસાયટીમાં રહેતા બે ભાઈઓ પોતાનું બાઈક લઈને કલરની કામગીરી પૂર્ણ કરી પરત ઘરે આવતા હતા તે દરમિયાન ગઢડા બોટાદ રોડ પર અજાણ્યા વાહને અડફેટે લેતા એક ભાઈનું મોત નીપજ્યું હતું.

ગઢડાના સિપાઈ સોસાયટી ખાતે રહેતા યુનુસભાઈ ઉસ્માનભાઈ ભટ્ટી ના પુત્ર અસીમભાઈ અને સલમાનભાઈ તેમનું મોટરસાયકલ નંબર જીજે ૩૩ જે ૪૬૬૪ લઈને બોટાદથી કલર કામ પૂર્ણ કરી પરત ઘર તરફ આવી રહ્યા હતા.તે દરમિયાન ગઢડા બોટાદ રોડ પર આવેલ પેટ્રોલ પંપ નજીક અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા બાઈક પર જઈ રહેલા બન્ને ભાઈને ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં આસિમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પિતા યુનુસભાઈએ ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ભારે પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ | Unseasonal rain with strong winds in Ahmedaba…
GUJARAT

April 3, 2026
હવામાન વિભાગનું નાઉકાસ્ટ: અમદાવાદ સહિત કુલ 7 જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ, 19માં યલો ઍલર્ટ | Gujarat Weat…

આણંદ: ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણના નામની કરી જાહેરાત | Congress F…

Next Post
રિલાયન્સ, બેંકિંગ શેરોમાં ફંડોની વેચવાલીએ સેન્સેક્સ 504 પોઈન્ટ ગબડીને 85138 | Sensex plunges 504 poi…

રિલાયન્સ, બેંકિંગ શેરોમાં ફંડોની વેચવાલીએ સેન્સેક્સ 504 પોઈન્ટ ગબડીને 85138 | Sensex plunges 504 poi...

જાસૂસી મામલે હોબાળો : સંચાર સાથીએ સરકારને સાથ ના આપ્યો | Uproar over spying: Sanchar Saathi did not …

જાસૂસી મામલે હોબાળો : સંચાર સાથીએ સરકારને સાથ ના આપ્યો | Uproar over spying: Sanchar Saathi did not ...

ભાદરણના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને જુવેનાઈલ બોર્ડમાં રજૂ કરાયા | Students in…

ભાદરણના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને જુવેનાઈલ બોર્ડમાં રજૂ કરાયા | Students in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…

3 days ago
ઈરાનના કુવૈત પર હુમલા બાદ PM મોદીએ ક્રાઉન પ્રિન્સને કર્યો ફોન, 10 લાખ ભારતીયોની સુરક્ષા પર આપ્યું મો…

2 weeks ago
‘ભારત અને અમેરિકા વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે’, ટ્રેડ ડીલ પર પીયૂષ ગોયલનું મોટું નિવેદન | Piyush Go…

6 months ago
વિરમગામ એસટી ડેપોને 6 નવી બસ મળી | Viramgam ST depot gets 6 new buses

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News