gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગણપતિ ફાટસર રોડ પર 1 જ વર્ષમાં 5 ફૂટનું ગાબડું | 5 feet gap on Ganpati Fatsar Road in just 1 year

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
ગણપતિ ફાટસર રોડ પર 1 જ વર્ષમાં 5 ફૂટનું ગાબડું | 5 feet gap on Ganpati Fatsar Road in just 1 year
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાબડુ
પડતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ

તત્કાલીન
પાલિકાના જવાબદાર અધિકારી
,
કોન્ટ્રાકટર અને સ્થાનિક સદસ્યોને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં
આવે તેવી માંગ

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા રોડ, રસ્તાના
નવિનીકરણ અને રિપેરિંગ પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવાની મોટી મોટી જાહેરાતો
કરવામાં આવે છે. પરંતુ મનપામાં સમાવિષ્ટ રસ્તાઓ હજુ પણ ભ્રષ્ટાચારની ચાડી ખાતા હોય
તેમ લાગી રહ્યું છે. મનપાના વોર્ડ નંબર ૧૧મા આવેલા ગણપતિ ફાટસર વિસ્તારમાં સોસાયટીના
રોડ પર મસમોટુ ગાબડું પડતા વાહન ચાલકો સહિત સ્થાનિક રહિશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો
છે.

વઢવાણ
ગણપતિ ફાટસર વિસ્તારથી સંવિધાન સોસાયટી તરફ જતા માર્ગ પર એક વર્ષ પહેલા બનેલા
રસ્તા પર અંદાજે ૦૫ ફૂટ જેટલું મસમોટુ ગાબડું પડી જતા કોન્ટ્રાકટરની હલકી ગુણવતાની
કામગીરી સામે આવી છે. જેના કારણે આ સોસાયટીમાં રહેતા રહીશો
, મહિલાઓ સહિત વૃદ્ધોને
હાલાકી પડી રહી છે. તેમજ રાત્રિના સમયે વાહન ચાલકોને ગાબડામાં પડી જવાથી અકસ્માતનો
પણ ભય સેવાઈ રહ્યો છે. જે અંગે અનેક વખત સ્થાનિક આગેવાનો સહિત રહીશોએ મનપા તંત્રને
મૌખિક તેમજ લેખીત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ નહી આવતા લોકોમાં તંત્ર સામે રોષ
જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી બાજુ જે તે સમયે સોસાયટીમાં રોડ બન્યો તે સમયે
તત્કાલીન પાલિકા તંત્રના અધિકારી
, કોન્ટ્રાકટર અને સ્થાનિક
સદસ્યોની જવાબદારી હતી પરંતુ તેઓની બેદરકારીના કારણે રોડની હલકી ગુણવત્તાની
કામગીરી સામે આવી છે આથી તેમની સામે નોટિસ ફટકારી ખુલાસો માંગી દોષિત જણાઈ આવે તો
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત વિપક્ષના આગેવાનો દ્વારા માંગ
કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…
GUJARAT

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

March 26, 2026
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road
GUJARAT

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

March 26, 2026
Next Post
– સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી : નવા ઓર્ડર તથા રોજગારમાં મંદ વૃદ્ધિ | Service sector a…

- સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી : નવા ઓર્ડર તથા રોજગારમાં મંદ વૃદ્ધિ | Service sector a...

25 વર્ષની મૈથિલી ઠાકુર ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર, બે બેઠકોના નામ આપ્યા | Maithili Thakur E…

25 વર્ષની મૈથિલી ઠાકુર ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર, બે બેઠકોના નામ આપ્યા | Maithili Thakur E...

આસો મહીનામા અષાઢી માહોલ , રાણીપ,ગોતા, સરદારનગરમાં મોડી રાતે એક ઈંચ વરસાદ ખાબકી ગયો | Aso month Ashad…

આસો મહીનામા અષાઢી માહોલ , રાણીપ,ગોતા, સરદારનગરમાં મોડી રાતે એક ઈંચ વરસાદ ખાબકી ગયો | Aso month Ashad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા જિલ્લામાં 1.48 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો | Foreign liquor worth Rs 1 48 crore destroyed in…

ખેડા જિલ્લામાં 1.48 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો | Foreign liquor worth Rs 1 48 crore destroyed in…

6 months ago
ચારધામ યાત્રામાં હવે ‘રીલ’ પર રોક: કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ | …

ચારધામ યાત્રામાં હવે ‘રીલ’ પર રોક: કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ | …

2 months ago
સ્કૂલમાં ઘૂસેલા બુકાનીધારી ચોરો 4.37 લાખ રોકડ ઉઠાવી ગયા | Vadodara: thieves enter school steal Rs 4 …

સ્કૂલમાં ઘૂસેલા બુકાનીધારી ચોરો 4.37 લાખ રોકડ ઉઠાવી ગયા | Vadodara: thieves enter school steal Rs 4 …

3 months ago
2026નો સૂર્યોદય સુખ, શાંતિ, વૈભવનો ઉજાસ ફેલાવે

2026નો સૂર્યોદય સુખ, શાંતિ, વૈભવનો ઉજાસ ફેલાવે

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News