gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગત ટર્મમાં સાથે રહેલા અમદાવાદના કોર્પોરેટરો હવે ચૂંટણીના મેદાનમાં સામ સામે | Those who were together…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
ગત ટર્મમાં સાથે રહેલા અમદાવાદના કોર્પોરેટરો હવે ચૂંટણીના મેદાનમાં સામ સામે | Those who were together…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,શુક્રવાર, 17 એપ્રિલ,2026

વર્ષ-૨૦૨૧થી ૨૦૨૬ની ગત ટર્મમાં સાથે રહેલા અમદાવાદના
કોર્પોરેટરો  આ વખતની કોર્પોરેશનની
ચૂંટણીના મેદાનમાં સામસામે જોવા મળે 
છે.દાણીલીમડા ઉપરાંત ગોમતીપુર અને જમાલપુર વોર્ડમાં એક સમયના સાથી હવે હરીફ
ઉમેદવાર બની ગયા છે.

દાણીલીમડા વોર્ડમાં ગત ટર્મમાં વિપક્ષનેતા રહેલા શહેજાદખાન
પઠાણ અને જમનાબેન વેગડા પેનલમાં કોર્પોરેટર તરીકે સાથે જીતીને આવ્યા હતા.જો કે એ
પછી કોંગ્રેસે જમનાબેન વેગડાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.આ વખતની કોર્પોરેશનની
ચૂંટણીમાં જમનાબેન વેગડા આપના ઉમેદવાર તરીકે દાણીલીમડા વોર્ડમાંથી ચૂંટણી લડી રહયા
છે.ગોમતીપુર વોર્ડમાંથી ગત ટર્મમાં ઈકબાલ શેખ અને ઝુલ્ફી પઠાણ સાથી કોર્પોરેટર
હતા.આ વખતની ચૂંટણીમાં  બંનેનો વોર્ડ એક જ
છે પરંતુ ઝુલ્ફી પઠાણ કોંગ્રેસ જયારે ઈકબાલ શેખ એઆઈએમઆઈએમના ઉમેદવાર છે.જમાલપુર
વોર્ડમાં રફીક શેખ તથા મુસ્તાક ખાદીવાલા ગત ટર્મમાં સાથી કોર્પોરેટર હતા.બંનેએ
એઆઈએમઆઈએમનો સાથ છોડી દીધો છે.મુસ્તાક ખાદીવાલા કોંગ્રેસના જમાલપુરના ઉમેદવાર છે
જયારે રફીક શેખ આ વોર્ડમાંથી અપક્ષ ઉમેદવારી કરી રહયા છે.ગોમતીપુર વોર્ડમાં ભાજપના
પુરુષ ઉમેદવારોને બાદ કરતા ચૂંટણી જંગમાં બાકીના જે ઉમેદવાર ચૂંટણી લડી રહયા છે તે
તમામ મુળ કોંગ્રેસના છે.અમજદખાન પઠાણ વર્ષ-૨૦૦૫માં રાજપુર વોર્ડમાંથી કોંગ્રેસના
ઉમેદવાર તરીકે  કોર્પોરેટર બન્યા હતા. જે આ
વોર્ડમાં આપના ઉમેદવાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લઠ્ઠાકાંડ આરોપી ૧.૨૫ લાખના ૨ કિલો ૪૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો | A ares ren safeien opuchopuc…
GUJARAT

લઠ્ઠાકાંડ આરોપી ૧.૨૫ લાખના ૨ કિલો ૪૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો | A ares ren safeien opuchopuc…

April 18, 2026
નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea…

પતિને બીજી મહિલા સાથે આડા સંબંધથી પત્નીને મારઝૂડ કરી તગેડી મૂકી | Pwúlúwan we a wichi pwúlúwan we me…

Next Post
અમદાવાદમાં હેરિટેજ હોમ્સનુ સંરક્ષણકરવાના બદલે પાંચથી વધુ હેરિટેજ હોમ્સના ગેરકાયદે બાંધકામ કાયદેસર કર…

અમદાવાદમાં હેરિટેજ હોમ્સનુ સંરક્ષણકરવાના બદલે પાંચથી વધુ હેરિટેજ હોમ્સના ગેરકાયદે બાંધકામ કાયદેસર કર...

નવરંગપુરા , પાલડી, વાસણા વોર્ડમાં વરસાદી પાણીના નિકાલ માટે માણેકબાગ ક્રોસ રોડથી અંજલી સુધી સ્ટ્રોમવો…

નવરંગપુરા , પાલડી, વાસણા વોર્ડમાં વરસાદી પાણીના નિકાલ માટે માણેકબાગ ક્રોસ રોડથી અંજલી સુધી સ્ટ્રોમવો...

દેશના અનેક વિસ્તારોનું તાપમાન 44 ડિગ્રી : હીટવેવ એલર્ટ | Temperatures in many parts of the country a…

દેશના અનેક વિસ્તારોનું તાપમાન 44 ડિગ્રી : હીટવેવ એલર્ટ | Temperatures in many parts of the country a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અડાલજ-ઝુંડાલ રોડ પર હિટ એન્ડ રન ઃ વાહનની ટક્કરથી સગીરનું મોત | Hit and run on Adalaj Jundal road: Mi…

4 months ago
દિલ્હી-NCRમાં ભયંકર વરસાદ અને વાવાઝોડું, 79 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી…

11 months ago
‘જો ન્યાયતંત્ર ન હોત તો…’ લિકર પોલિસી કેસમાં કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ અન્ના હજારેની પ્રતિક્ર…

2 months ago
તલાટીની પરીક્ષાનું પેપર સરળ અને નિયત સમયમાં પૂર્ણ થાય તેવું | talati exam over and paper was easy

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News