gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગત મહિને UPI વ્યવહારના મૂલ્ય તથા વોલ્યુમમાં ઘટાડો નોંધાયો | UPI transaction value and volume decline…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in Business
0 0
0
ગત મહિને UPI વ્યવહારના મૂલ્ય તથા વોલ્યુમમાં ઘટાડો નોંધાયો | UPI transaction value and volume decline…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : તહેવારો નિમિત્તેની ખરીદીને પરિણામે ઓકટોબરમાં મૂલ્ય તથા વોલ્યુમ બન્નેની દ્રષ્ટિએ  ટોચ પર રહ્યા બાદ નવેમ્બરમાં યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ (યુપીઆઈ) મારફત થયેલા વ્યવહાર, મૂલ્ય તથા વોલ્યુમ બન્નેની દ્રષ્ટિએ ઘટયા હતા. વોલ્યુમ ૧ ટકા જેટલું ઘટી ૨૦.૪૭ અબજ વ્યવહાર રહ્યું હતું જેનું એકંદર મૂલ્ય રૂપિયા ૨૬.૩૨ ટ્રિલિયન રહ્યું હતું. 

ઓકટોબરમાં યુપીઆઈ મારફતના વ્યવહારની સંખ્યા ૨૦.૭૦ અબજ રહી હતી જેનું મૂલ્ય રૂપિયા ૨૭.૨૮ ટ્રિલિયન રહ્યું હોવાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું. 

જીએસટીમાં ઘટાડા સાથોસાથ તહેવારો નિમિત્તેની ઊંચી માગને કારણે ઓકટોબરમાં વહેવારોની સંખ્યા ઊંચી રહેવા પામી હતી. 

જો કે  વ્યવહારની દૈનિક સરેરાશ જે ઓકટોબરમાં ૬૬.૮૦ કરોડ રહી હતી તે નવેમ્બરમાં વધી ૬૮.૨૦ કરોડ રહી છે. 

દેશમાં ઊંચી મૂલ્યના ડિજિટલ પેમેન્ટસમાં વધી રહેલા વિશ્વાસને પરિણામે યુપીઆઈના ઉપયોગમાં વધારો થઈ રહ્યાનું બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar
Business

March 28, 2026
ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans…

રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee…

Next Post
પ્રદૂષણ માટે માત્ર પરાળી સળગાવતા ખેડૂતો જ જવાબદાર નથી : સુપ્રીમ | Farmers burning stubble are not th…

પ્રદૂષણ માટે માત્ર પરાળી સળગાવતા ખેડૂતો જ જવાબદાર નથી : સુપ્રીમ | Farmers burning stubble are not th...

કૌભાંડ આચરવામા આવ્યુ હોવાના આક્ષેપ વચ્ચે અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ કરા…

કૌભાંડ આચરવામા આવ્યુ હોવાના આક્ષેપ વચ્ચે અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ કરા...

સેન્સેક્સ પ્રારંભે 452 પોઈન્ટના ઉછાળે 86159 નવો રેકોર્ડ રચી અંતે ફસ્કી પડયો | Sensex initially jumpe…

સેન્સેક્સ પ્રારંભે 452 પોઈન્ટના ઉછાળે 86159 નવો રેકોર્ડ રચી અંતે ફસ્કી પડયો | Sensex initially jumpe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VB- જી રામ જી બિલ પર કોંગ્રેસની નવી ચાલ! લાલચોળ થઈ BJP, રાષ્ટ્રપતિની મહોર પહેલા પેચ ફસાયો? | cong mp…

3 months ago
જામનગરના બ્રાસ પાર્ટના વેપારીએ સાયબર ફ્રોડમાં 1.87 કરોડ ગુમાવ્યા | Jamnagar brass parts dealer loses…

5 months ago
જામનગર શહેરમાંથી એક સપ્તાહ દરમિયાન 115 રસ્તે રઝળતા ઢોરને પકડી લઈ ઢોરના ડબ્બામાં મૂકી દેવાયા | 115 st…

8 months ago
ધોળીધજા ડેમ રોડ પર ગણપતિ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવ્યો | A tank was built for Ganpati immersion …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News